Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સોપH-નિરુપમનિવમ્ •
१७९१ एवमन्येऽपि । तेषां (=कर्मभेदानां) संयमाद् = 'इदं शीघ्रविपाकमिदं च मन्दविपाकमि'त्याद्यवधान'दाढयजनिताद् अरिष्टेभ्यः = आध्यात्मिकाधिऽऽभौतिकाऽऽधिदैविकभेदभिन्नेभ्यः कर्णपिधानकालीनकोष्ठ्यवायुघोषाऽश्रवणाऽऽकस्मिकविकृतपुरुषाऽशक्यदर्शनस्वर्गादिपदार्थदर्शनलक्षणेभ्यः (अपरान्तधीः =) अपरान्तस्य = करणशरीरवियोगस्य धीः = नियतदेशकालतया निश्चयः ।। वातेन समन्ततो युक्तः क्षेपीयसा कालेन दहेत् तथा सोपक्रमम् । यथा वा स एवाऽग्निः तृणराशी क्रमशोऽवयवेषु न्यस्तः चिरेण दहेत् तथा निरुपक्रमम्' (यो.सू.भा.३/२२) इति योगसूत्रभाष्ये व्यासः । __ कर्म चाऽत्र आयुर्विपाकमेव ज्ञेयम्, आयुष्करकर्मज्ञानादेव झटित्यझटितिरूपाभ्यामपरान्तस्य = मरणस्य ज्ञानं भवति । अतः कर्मणो विशेषणमायुर्विपाकमिति । तीव्रवेगेन फलदातृ यथा कलिकालीनप्रजासु बाल्य-यौवन-वार्धक्याद्यवस्थानां झटित्येवाऽऽरम्भकमायुष्करं कर्मेति । निरुपक्रमञ्च मन्दवेगेन फलदातृ, यथा सत्यादिकालीनप्रजासु बाल्य-यौवन-वार्धक्याद्यवस्थानां विलम्बेनाऽऽरम्भकमायुष्करं कर्मेति । तथा च सोपक्रमस्य साक्षात्करणात् शीघ्रमरणस्य ज्ञानं निरुपक्रमस्य साक्षात्करणाच्च विलम्बेन मरणस्य ज्ञानं भवतीति (यो.वा.३/२२ पृष्ठ-३३५) विभागं योगवार्तिके विज्ञानभिक्षुः दर्शितवान् । सोपक्रम-निरुपक्रमकर्मस्वरूपं तु पूर्वं अपि दैव-पुरुषकारद्वात्रिंशिकायां (द्वा.द्धा.१७/२६ भाग-४ पृ.१२०२) क्लेशहानोपायद्वात्रिंशिकायां च (द्वा.द्वा.२५/३२ पृ.१७७८) निरूपितमित्यवधेयम् ।।
एवं दर्शितरीत्या अन्येऽपि शुभाऽशुभादिकर्मभेदाः शास्त्रादवसेयाः । ग्रन्थकृत्प्रकृते योगसूत्रसंवादमाहઅને ગરમી વગરના ઠંડકવાળા સ્થાનમાં રાખેલ હોય તો તરત સૂકાતું નથી. પણ લાંબા સમયે સૂકાય છે. અહીં વાળેલું ભીનું વસ્ત્ર = કર્મ, ઠંડકવાળી જગ્યા = અનુપક્રમ (= સૂકાવા માટેના અન્યવિધ કારણનો અભાવ.) આ રીતે કર્મના અન્ય પણ શુભ-અશુભ વગેરે પ્રકારો સમજી લેવા.
કર્મના આવા ભેદ-પ્રભેદોને વિશે સંયમ કરવાથી અર્થાત “આ કર્મ જલ્દી પોતાનું ફળ આપશે. પેલું કર્મ પોતાનું ફળ લાંબા સમયે મંદગતિએ આપશે” આ પ્રમાણે પ્રણિધાનની દઢતાથી ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત કરવાથી ઈન્દ્રિય-શરીરનો વિયોગ થવા સ્વરૂપ લૌકિક મૃત્યુનું જ્ઞાન થાય છે. અર્થાત્ “ક્યારે ક્યાં આ શરીર છૂટી જશે?” એનું સ્પષ્ટ નિશ્ચિત સાચું જ્ઞાન થાય છે. આ જ્ઞાન એમને એમ સીધે સીધું નથી થતું. પરંતુ અરિષ્ટના નિમિત્તે થાય છે. આધ્યાત્મિક, આધિભૌતિક, આધિદૈવિક ભેદથી ત્રણ પ્રકારે અરિષ્ટ સમજવા. બે કાનને હાથથી/આંગળીથી ઢાંકી દેવામાં આવે તે સમયે આપણને સામાન્યથી કાનની અંદર કૌક્ય વાયુનો અવાજ સંભળાય છે. પરંતુ જેનું મૃત્યુ નજીકમાં હોય તેને તે અવાજ સંભળાતો નથી. આ આધ્યાત્મિક અરિષ્ટ કહેવાય છે. સ્વશરીર સાથે સંકળાયેલ હોવાથી આ અરિષ્ટ = અશુભ સૂચક તત્ત્વ આધ્યાત્મિક કહેવાય છે.
તે જ રીતે એકાએક આકાશ વગેરેમાં વિકૃત આકારવાળા પુરુષનું દર્શન થાય અથવા કપાયેલ છાયાપુરુષનું આકાશમાં દર્શન થાય તો આનાથી પણ મૃત્યુ નજીક છે એવું સૂચિત થાય છે. આ આધિભૌતિક અરિષ્ટ કહેવાય છે. પૃથ્વી આદિ પંચ ભૂત તત્ત્વ આધારિત હોવાથી આ અનિષ્ટ સૂચક તત્ત્વ આધિભૌતિક અરિષ્ટ કહેવાય છે. તથા જેનું દર્શન વર્તમાનમાં અશક્ય છે એવા સ્વર્ગ વગેરે દિવ્ય પદાર્થોનું અચાનક દર્શન થાય તો તેનાથી પણ આસન્ન પરલોકગમન સૂચિત થાય છે. આ દિવ્ય તત્ત્વ આધારિત અનિષ્ટ સૂચક તત્ત્વ આધિદૈવિક અરિષ્ટ કહેવાય છે. યોગી પુરુષ હોય તેને જ ઉપરોક્ત ત્રિવિધ અરિષ્ટ દ્વારા ૨. મુદ્રિતપ્રતો “...ધાનધાર્થન..” યશુદ્ધ: પઠ: |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org