Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 321
________________ १८१२ • प्रकाशावरणक्षयहेतूहनम् • द्वात्रिंशिका-२६/१५ अत एवाऽकल्पितत्वेन महत्त्वात्, शरीराऽहङ्कारे साते' हि बहिर्वृत्तिर्मनसः कल्पितोच्यते, तस्याः कृतसंयमायाः सकाशात् प्रकाशस्य शुद्धसत्त्वलक्षणस्य यदावरणं क्लेशकर्मादि तत्क्षयः (=प्रकाशाऽऽवरणक्षयः) भवति, सर्वे चित्तमलाः क्षीयन्त इति यावत् । तदुक्तं- “बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशाऽऽवरणक्षयः” (यो.सू.३-४३) इति ।।१४।। स्थूलादिसंयमाद् भूतजयोऽस्मादणिमादिकम् । कायसम्पच्च तद्धर्माऽनभिघातश्च जायते।।१५।। स्थूलादीति । स्थूलादीनि स्थूलस्वरूपसूक्ष्माऽन्वयाऽर्थवत्त्वानि पञ्चानां भूतानामवस्थाविशेषरूअकल्पितत्वेन = वास्तविकत्वेन महत्त्वात् इयं महती विदेहा मनोवृत्तिः । तर्हि का कल्पिता ? इत्याह- शरीराऽहङ्कारे = देहतादात्म्याऽध्यासे सतीति सुगमम् । तदुक्तं योगसूत्रे ‘बहि'रिति । अत्र योगसूत्रभाष्यम् → शरीराद् बहिर्मनसो वृत्तिलाभो विदेहा नाम धारणा । सा यदि शरीरप्रतिष्ठस्य मनसो बहिर्वृत्तिमात्रेण भवति सा कल्पितेत्युच्यते । या तु शरीरनिरपेक्षा बहिर्भूतस्यैव मनसो बहिर्वृत्तिः सा खल्वकल्पिता । तत्र कल्पितया साधयन्त्यकल्पितां महाविदेहामिति, यथा परशरीराण्याविशन्ति योगिनः । ततश्च धारणातः प्रकाशात्मनो बुद्धिसत्त्वस्य यदावरणं क्लेश-कर्म-विपाकत्रयरजस्तमोमूलं तस्य च क्षयो भवति ( (यो.सू.भा. ३/४३) इत्थम् ।।२६/१४ ।।। तदेवं पूर्वान्तविषयाः परान्तविषया मध्यमभवाश्च सिद्धीः प्रतिपाद्य अनन्तरं भुवनज्ञानादिरूपा बाह्याः, कायव्यूहज्ञानादिरूपा आभ्यन्तराः परिकर्मनिष्पन्दरूपाश्च मैत्र्यादिषु बलानीत्येवमाद्याः समाध्युपयोगिनीश्चान्तःकरण-बहिःकरणलक्षणेन्द्रियभवाः प्राणादिवायुभवाश्च सिद्धीः चित्तदाात् समाधौ समाश्वासोत्पत्तये प्रतिपाद्येदानीं सबीज-निर्बीजसमाधिसिद्धिकृते विविधोपायप्रदर्शनायाऽऽह- 'स्थूलादी'ति । पृथिકે મહાવિદેહ વૃત્તિનું સંયમ કરવાથી ચિત્તના તમામ મલો ક્ષીણ થાય છે. તેથી યોગસૂત્રમાં કહેલ છે કે – “શરીરની બહાર અકલ્પિત એવી મનોવૃત્તિ મહાવિદેહા કહેવાય છે. તેનાથી પ્રકાશના આવરણનો क्षय थाय छे.' 6 (२६/१४) વિશેષાર્થ :- દેહમાં અહંકાર તૂટવાથી વિદેહી વૃત્તિ = શરીરનિરપેક્ષ મનોવૃત્તિ કહેવાય. તે અકલ્પિત છે. શરીરમાં અહંભાવની કલ્પનાથી તે ઊભી નથી થતી. માટે જ તે મહાન = મહાવિદેહી વૃત્તિ કહેવાય છે. ચિત્તમાં સત્ત્વગુણની પ્રધાનતા આવે તે પ્રકાશ કહેવાય. અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ સ્વરૂપ પાંચ ક્લેશ અને શુભાશુભાદિ કર્મ પ્રકાશને આવરે છે. માટે તે પ્રકાશનું આવરણ કહેવાય છે. મહાવિદેહ વૃત્તિ ઉપર સંયમ કરવાથી પ્રકાશાવરણ ક્ષીણ થાય છે. તેથી યોગીનું ચિત્ત નિરાવરણ બને છે. એ નિરાવરણ યોગીચિત્ત સ્વેચ્છા મુજબ વિચરે છે. અને સ્વેચ્છાનુસાર બધું જાણે છે. આ પ્રમાણે યોગસૂત્રની ટીકામાં ભાવાગણેશ જણાવે છે. (૨૬/૧૪) - ૪ પંચભૂત વિજય હે ગાથાર્થ :- સ્થૂલ ભૂત આદિ ઉપર સંયમ કરવાથી ભૂતજય મળે છે. ભૂત ઉપર વિજય મેળવવાથી અણિમા વગેરે લબ્ધિઓ પ્રગટે છે અને કાયસંપત્તિ મળે છે. તથા કાયાના ગુણધર્મોને કશું નુકશાન थतुं नथी. (२६/१५) १. हस्तादर्श 'सति न हि' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श '...नभिनयातश्च' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354