Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 309
________________ • आत्मज्ञानलाभोपायप्रतिपादनम् • परार्थकात् = सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकाद् भोगात् ऽध्यवसायलक्षणात् सत्त्वस्यैव सुख-दुःखकर्तृत्वाऽभिमानाद् भिन्ने स्वार्थे परित्यक्ताहऽङ्कारे सत्त्वे चिच्छायासङ्क्रान्तौ पुंसि संविद् भवति । एवम्भूतं स्वाऽऽलम्बनज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति, न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वाऽऽपत्तेः। ज्ञातृज्ञेययोश्चाऽत्यन्तविरोधादिति भावः। तदुक्तं- “सत्त्व-पुरुषयोरत्यन्ताऽसङ्कीर्णयोः परार्थकादिति । सत्त्वं हि परार्थम्, संहतत्वात् । तद्धर्मश्च भोग इति सोऽपि परार्थः । यस्मै परस्मै असौ तस्य भोक्तुः भोगः कथ्यते इति सत्त्वस्य = सत्त्वप्रधानाऽन्तःकरणस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकात् सत्त्वाऽन्याऽऽत्मप्रयोजनकात् सत्त्व - पुरुषाऽभेदाऽध्यवसायलक्षणात् = बुद्धि-पुरुषयोरत्यन्तविधर्मिणोरपि अनाद्यविद्यावासनावशेन प्रत्ययाऽविवेकाऽध्यवसायरूपात् जडात् सत्त्वस्यैव परमार्थतः सत्त्वप्रधानबुद्धितत्त्वस्यैव सुख-दुःखकर्तृत्वाऽभिमानात् ' अहं सुखी दुःखी वा' इत्येवं कर्तृत्व-भोक्तृत्वाऽहङ्काराद् भिन्ने स्वरूपमात्राऽऽलम्बने = पुरुषस्वरूपमात्राऽवलम्बनके परित्यक्ताऽहङ्कारे = मुक्तकर्तृत्व-भोक्तृत्वाऽभिमाने अर्थवशाच्छब्दविनियोगन्यायेन सत्त्वे = सत्त्वगुणप्रधानबुद्धितत्त्वे या चिच्छायासङ्क्रान्तिः तत्र चिच्छायासङ्क्रान्तौ संयमतः पुंसि = पुरुषगोचरा संविद् भवति । एतेन स्वार्थसंयमात् पुरुषज्ञानम् ← ( शां. १ / ६९) इति शाण्डिल्योपनिषद्वचनमपि व्याख्यातम् । प्रकृते योगसूत्रसंवादमाह- 'सत्त्वे 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवं → सत्त्वं = प्रकाश-सुखात्मकः प्राधानिकः परिणामविशेषः | पुरुषः = भोक्ता अधिष्ठातृरूपः । तयोः अत्यन्ताऽसङ्कीर्णयोः भोग्यभोक्तृरूपत्वात् चेतनाऽचेतनत्वाच्च भिन्नयोः यः प्रत्ययस्याऽविशेषो भेदेनाऽप्रतिभासनं तस्मात् सत्त्व♦ પરાર્થભોગભિન્ન સ્વાર્થસંયમથી પુરુષજ્ઞાન परा. | पातं४ द्दर्शनमां लोग हंमेशा बुद्धि = सत्त्वप्रधान अंतः २ रे छे. परंतु अंतः २ पोताना માટે ભોગમાં પ્રવર્તતું નથી. પોતાના પ્રયોજનથી (= સ્વાર્થથી) નિરપેક્ષ બનીને પોતાનાથી ભિન્ન એવા પુરુષના પ્રયોજનથી સત્ત્વપ્રધાન બુદ્ધિ પોતાનામાં પુરુષના અભેદનો અધ્યવસાય કરવા સ્વરૂપ ભોગમાં પ્રવર્તે છે. આ ભોગમાં સત્ત્વપ્રધાન બુદ્ધિને જ સુખ-દુઃખના કર્તૃત્વનું અભિમાન થાય છે. આવા પરાર્થ = પરપ્રયોજનપ્રવૃત્ત ભોગથી ભિન્ન એવા સ્વાર્થને વિશે સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. કર્તૃત્વના અહંકારને છોડીને માત્ર સ્વરૂપનું આલંબન લેનાર અર્થાત્ પોતાના સ્વરૂપને જ વિષય કરનાર એવી સત્ત્વગુણપ્રધાન બુદ્ધિમાં ચિછાયાનો સંક્રમ = પુરુષપ્રતિબિંબસંક્રાન્તિ થાય છે. આ પ્રસ્તુતમાં સ્વાર્થ કહેવાય છે. ઉપરોક્ત સ્વરૂપે સ્વાર્થને વિશે સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. આવા પ્રકારનું જે સ્વવિષયક = પુરુષપ્રતિબિંબવિષયક જ્ઞાન છે તે સત્ત્વગુણપ્રધાન બુદ્ધિમાં રહે છે. એમ પુરુષ જાણે છે. પરંતુ આવું જાણનાર પુરુષ = આત્મા પોતે જ્ઞાનનો વિષય કદાપિ બનતો નથી. કારણ કે આત્મા જો જ્ઞાનવિષય બને તો શેય થઈ જાય. પછી તે જ્ઞાતા બની ન શકે. કારણ કે જ્ઞાતા અને જ્ઞેય તત્ત્વનો અત્યન્ત વિરોધ છે. તેથી તો યોગસૂત્રમાં જણાવેલ છે કે → ‘સત્ત્વગુણપ્રધાન બુદ્ધિ અને પુરુષ આ બન્ને એકબીજાથી અત્યંત સંકીર્ણ બની જાય છે. તેથી તે બન્નેને વિશે જે એકતાની = અભેદની = અવિશેષસ્વરૂપની = સમાનસ્વરૂપની પ્રતીતિ = અધ્યવસાય થાય છે તે જ ભોગ કહેવાય છે. કારણ કે તે પરાર્થ = Jain Education International For Private & Personal Use Only १८०० = = द्वात्रिंशिका - २६/१० सत्त्वपुरुषाऽभेदा = स्वरूपमात्राऽऽलम्बने = બુદ્ધિભિન્ન એવા પુરુષના www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354