________________
• પાતષ્મત્તસમ્મતમાં પાર્થTI •
१८०१ " પ્રત્યયાવિશેષ' મોr: પરર્થત્યાત્ વાર્થસંયમન્ પુરુષજ્ઞાતિ ” (ચો.ફૂ.રૂ-રૂ૫) II || समाधिविघ्ना व्युत्थाने सिद्धयः प्रातिभं ततः। श्रावणं वेदनाऽऽदर्शाऽऽस्वाद-वार्ताश्च वित्तयः।।११।। स्यैव कर्तृताप्रत्ययेन या सुख-दुःखसंवित् स भोगः । सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण परार्थः पुरुषार्थनिमित्तः तस्माद् अन्यो यः स्वार्थः पुरुषस्वरूपमात्राऽऽलम्बनः परित्यक्ताऽहङ्कारसत्त्वे या चिच्छायासङ्क्रान्तिः तत्र कृतसंयमस्य पुरुषविषयं ज्ञानमुत्पद्यते । तत्र तदेवंरूपं स्वाऽऽलम्बनं ज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वाऽऽपत्तेः । ज्ञातृ-ज्ञेययोश्चाऽत्यन्तविरोधात् - (रा.मा.३/३५) इति । प्रकृते बुद्धेः प्रत्ययः शब्दाद्याकारा सुखाद्यात्मिका वृत्तिः । पुरुषस्य प्रत्ययश्च तदवच्छिन्नचैतन्यम् । तप्तायःपिण्डवदविविक्तं तदुभयमेव भोग इति लोकव्यवहारेणाऽवसेयम् । लोकैर्हि शब्दादिग्रहीता 'अहं सुखी'त्याद्यभिमानपूर्वकसुखाद्यनुभव एव भोगतया व्यवह्रियते ।
वस्तुतः बुद्धिपुरुषोभयप्रत्ययाऽविवेक एव भोगः पातञ्जलदर्शने इति ध्येयम् ।।२६/१०।। પ્રયોજનથી પ્રવૃત્ત થયેલ છે. પરાર્થ ભોગથી ભિન્ન એવા સ્વાર્થને વિશે સંયમ કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે.” ૯ (૨૬/૧૦)
વિશેષાર્થ - સાંખ્ય અને પાતંજલદર્શનમાં પ્રકૃતિ-બુદ્ધિ-અંતઃકરણ વગેરે જડ છે. પોતાના માટે તેને કોઈ ભોગ કરવાનો નથી. પુરુષના ભોગ માટે જ તે પ્રવૃત્તિ કરે છે. માટે ભોગ પરાર્થ = પરપ્રયોજનપ્રવૃત્ત જ હોય છે. પરંતુ પરાર્થ ભોગ સમાપ્ત થઈ જવાથી પ્રકૃતિ-બુદ્ધિ અંતઃકરણ વગેરે કૃતાર્થ થઈ જાય ત્યારે સુખાદિના કર્તુત્વનું અભિમાન છોડીને તે પોતાના સ્વરૂપનું જ કેવળ આલંબન લે છે. આવી અવસ્થામાં અંતઃકરણમાં રજોગુણ-તમોગુણ તિરોભૂત થાય છે. અને સત્ત્વગુણ અત્યંત બળવાન બને છે. તેથી બુદ્ધિતત્ત્વ = અંતઃકરણ તત્ત્વ અત્યંત નિર્મળ બને છે. તેથી તેમાં પુરુષનું પ્રતિબિંબ સંક્રાન્ત થાય છે. આવા અત્યંત નિર્મળ-સ્વચ્છ અંતઃકરણમાં ધારણા-ધ્યાન-સમાધિને કેન્દ્રિત કરવાથી પુરુષને વિશે જ્ઞાન થાય છે.
પુરુષને વિશે જ્ઞાન થાય છે. એનો મતલબ એવો નહિ સમજવાનો કે “પુરુષ જ્ઞાનનો વિષય બને છે. પરંતુ પોતાના પ્રતિબિંબને આલંબન કરનારું જ્ઞાન નિર્મળ બુદ્ધિ તત્ત્વમાં રહેલું છે.' - આમ પુરુષ જાણે છે. દર્પણ તુલ્ય સ્વચ્છ બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે. તે સંક્રાન્ત ચિછાયાનું = પુરુષપ્રતિબિંબનું જ્ઞાન સત્ત્વગુણપ્રધાન બુદ્ધિને થાય છે - એમ પુરુષ જાણે છે તો પણ પુરુષ કદિ જ્ઞાનવિષય બનતો જ નથી. કારણ કે જ્ઞાનવિષય બને તે શેય કહેવાય. તથા શેય હોય તે જડ હોય. જ્ઞાતા તો ચેતન હોય. જ્ઞાતા અને શેયનો તો શાશ્વત વિરોધ છે. જ્ઞાતા કદાપિ શેય બની ન શકે અને જોય કદાપિ જ્ઞાતા બની ન શકે. જ્ઞાતા અને શેયનો પરસ્પર સ્પર્શ કદિ પણ થયો નથી. હા, જ્ઞાતૃત્વનું અભિમાન જોય એવી બુદ્ધિ-અંતઃકરણ વગેરેને થઈ શકે. પણ તે કદિ પણ જ્ઞાતા તો ન જ બની શકે. તે જ રીતે જ્ઞાતા કદિ શેય બની ન શકે. સાંખ્ય અને પાતંજલ યોગદર્શનની આ વિશેષતા ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. (૨૬/૧૦)
ગાથાર્થ :- સ્વાર્થ સંયમથી પ્રાતિજ જ્ઞાન થાય છે. તેથી શ્રાવણ, સ્પાર્જનવેદના, ચાક્ષુષ પ્રત્યક્ષ १. योगसूत्रप्रतिषु बह्वीषु ...प्रत्ययाऽविशेषाद् भोगः परार्थान्यस्वार्थसंयमात् पुरुषज्ञानम्' इति पाठः । प्रकृते च योगसूत्रभाष्यानुसारेण
Tો પૃહીતઃ | ત્રિશિહિસ્તપ્રતિપુ = “મો: પરર્થ: સ્વાર્થ.” તિ પાઠ: | ૨. દસ્તાવ ‘ગુલ્યા” ત્યશુદ્ધઃ પાઠ: Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org