Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७६०
• दुःखजिहासोः मरणादौ प्रवृत्त्यापादनम् • द्वात्रिंशिका-२५/२८ श्रमो न अस्ति । राजसेवादावपि हि सुखार्थं प्रवृत्तिदृश्यते ।
कटुकौषधपानादावपि आगामिसुखाऽऽशयैव। अन्यथा विवेकिनो दुःखजिहासोमरणादावपि प्रवृत्त्यापत्तेः, न च मोक्षे सुखमिष्यते भवद्भिरिति व्यर्थः सर्वः प्रयासः ।।२८।।
किं च चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यताऽवच्छेदकमपि न सम्भवतीत्याहस्वध्वंसं प्रति कारणत्वात् । तथा साम्प्रतं कृतकृत्यस्य = निष्ठिताऽऽवश्यकप्रयोजनस्य सतः स्वसुखाऽतिशयितसुखं विना = विद्यमानस्वकीयसुखतत्साधनेभ्यः सातिशयं सुखं तत्साधनं वाऽनुद्दिश्य दुःखार्थं = केवलदुःखोत्पादकृते श्रमः = व्यर्थ आयासो नास्ति कस्याऽपि । राजसेवादौ अपि हि सुखार्थं = अनागतसुखकृते एव प्रवृत्तिः दृश्यते, न तु दुःखोत्पादोद्देशेन । न च क्षुदादिदुःखनिवृत्त्यर्थमन्नपानादिप्रवृत्तिवदत्रोपपत्तिरिति वाच्यम्, तत्राऽपि सुखार्थमेव प्रवृत्तेः । अन्यथाऽस्वादुपरित्यागस्वादूपादानाऽनुपपत्तेः, अभावे विशेषाऽभावेन कारणविशेषस्याऽप्रयोजकत्वात् । एतेन → रोगादिनिवृत्त्यर्थं कटुकौषधपानादिप्रवृत्तिवदत्रोपपत्तिरिति + निरस्तम्, कटुकौषधपानादौ अपि आगामिसुखाऽऽशयैव = दुःखध्वंसनियताऽऽगामिसुखार्थितयैव रोगिणः प्रवृत्तेः । अन्यथा = दुःखनिवृत्त्यर्थमेव प्रवृत्त्युपगमे विवेकिनो दुःखजिहासोः = दुःखहानकामनाशालिनः मरणादावपि प्रवृत्त्यापत्तेः । न च मोक्षे सुखमिष्यते भवद्भिः नैयायिकैः । ___इत्थं दुःखाऽत्यन्ताऽभावरूपायां मुक्तौ ‘सुखं नास्तीति ज्ञाने कथं तत्र प्रवृत्तिः स्यात् ? एतेन → नेष्टमनिष्टेनाऽननुविद्धं सम्भवतीति इष्टमप्यनिष्टं सम्पद्यते। अनिष्टहानाय घटमान इष्टमपि जहाति, विवेकहानस्याऽशक्यत्वादिति - (न्या.सू.१/१/२२ भा.) न्यायसूत्रभाष्ये वात्स्यायनेन यदुक्तं तन्निरस्तम्, सुखहानेरनिष्टत्वात् । न च वैराग्याद् न तदनिष्टत्वप्रतिसन्धानम्, विरक्तानामपि प्रशमप्रभवसुखस्येष्टत्वात् अनुभवसिद्धमेतत् । अधिकं तु मुक्तिद्वात्रिंशिकायां (द्वा.द्वा.३१/२६/पृ.२१४९) वक्ष्यते ।।२५/२८ ।।
किञ्च तत्त्वज्ञानेन चरमदुःखमुत्पाद्य तन्नाशः तदा स्याद् यदि चरमदुःखत्वं तत्त्वज्ञानजन्यताऽवછૂટકારો ઝંખતો વિવેકી માણસ મરણ વગેરેમાં પણ પ્રવૃત્તિ કરશે. મોક્ષમાં તો નૈયાયિક લોકો સુખને માનતા જ નથી. માટે મોક્ષલક્ષી સર્વ પુરુષાર્થ નૈયાયિકને માટે વ્યર્થ જ સાબિત થશે. (૨પ/૨૮)
વિશેષાર્થ - ગ્રંથકારશ્રી નૈયાયિકને કહે છે કે કોઈ પણ વ્યક્તિની પ્રવૃત્તિ સુખના ઉદેશથી જ થતી હોય છે. દુઃખ માટે કોઈ માણસ પ્રવૃત્તિ નથી કરતો. હા, વાંછિત સુખને મેળવવા માટે પુરુષાર્થ કરવામાં વચ્ચે અનિવાર્યપણે નાના-મોટા દુઃખ આવી જાય તેને સહી લેવા એ વાત અલગ છે. પણ ઉદેશ તો સુખની પ્રાપ્તિનો જ હોય છે. રાજાની સેવા કરે, કડવી દવા લે કે સંસારત્યાગી થઈને સાધના કરે પણ દરેકનો આશય તો કેવળ સુખી થવાનો જ છે. નૈયાયિક તો મોક્ષમાં દુઃખાદિનો અભાવ જ માને છે. પણ સુખને માનતા નથી. તત્ત્વજ્ઞાન મેળવવાનું કષ્ટ કરવા છતાં અને મોક્ષમાં જવા છતાં સુખ જેવી ચીજ જ જો મળવાની ના હોય તો મોક્ષ માટે મહેનત કોણ કરે ? માટે તૈયાયિકમાન્ય भोक्ष भने भोक्षमा भन्ने विहीन मान्य बनी न 3. (२५/२८)
વળી, ચરમદુઃખત્વ તો તત્ત્વજ્ઞાનનું કાર્યતાઅવચ્છેદક પણ બની શકતું નથી. - આ વાતને જણાવતા अंथ.१२ श्री. 53 छ ? -
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org