Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 338
________________ • જ્ઞાનાવરપક્ષયોપશમા સિદ્ધિારતા • १८२९ इत्थमन्यैरुपदर्शिते योगमाहात्म्ये उपपत्त्यनुपपत्त्योर्दिशां' प्रदर्शयन्नाहइह सिद्धिषु वैचित्र्ये बीजं कर्मक्षयादिकम् । संयमश्चाऽत्र सदसत्प्रवृत्तिविनिवृत्तितः ॥२२॥ ___इहेति । इह प्रागुक्तग्रन्थे सिद्धिषु वैचित्र्ये कर्मक्षयादिकं बीजं, तथाज्ञाने तथाज्ञानावरणक्षयोपशमादेर्वीर्यविशेषे च वीर्यान्तरायक्षयोपशमादेर्हेतुत्वात् । संयमश्चाऽत्र = उक्तसिद्धिषु सत्प्रचरिताऽधिकाराश्चैतस्यामवस्थायां गुणा न पुरुषस्य दृश्यत्वेन पुनरुपतिष्ठन्ते । तत्पुरुषस्य कैवल्यम् | તવા પુરુષઃ સ્વરૂપમાત્રજ્યોતિરમત: વેવની મવતિ (ચોફૂ.મ.રૂ/) રૂતિ સાર૬/રા तथाज्ञाने = अतीताऽनागत-सर्वभूतरुत-पूर्वजाति-परचित्त-मरण-सूक्ष्म-व्यवहित-विप्रकृष्ट-भुवन-ताराव्यूहतारागति-कायव्यूह-सिद्ध-चित्त-पुरुष-दिव्यशब्दादिगोचरविशदाऽवबोधे तथाज्ञानावरणक्षयोपशमादेः = अतीताऽनागतादिज्ञानाऽऽवरककर्मप्रतियोगिकहासविशेषादेः हेतुत्वात् वीर्यविशेषे = हस्तिबल-परशरीराऽऽवेशगगनगमनादिशक्तिविशेषे वीर्याऽन्तरायक्षयोपशमादेः = वीर्याऽन्तरायोपभोगाऽन्तरायादिकर्महासविशेषादेः हेतुत्वात्, रूपलावण्य-वज्रसंहननत्वादिकायसम्पदि च नामकर्मोदयविशेषादेः हेतुत्वात् । अणिमादिसिद्धयस्तु जैनपरिभाषाऽनुसारेण वैक्रियलब्धय उच्यन्त इति (यो.शा.१/८ वृ.) योगशास्त्रवृत्ती व्यक्तम् । ___ संयमश्च उक्तसिद्धिषु = अतीताऽनागतज्ञानादि-कायसम्पदाधणिमादिसिद्धिषु सत्प्रवृत्त्यसन्निवृत्तिभ्यां = વિશેષાર્થ:- પુરુષ અને પ્રકૃતિ-પ્રકૃતિજન્ય પદાર્થો વચ્ચે ભેદનું જ્ઞાન થાય તે વિવેકખ્યાતિ કહેવાય. તેના દીર્ઘ અભ્યાસથી તારકજ્ઞાન યોગીને પ્રાપ્ત થાય છે. સંસારસાગરથી યોગીને તરાવનાર-ભવપાર કરનાર આ તારકજ્ઞાન તમામ પદાર્થોની સૈકાલિક તમામ અવસ્થાઓને એકી સાથે જાણે છે. આ તારક જ્ઞાનના પ્રભાવે પ્રકૃતિ પુરુષ માટે ભોગ સંપાદનનું કાર્ય નથી કરતી. પુરુષમાં ઔપચારિક ભોગ પણ થતો નથી. પોતાને હાજર રહેવાનું હવે કોઈ પ્રયોજન ન રહેવાથી બુદ્ધિ-અહંકાર વગેરે પ્રાકૃતિક કાર્યો પોતપોતાના કારણમાં વિલીન થાય છે. આમ પુરુષ અને પ્રકૃતિ-પ્રાકૃતિક પદાર્થો એકસરખા વિશુદ્ધ થાય છે. આથી પુરુષ પોતાના સ્વરૂપમાં અવસ્થાન કરે છે. આ જ પુરુષની કૈવલ્ય દશા છે. પ્રકૃતિ કે પ્રાકૃતિક ભાવો વિના કેવલ એકલો પુરુષ જ રહે છે. આ અવસ્થા મોક્ષદશા પણ કહેવાય છે. (૨૬/૨૧) આ રીતે પાતંજલ વિદ્વાનોએ યોગનું માહાભ્ય દેખાડ્યું. તેમાં સંગતિ અને અસગંતિનું દિગ્દર્શન કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે – છે પાતંજલદર્શન સમીક્ષા ફ ગાથાર્થ :- અહીં સિદ્ધિઓમાં રહેલા વૈચિત્ર્ય = વૈવિધ્ય પ્રત્યે કર્મનો ક્ષય-ક્ષયોપશમ વગેરે કારણ છે અને ઉપરોક્ત સિદ્ધિઓને વિશે સંયમ સત્યવૃત્તિ તથા અનિવૃત્તિ દ્વારા કારણ છે. (૨૬/૨૨) ટીકાર્થ:- આ ગ્રંથમાં પાતંજલ વિદ્વાનોએ પૂર્વે પાંચથી એકવીશ શ્લોક સુધી) બતાવેલી સિદ્ધિઓમાં જે વૈવિધ્ય છે તેના પ્રત્યે કર્મનો ક્ષય-ક્ષયોપશમ વગેરે સાક્ષાત્ કારણ છે. (પાંચથી એકવીશ શ્લોક સુધી જણાવેલી તમામ સિદ્ધિઓને બે વિભાગમાં વહેંચી શકાય છે. જ્ઞાનસિદ્ધિ અને શક્તિસિદ્ધિ. તેમાંથી) વિવિધ પ્રકારના જ્ઞાનની સિદ્ધિમાં તથાવિધ જ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ વગેરે કારણ છે. તથા હાથી વગેરે જેવું બળ મળવા રૂપી વિશિષ્ટ શક્તિની સિદ્ધિ પ્રત્યે વર્યાન્તરાય કર્મનો ક્ષયોપશમ આદિ કારણ છે. ઉપરોક્ત સિદ્ધિઓ પ્રત્યે સંયમ તો સતપ્રવૃત્તિ અને અસદ્ નિવૃત્તિના કારણે તથાવિધ જ્ઞાનાવરણ૨સ્તાર્શે ‘શિઝ' ત્યશુદ્ધ: 4: રસ્તા “પ્રયન્ના..” તિ ત્રુટિતો ગુજ્જ 6: રૂ દસ્તાવ ‘તિવત્ર..' રૂશુદ્ધ: 8: Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354