Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 316
________________ • વર્મનાશાભર્વત્ર વ્યવહારસિદ્ધિ: • १८०७ ईश्वरवत्तेन व्यवहरति, यतो व्यापकयोश्चित्त - पुरुषयोर्भोगसङ्कोचकारणं कर्माऽभूत्, तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वातन्त्र्यात्सर्वत्रैव भोगनिष्पत्तिरिति । तदुक्तं- “बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च વિત્તસ્ય પરશરીરઽવેશ:” કૃતિ (યો.મૂ.૩-૩૮)||૨|| समानस्य जयाद्धामो'दानस्याऽबाद्यसङ्गता । दिव्यं श्रोत्रं ' पुनः ક્ષેત્ર-વ્યોનો: સમ્વન્યસંયમાત્ રૂ। સમાનસ્યંતિ। સમાનસ્થ = अग्निमावेष्ट्य व्यवस्थितस्य समानाऽऽख्यस्य वायोः जयात् अनया नाड्या चित्तं शरीरे एवंप्रकारेण वहति = प्रविशति निर्गच्छति च IF परकीयशरीरेण व्यवहरति । शिष्टं स्पष्टम् । प्रकृते योगसूत्रसंवादमाह - 'बन्धे 'ति । अत्र चन्द्रिकावृत्तिः → व्यापकत्वादात्मचित्तयोः नियतकर्मणा शरीरान्तर्यद्वेदनं स बन्धः, तस्य कारणं धर्माऽधर्माख्यं यदा शिथिलं भवति तस्माच्चित्तस्य यः प्रचारः हृदयाद् विषयाऽऽभिमुख्येन प्रसरः, तस्य ज्ञानात् चित्तवहनाड्यादि यो जानाति स परशरीरं सजीवं मृतं वा प्रविशति तस्मिंश्च चित्तप्रवेशे सर्वं सूक्ष्ममिन्द्रियादि उपावर्तत तदनु मधुकरराजमिव मधुमक्षिकाः, कर्मनाशाद् योगी सर्वत्र व्यवहरतीत्यर्थः ૮ (ચંદ્ર.૩/૩૮) રૂત્યેવું વર્તતે | પ્રતે → પરાયમનોયોગ: વરાયપ્રવેશતુ - (યો.શિ.૧/૪૮) इति योगशिखोपनिषद्वचनमपि यथातन्त्रं यथानुभवञ्चानुयोज्यं तादृशानुभवविशारदैः ।।२६ / १२ ।। = = = सिद्ध्यन्तरमाह- ‘समानस्ये 'ति । राजमार्तण्डाऽनुसारेण व्याख्यानयति- समानस्य = अग्निमावेष्ट्य કરનાર યોગીના ચિત્તનો મરેલા કે જીવતા પરદેહમાં પ્રવેશ થઈ શકે. જેમ મધમાખીની રાણીને (રાજાને) મધમાખીઓ અનુસરે છે. તેમ પરકીય શરીરમાં પ્રવેશ કરતા યોગીચિત્તને યોગીની ઈન્દ્રિયો અનુસરે છે. અર્થાત્ બીજાના શરીરમાં યોગીનું મન પ્રવેશ કરે તેની સાથે યોગીની આંખ વગેરે ઈન્દ્રિયો પણ પ્રવેશ કરે જ છે. તેથી બીજાના શરીરમાં પ્રવેશ કરનાર યોગી ઈશ્વરની જેમ યથેચ્છપણે-સ્વતંત્રપણે પરકીય શરીરથી પ્રવૃત્તિ કરે છે. કારણ કે વ્યાપક એવા આત્મા અને મનના ભોગવટામાં સંકોચનું કારણ તો કર્મ જ હતું. તે પ્રતિકૂળ કર્મ જ જો સમાધિથી ફેંકી દીધું હોય તો સ્વતંત્રતાના લીધે બધે જ ભોગવટાની પ્રવૃત્તિનો પ્રાદુર્ભાવ થાય. તેથી તો યોગસૂત્ર ગ્રંથમાં કહેલ છે કે → દેહબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તપ્રસારના જ્ઞાનથી પરકીય શરીરમાં યોગીચિત્તનો પ્રવેશ થાય છે.' – (૨૬/૧૨) વિશેષાર્થ :- પાતંજલદર્શનમાં આત્મા અને મન બન્ને વિભુ-સર્વવ્યાપી છે. તેથી સર્વત્ર સર્વદા યથેચ્છપણે તમામ વસ્તુનો/સર્વ દેહાદિનો ભોગવટો કરી શકે છે. પણ કર્મ તેમાં નડતરભૂત થાય છે. યોગી જ્યારે યોગસાધનાથી તે કર્મને ઉખેડીને ફેંકી દે પછી તો કોઈના પણ શરીરમાં મન-ઈન્દ્રિયનો પ્રવેશ કરાવીને બીજાના શરીરનો ભોગવટો સ્વેચ્છા મુજબ કરી શકે. જીવતા કે મરેલા, પશુ-પંખી કે માણસ કોઈના પણ દેહમાં તે પ્રવેશ કરીને ઈચ્છાનુસાર તેના શરીરનો ભોગવટો કરી શકે છે. મનને બીજાના શરીરમાં કઈ રીતે લઈ જવું ? તેનું જ્ઞાન તેમાં સહકારી કારણ બને છે. આ પરકાયપ્રવેશ કહેવાય છે. આ યોગની એક પ્રકારની સિદ્ધિ છે. (૨૬/૧૨) * વાયુજયની સિદ્ધિઓ * ગાથાર્થ :- સમાન વાયુના જયથી તેજ પ્રગટે છે. ઉદાન વાયુના જયથી પાણી વગેરેથી અસંગપણું આવે છે. કાન અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી કાન દિવ્ય થાય છે. (૨૬/૧૩) ટીકાર્થ :- જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન નામના વાયુ ઉપર સંયમ કરીને કાબુ મેળવવાથી ૧. મુદ્રિતપ્રતો ‘...ધામાવાન...' ત્યશુદ્ધ: પાઠ: । ૨. હસ્તાવર્ષે ‘વ્યાસે' ત્યશુદ્ધ: પાઃ । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354