Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 319
________________ १८१० • दिव्यश्रोत्रलाभोपायकथनम् • द्वात्रिंशिका-२६/१४ તવુi- “શ્રોત્રાડવાશયો: વન્યસંયમદિવ્ય શ્રોત્રમ્” (યો સૂ.૩-૪૨) Tીરૂ II लघुतूलसमापत्त्या काय-व्योम्नोस्ततोऽम्बरे । गतिर्महाविदेहाऽतः प्रकाशाऽऽवरणक्षयः ।।१४।। ધ્વતિ | ય = પાળ્યુમોતિયં શરીરમ્, ચોમ ૨ પ્રમુમ્, તયો. (=ાય-ચોનો.) ततः = अवकाशदानसम्बन्धसंयमात् (लघुनूलसमापत्त्या=) लघुनि तूले समापत्त्या तन्मयीभावलक्षणया तदुक्तं योगसूत्रे 'श्रोत्रे'ति । अत्र चन्द्रिकाव्याख्या → श्रोत्रेन्द्रियाऽऽकाशयोः सम्बन्धो देश-देशिभावः तस्मिन् कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते = युगपत् सूक्ष्म-व्यवहित-विप्रकृष्टशब्दग्रहणसमर्थं મવતીર્થઃ ૯ (કિ. રૂ/૪૧) રૂચેવું વર્તતે ર૬/૧૩ . ____ आकाशगमनसिद्धिमाह- ‘लध्विति । राजमार्तण्डाऽनुसारेण व्याख्यानयति- कायः = पाञ्चभौतिकं शरीरमिति । अवकाशदानसम्बन्धसंयमात् = अवकाशदानसम्बन्धे पूर्णसंयमात् तत्सम्बन्धं जित्वा साक्षात्कारेण स्वेच्छाधीनं कृत्वा लघुनि वा तूले तन्मयीभावलक्षणया = तत्स्थ-तदजनतालाभस्वरूपतया = स्वाऽऽयत्तीकृतकायाऽऽकाशसम्बन्धरूपया समापत्त्या = आर्थसमापत्त्या, न केवलं ज्ञानसमापत्त्या, प्राप्ताહોય છે. તેથી તે દિવ્ય શ્રોત્રવાળા યોગી એકીસાથે તમામ શબ્દોને સાંભળી શકે છે. તેથી યોગસૂત્રમાં જણાવેલ છે કે – “કાન અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી કાન દિવ્ય બને છે.” ૯ (૨૬/૧૩) વિશેષાર્થ:- પાતંજલમતાનુસાર, પ્રકૃતિમાંથી મહાન = બુદ્ધિતત્ત્વ પ્રગટે છે. તેમાંથી અહંકાર પ્રગટે છે. અહંકારમાંથી સોળ તત્ત્વ પ્રગટે છે. કાન વગેરે પાંચ જ્ઞાનેન્દ્રિય, હાથ-પગ વગેરે પાંચ કર્મેન્દ્રિય, શબ્દાદિ પાંચ તન્માત્ર તથા મન- આ સોળ તત્ત્વો અહંકારજન્ય હોવાથી આહંકારિક કહેવાય છે. તથા શબ્દાદિ પાંચ તન્માત્રમાંથી આકાશ આદિ પંચ મહાભૂત પ્રગટે છે. ઈશ્વરથી પ્રેરિત થયેલ પ્રકૃતિ આ બધું પુરુષ માટે ઉત્પન્ન કરે છે. આમ કુલ ર૬ તત્ત્વ પાતંજલમતમાં માન્ય છે. કાન આલંકારિક કેમ છે? તથા આકાશ અનિત્ય કેમ છે? આ બે પ્રશ્ન ટીકાર્થ વાંચતા ઉદ્ભવે તેવી શક્યતા હોવાથી તેના નિરાકરણ માટે ઉપરોક્ત પાતંજલ પ્રક્રિયા બતાવેલી છે. બાકીની ટીકાWગત બાબત સ્પષ્ટ છે. (૨૬/૧૩). છે . તો આદ્મશગામિની લબ્ધિ પ્રગટે છે ગાથાર્થ - કાયા અને આકાશના સંબંધને વિશે સંયમ કરવાથી રૂ જેવા હળવાફૂલ થવાથી આકાશમાં ગતિ થાય છે. મહાવિદેહ વૃત્તિથી પ્રકાશઆવરણનો ક્ષય થાય છે. (૨૬/૧૪) ટીકાર્થ:- પૃથ્વી, જલ, તેજ વગેરે પાંચ ભૂતના સમૂહથી આપણું શરીર બનેલું છે. તેથી શરીર પાંચ ભૌતિક કહેવાય છે. આકાશ તો શબ્દતન્માત્રજન્ય છે. એમ આગલી ગાથામાં જણાવી જ ગયા છીએ. તે બન્ને વચ્ચે અવકાશદાન સંબંધ રહેલો છે. આકાશ શરીરને રહેવા માટે અવકાશ = ખાલી જગ્યા આપે છે. શરીર અવકાશમાં રહે છે. માટે તે બન્ને વચ્ચે અવકાશદાન-ગ્રહણ સંબંધ છે. આ સંબંધને વિશે સંયમ કરવાથી હળવા ફૂલ રૂની સાથે તન્મય થવા સ્વરૂપ સમાપત્તિ થાય છે. તેના લીધે યોગી પુરુષને શરીરની અંદર હળવાશ-લઘુતા પ્રાપ્ત થાય છે. તેથી તે યોગી આકાશમાં ગતિ કરી શકે છે. કહેવાનો આશય એ છે કે દેહાકાશસંબંધને વિશે સંયમ કરનાર યોગી પુરુષ સૌપ્રથમ ઈચ્છા મુજબ પાણીની ઉપર વિચરે છે. પાણી ઉપર ચાલવાનો અભ્યાસ બરાબર થતાં ક્રમે કરીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354