________________
• आत्मज्ञानलाभोपायप्रतिपादनम् •
परार्थकात् = सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकाद् भोगात् ऽध्यवसायलक्षणात् सत्त्वस्यैव सुख-दुःखकर्तृत्वाऽभिमानाद् भिन्ने स्वार्थे परित्यक्ताहऽङ्कारे सत्त्वे चिच्छायासङ्क्रान्तौ पुंसि संविद् भवति ।
एवम्भूतं स्वाऽऽलम्बनज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति, न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वाऽऽपत्तेः। ज्ञातृज्ञेययोश्चाऽत्यन्तविरोधादिति भावः। तदुक्तं- “सत्त्व-पुरुषयोरत्यन्ताऽसङ्कीर्णयोः परार्थकादिति । सत्त्वं हि परार्थम्, संहतत्वात् । तद्धर्मश्च भोग इति सोऽपि परार्थः । यस्मै परस्मै असौ तस्य भोक्तुः भोगः कथ्यते इति सत्त्वस्य = सत्त्वप्रधानाऽन्तःकरणस्य स्वार्थनैरपेक्ष्येण स्वभिन्नपुरुषार्थकात् सत्त्वाऽन्याऽऽत्मप्रयोजनकात् सत्त्व - पुरुषाऽभेदाऽध्यवसायलक्षणात् = बुद्धि-पुरुषयोरत्यन्तविधर्मिणोरपि अनाद्यविद्यावासनावशेन प्रत्ययाऽविवेकाऽध्यवसायरूपात् जडात् सत्त्वस्यैव परमार्थतः सत्त्वप्रधानबुद्धितत्त्वस्यैव सुख-दुःखकर्तृत्वाऽभिमानात् ' अहं सुखी दुःखी वा' इत्येवं कर्तृत्व-भोक्तृत्वाऽहङ्काराद् भिन्ने स्वरूपमात्राऽऽलम्बने = पुरुषस्वरूपमात्राऽवलम्बनके परित्यक्ताऽहङ्कारे = मुक्तकर्तृत्व-भोक्तृत्वाऽभिमाने अर्थवशाच्छब्दविनियोगन्यायेन सत्त्वे = सत्त्वगुणप्रधानबुद्धितत्त्वे या चिच्छायासङ्क्रान्तिः तत्र चिच्छायासङ्क्रान्तौ संयमतः पुंसि = पुरुषगोचरा संविद् भवति । एतेन स्वार्थसंयमात् पुरुषज्ञानम् ← ( शां. १ / ६९) इति शाण्डिल्योपनिषद्वचनमपि व्याख्यातम् ।
प्रकृते योगसूत्रसंवादमाह- 'सत्त्वे 'ति । अत्र राजमार्तण्डवृत्तिरेवं → सत्त्वं = प्रकाश-सुखात्मकः प्राधानिकः परिणामविशेषः | पुरुषः = भोक्ता अधिष्ठातृरूपः । तयोः अत्यन्ताऽसङ्कीर्णयोः भोग्यभोक्तृरूपत्वात् चेतनाऽचेतनत्वाच्च भिन्नयोः यः प्रत्ययस्याऽविशेषो भेदेनाऽप्रतिभासनं तस्मात् सत्त्व♦ પરાર્થભોગભિન્ન સ્વાર્થસંયમથી પુરુષજ્ઞાન
परा. | पातं४ द्दर्शनमां लोग हंमेशा बुद्धि = सत्त्वप्रधान अंतः २ रे छे. परंतु अंतः २ पोताना માટે ભોગમાં પ્રવર્તતું નથી. પોતાના પ્રયોજનથી (= સ્વાર્થથી) નિરપેક્ષ બનીને પોતાનાથી ભિન્ન એવા પુરુષના પ્રયોજનથી સત્ત્વપ્રધાન બુદ્ધિ પોતાનામાં પુરુષના અભેદનો અધ્યવસાય કરવા સ્વરૂપ ભોગમાં પ્રવર્તે છે. આ ભોગમાં સત્ત્વપ્રધાન બુદ્ધિને જ સુખ-દુઃખના કર્તૃત્વનું અભિમાન થાય છે. આવા પરાર્થ = પરપ્રયોજનપ્રવૃત્ત ભોગથી ભિન્ન એવા સ્વાર્થને વિશે સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. કર્તૃત્વના અહંકારને છોડીને માત્ર સ્વરૂપનું આલંબન લેનાર અર્થાત્ પોતાના સ્વરૂપને જ વિષય કરનાર એવી સત્ત્વગુણપ્રધાન બુદ્ધિમાં ચિછાયાનો સંક્રમ = પુરુષપ્રતિબિંબસંક્રાન્તિ થાય છે. આ પ્રસ્તુતમાં સ્વાર્થ કહેવાય છે. ઉપરોક્ત સ્વરૂપે સ્વાર્થને વિશે સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે. આવા પ્રકારનું જે સ્વવિષયક = પુરુષપ્રતિબિંબવિષયક જ્ઞાન છે તે સત્ત્વગુણપ્રધાન બુદ્ધિમાં રહે છે. એમ પુરુષ જાણે છે. પરંતુ આવું જાણનાર પુરુષ = આત્મા પોતે જ્ઞાનનો વિષય કદાપિ બનતો નથી. કારણ કે આત્મા જો જ્ઞાનવિષય બને તો શેય થઈ જાય. પછી તે જ્ઞાતા બની ન શકે. કારણ કે જ્ઞાતા અને જ્ઞેય તત્ત્વનો અત્યન્ત વિરોધ છે. તેથી તો યોગસૂત્રમાં જણાવેલ છે કે → ‘સત્ત્વગુણપ્રધાન બુદ્ધિ અને પુરુષ આ બન્ને એકબીજાથી અત્યંત સંકીર્ણ બની જાય છે. તેથી તે બન્નેને વિશે જે એકતાની = અભેદની = અવિશેષસ્વરૂપની = સમાનસ્વરૂપની પ્રતીતિ = અધ્યવસાય થાય છે તે જ ભોગ કહેવાય છે. કારણ કે તે પરાર્થ
=
Jain Education International
For Private & Personal Use Only
१८००
=
=
द्वात्रिंशिका - २६/१०
सत्त्वपुरुषाऽभेदा
= स्वरूपमात्राऽऽलम्बने
=
બુદ્ધિભિન્ન એવા પુરુષના
www.jainelibrary.org