Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विवेकख्यातेः भेदज्ञानोपलब्धिः •
द्वात्रिंशिका -२६/२१
उभाभ्यामभिन्नयोर्देशो भेदहेतुः, यथा तुल्यप्रमाणयोरामलकयोर्भिन्नदेशस्थितयोः । यत्र च त्रयमपि न भेदकं, यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परणाण्वोः, तत्र संयमजनिताद्विवेकजज्ञानादेव भवति भेदधीरिति ।। २० ।।
तारकं सर्वविषयं 'सर्वथाविषयाक्रमम् । शुद्धिसाम्येन कैवल्यं ततः पुरुष- सत्त्वयोः ।। २१ ।।
१८२६
तत्र = एकदेशाऽवस्थितशुक्लपार्थिवपरमाणुद्वितये विषये भेदाय कृतसंयमस्य भेदेन ज्ञानमुत्पद्यते तदा संयमजनिताद् विवेकजज्ञानादेव भवति भेदधीः = भेदेन प्रतिपत्तिः । एतदुक्तं भवति- यत्र केनचिदुपायेन भेदो नाऽवधारयितुं शक्यस्तत्र संयमाद् भवत्येव भेदप्रतिपत्तिरिति ।
साम्प्रतं ' जाती' त्यादियोगसूत्रोपरि भाष्यमुपदर्श्यते । तच्चेत्थम् - तुल्ययोः देशलक्षणसारूप्ये जातिभेदोऽन्यताया हेतुः ‘गौरियं वडवेयमिति । तुल्यदेश-जातीयत्वे लक्षणमन्यत्वकरं ' कालाक्षी गौः स्वस्तिमती गौः' इति । द्वयोरामलकयोर्जातिलक्षणसारूप्याद् देशभेदोऽन्यत्वकर 'इदं पूर्वमिदमुत्तरमिति । यदा तु पूर्वमामलकमन्यव्यग्रस्य ज्ञातुरुत्तरदेशे उपावर्त्यते तदा तुल्यदेशत्वे 'पूर्वमेतद् उत्तरमेतद्' इति प्रविभागाऽनुपपत्तिः । असन्दिग्धेन च तत्त्वज्ञानेन भवितव्यमिति अत इदमुक्तं 'ततः प्रतिपत्तिः' विवेकजज्ञानादिति । कथम् ? पूर्वाऽऽमलकसहक्षणो देश उत्तराऽऽमलकसहक्षणाद् देशाद् भिन्नः । ते चाऽऽमलके स्वदेशक्षणाऽनुभवभिन्ने । अन्यदेशक्षणाऽनुभवस्तु तयोरन्यत्वे हेतुरिति । एतेन दृष्टान्तेन परमाणोः तुल्यजातिलक्षणदेशस्य पूर्वपरमाणु-देशसहक्षणसाक्षात्करणात् उत्तरस्य परमाणोस्तद्देशाऽनुपपत्तावुत्तरस्य तद्देशानुभवो भिन्नः सहक्षणभेदात् तयोरीश्वरस्य योगिनोऽन्यत्वप्रत्ययो भवतीति ।
अपरे तु वर्णयन्ति-येऽन्त्या विशेषास्तेऽन्यताप्रत्ययं कुर्वन्तीति । तत्राऽपि देशलक्षणभेदो मूर्तिव्यवधिजातिभेदश्चाऽन्यत्वे हेतुः । क्षणभेदस्तु योगिबुद्धिगम्य एवेति । अत उक्तम्- मूर्तिव्यवधिजातिभेदाऽभावान्नाऽस्ति मूलपृथक्त्वमिति वार्षगण्यः || २६ / २० ।।
=
એક જ છે. છતાં તેના લક્ષણરૂપ કાબરચીતરો વર્ણ અને લાલ વર્ણ- આ બન્નેમાં ભેદ હોવાથી તેના આશ્રયભૂત બન્ને ગાયમાં ભેદની પ્રતીતિ થાય છે. પરંતુ જે પદાર્થ જાતિ અને લક્ષણથી સરખા જણાતા હોય તે પદાર્થના ભેદનું જ્ઞાન દેશભેદ દ્વારા થાય છે. જેમ કે સરખા આકાર-કદવાળા બે આંબળા વચ્ચે જાતિ અને લક્ષણથી અભેદ સાદૃશ્ય હોવા છતાં તે બન્ને અલગ-અલગ સ્થાનમાં જગ્યામાં રહેલ હોવાથી દેશભેદ તે બન્ને વચ્ચે ભેદનું જ્ઞાન કરાવે છે. એક આંબળો જે આકાશપ્રદેશમાં રહેલ છે તે જ આકાશપ્રદેશમાં બીજો આંબળો રહી શકતો નથી. આમ સ્થળભેદ-દેશભેદ જ તે બન્ને વચ્ચે ભેદજ્ઞાનને કરાવશે. પરંતુ જે પદાર્થોમાં જાતિભેદ, લક્ષણભેદ કે પ્રદેશભેદ પણ ન હોય ત્યાં તો ભેદની પ્રતીતિ સંયમજન્ય વિવેકખ્યાતિસંપાદિત જ્ઞાનના પ્રભાવે જ થઈ શકે છે. જેમ કે એક જ સ્થાનમાં બે શ્વેત પાર્થિવ પરમાણુઓ વચ્ચે જાતિ, લક્ષણ કે સ્થાનનો ભેદ નથી રહેતો. પૃથ્વીત્વ જાતિ, શ્વેતરૂપાત્મક લક્ષણ અને એક જ સ્થાનમાં રહેવાપણું - તે બન્ને પરમાણુમાં સમાન જ છે. આવા સ્થળમાં બે પરમાણુ વચ્ચે રહેલા ભેદની જાણકારી વિવેકખ્યાતિજન્ય જ્ઞાનના માધ્યમથી જ મળી શકે. (૨૬/૨૦)
गाथार्थ : :- તારક જ્ઞાન સર્વવિષયક છે. તેમાં સર્વ પ્રકારે વિષયનો ક્રમ નથી હોતો. તે તારકજ્ઞાનથી પુરુષ અને પ્રકૃતિની શુદ્ધિ સમાન થતાં કૈવલ્ય થાય છે. (૨૬/૨૧)
१. हस्तादर्शे 'सर्वथा' पदं नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org