Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 334
________________ • सादृश्य- वसादृश्यानयामकनिरूपणम् • १८२५ स्यादिति । क्षणः सर्वाऽन्त्यः कालाऽवयवस्तस्य क्रमः पौर्वापर्यं तत्सं (बन्धसं) यमात् ( = क्षणक्रमसम्बन्धसंयमात्) सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थात् यद्विवेकजं ज्ञानं स्यात् । यदाह- “क्षणक्रमयोः सम्बन्धसंयमाद्विवेकजं ज्ञानमिति" (यो.सू. ३-५२ ) । तच्च जात्यादिभिस्तुल्ययोः पदार्थयोः प्रतिपत्तिकृत् = विवेचकम् । तदुक्तं- “ जाति - लक्षण-देशैरन्यताऽनवच्छेदात्तुल्ययोस्ततः प्रतिपत्तिरिति ” (यो.सू.३-५३) । पदार्थानां भेदहेतवो हि जाति - लक्षण - देशा भवन्ति । जातिः पदार्थभेत्री, यथा गौरयं महिषोऽयमिति । जात्या तुल्ययोर्लक्षणं भेदकम्, यथा 'इयं 'कर्बुरा इयं चाऽरुणे 'ति । = = अस्यामेव फलभूतायां विवेकख्यातौ पूर्वोक्तसंयमव्यतिरिक्तमुपायान्तरमाह - 'स्यादिति । यथाऽपकर्षपर्यन्तं द्रव्यं परमाणुरेवं परमाऽपकर्षपर्यन्तः सर्वाऽन्त्यः कालाऽवयवः = क्षणः । यावता वा समयेन चलितः परमाणुः पूर्वदेशं जह्यादुत्तरदेशमुपसम्पद्येत स कालावयवः क्षण इत्युच्यते । तस्य दर्शितक्षणस्य प्रवाहाऽविच्छेदेन क्रमः = पौर्वापर्यं । न हि द्वौ क्षणौ युगपद् भवतः । क्रमश्च न द्वयोः सहभुवो:, असम्भवात् । अतः पूर्वस्मादुत्तरस्य भाविनो यदाऽऽनन्तर्यं क्षणस्य स क्रम इति भावः । तत्सम्बन्धसंयमात् क्षण-क्रमसम्बन्धगोचरधारणा-ध्यान-समाध्यैक्यात् सूक्ष्मान्तरसाक्षात्करणसमर्थात् महदादिसाक्षात्करणशक्ताद् यद् विवेकजं ज्ञानं स्यात् । = यदाह पतञ्जलि: योगसूत्रे 'क्षणे 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवम् क्षणः = सर्वाऽन्त्यः कालाऽवयवो यस्य कलाः प्रभवितुं न शक्यन्ते । तथाविधानां कालक्षणानां यः क्रमः = पौर्वापर्येण परिणामः तत्र संयमात् प्रागुक्तं विवेकजज्ञानमुत्पद्यते । अयमर्थ:- 'अयं कालक्षणोऽमुष्मात्कालक्षणादुत्तरः, अयमस्मात् पूर्व' इत्येवंविधे क्रमे कृतसंयमस्याऽत्यन्तसूक्ष्मेऽपि क्षणक्रमे यदा भवति साक्षात्कारस्तदाऽन्यदपि सूक्ष्मं महदादि साक्षात्करोतीति विवेकज्ञानोत्पत्तिः ← (रा.मा.३/५२ ) इति । तच्च क्षण-क्रमसम्बन्धसंयमसञ्जातविवेकज्ञानं जात्यादिभिः त्रिभिः तुल्ययोः पदार्थयोः विवेचकं भेदसाक्षात्काराऽऽधायकम् । तदुक्तं पतञ्जलिना योगसूत्रे 'जाती 'ति । स्पष्टार्थम् । = For Private & Personal Use Only = ટીકાર્થ :- કાળનો સૌથી સૂક્ષ્મ એવો અંશ ક્ષણ કહેવાય છે. તે ક્ષણોનો આગળ-પાછળનો જે ક્રમ હોય તેના સંબંધને વિશે જે સંયમ કરવામાં આવે છે તે સૂક્ષ્મ ભેદનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ હોય છે. તેના કારણે વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે. કારણ કે યોગસૂત્રમાં જણાવેલ છે કે → ‘ક્ષણ અને તેના ક્રમમાં સંબંધને વિશે સંયમ કરવાથી વિવેકજન્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે.' ← તે શાન જાતિ વગેરેથી સમાન એવા બે પદાર્થમાં રહેલા સૂક્ષ્મ ભેદની પ્રતીતિ કરાવે છે. તેથી યોગસૂત્રમાં કહેલ છે કે → ‘જાતિ, લક્ષણ અને દેશથી ભેદનું ભાન ન થવાથી તુલ્ય દેખાતા એવા બે વિભિન્ન પદાર્થમાં ભેદની પ્રતીતિ તે વિવેકજન્ય જ્ઞાનથી થાય છે.' પદાર્થોના ભેદનું કારણ જાતિ, લક્ષણ અને દેશનો ભેદ છે. જાતિ બે પદાર્થમાં ભેદપ્રતીતિ કરાવે छे. प्रेम } 'खा गाय અને તે પાડો છે' - ગોત્વ જાતિ અને મહિષત્વ જાતિ જુદી હોવાથી તેના આશ્રયભૂત ગાય અને પાડામાં ભેદની પ્રતીતિ થાય છે. જાતિથી બે પદાર્થ સમાન હોય અર્થાત્ જે બે પદાર્થમાં રહેલી જાતિ એક જ હોય તો તે બન્ને સજાતીય પદાર્થોમાં ભેદની પ્રતીતિ લક્ષણના ભેદથી થાય છે. જેમ કે ‘આ કાબરચીતરી ગાય છે. પેલી લાલ ગાય છે.’ અહીં બન્ને ગાયમાં ગોત્વજાતિ १. हस्तादर्शे 'कर्तुरा' इत्यशुद्धः पाठः । Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354