________________
१८०२
• પ્રતિમામાવપ્રર્શનમ્ • द्वात्रिंशिका-२६/११ समाधीति । ततः स्वार्थसंयमाऽऽह्वयात् पुरुषसंयमादभ्यस्यमानात् प्रातिभं = पूर्वोक्तं ज्ञानम्, यदनुभावात् 'सूक्ष्माऽर्थादिकमर्थं पश्यति । श्रावणं = श्रोत्रेन्द्रियजं ज्ञानम्, यस्मात्प्रकृष्टाद्दिव्यं शब्दं जानाति । वेदना = स्पर्शनेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा, तान्त्रिक्या संज्ञया व्यवह्रियते, यत्प्रकर्षादिव्यस्पर्शविषयं ज्ञानमुत्पद्यते आदर्शः = चक्षुरिन्द्रियजं ज्ञानम्, आ = समन्ताद् दृश्यतेऽनुभूयते रूपमनेनेति कृत्वा, यत्प्रकर्षाद्दिव्यरूपज्ञानमुत्पद्यते । आस्वादो = रसनेन्द्रियजं ज्ञानं, आस्वाद्यतेऽनेनेति कृत्वा, यत्प्रकर्षाद्दिव्यरससंविदुपजायते । वार्ता = गन्धसंवित्तिः, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया घ्राणेन्द्रियमुच्यते, वर्तमाने गन्धविषये प्रवर्तते इति कृत्वा वृत्तौ घ्राणेन्द्रिये भवा वार्ता, यत्प्रकर्षादिव्यो गन्धोऽनुभूयते । एताः च वित्तयो = ज्ञानानि भवन्ति । तदुक्तं- “ततः प्रातिभश्रावणवेदनादर्शा(ના) સ્વાવાર્તા ગાયત્તે” (યો.ફૂ.રૂ-રૂ૬) |
एतेषां फलविशेषाणां सप्रसङ्गं विषयविशेषविभागमाविष्कर्तुमाह- 'समाधी'ति । प्रातिभं = पूर्वोक्तं = दशमकारिकायामिहैव निरूपितं ज्ञानं यदनुभावात् = यदीयप्रभावात् सूक्ष्माऽर्थादिकं = सूक्ष्म-विप्रकृष्टव्यवहितादिलक्षणं अर्थ = विषयं योगी पश्यति = साक्षात्करोति । राजमार्तण्डवृत्त्यनुसारेण व्याख्यानयतिश्रावणं = श्रोत्रेन्द्रियजं ज्ञानमित्यादि स्पष्टम् । तत्र योगसूत्रसंवादमाह- 'तत' इति । अत्र योगसूत्रभाष्यं → प्रातिभात् सूक्ष्म-व्यवहित-विप्रकृष्टाऽतीताऽनागतज्ञानम् । श्रावणाद् दिव्यशब्दश्रवणम् । वेदनाद् दिव्य= આદર્શ, આસ્વાદ અને ગન્ધસંવેદન = વાર્તા. આ જ્ઞાનો ઉત્પન્ન થાય છે. વ્યુત્થાનદશામાં આ સિદ્ધિ કહેવાય છે. સમાધિમાં તો તે વિઘ્ન જ છે. (૨૬/૧૧)
ટીકાર્થ :- સ્વાર્થસંયમનું બીજું નામ પુરુષસંયમ છે. તેનો અભ્યાસ કરતાં કરતાં પૂર્વે (દ્વા.તા.૨૬ ૧૦) જણાવેલ પ્રતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે કે જેના અનુભાવથી-પ્રતાપથી યોગી સૂક્ષ્મ-વ્યવહિત વગેરે પદાર્થોને સાક્ષાત્ જુએ છે. શ્રોત્રેન્દ્રિયનું જ્ઞાન પ્રકૃષ્ટ થવાથી યોગી દિવ્ય શબ્દને જાણે છે. સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન વેદના કહેવાય. કારણ કે તેનાથી સ્પર્શનું વેદન થાય છે. આ તાંત્રિકી = પારિભાષિકી સંજ્ઞા છે. મતલબ કે પાતંજલ યોગદર્શનની પારિભાષિકી સંજ્ઞા મુજબ સ્પાર્શન પ્રત્યક્ષમાં “વેદના' શબ્દનો પ્રયોગ = વ્યવહાર થાય છે. વેદના પ્રકૃષ્ટ બનવાથી દિવ્યસ્પર્શને વિશે પણ જ્ઞાન થાય છે. અર્થાત્ પ્રકૃષ્ટ વેદના = સ્પાર્શન પ્રત્યક્ષથી અપ્સરા-દેવી વગેરેના સ્પર્શનો પણ અહીં રહેલા યોગીને બોધ થાય છે. ચક્ષુ ઈન્દ્રિયથી થનારો બોધ આદર્શ કહેવાય છે. આ = ચારે બાજુથી, દર્શ = રૂપદર્શન થાય જેનાથી તે આદર્શ-આવી પરિભાષા છે. આદર્શના = ચાક્ષુષ પ્રત્યક્ષના પ્રકર્ષથી દેવતાઈ અપ્સરારૂપ વગેરેનું અહીં રહેલા યોગીને જ્ઞાન થાય છે. રસનેન્દ્રિયજન્ય જ્ઞાન આસ્વાદ કહેવાય છે. કારણ કે તેનાથી રસનું આસ્વાદન થાય છે. આસ્વાદજ્ઞાનના પ્રકર્ષથી દિવ્ય રસની અનુભૂતિ થાય છે. ગન્ધનું સંવેદન વાર્તા કહેવાય છે. પાતંજલ- દર્શનની ખાસ પરિભાષા મુજબ “વૃત્તિ’ શબ્દનો અર્થ ધ્રાણેન્દ્રિય = નાક થાય છે. વર્તમાન ગન્ધસ્વરૂપ વિષયમાં જે વર્તે તે વૃત્તિ = નામ. તથા વૃત્તિમાં = ધ્રાણેન્દ્રિયમાં જે ઉત્પન્ન થાય તે વાર્તા. તેથી વૃત્તિજન્ય અનુભૂતિ = વાર્તા. વાર્તાજ્ઞાનના પ્રકર્ષથી દિવ્ય ગન્ધની અનુભૂતિ થાય છે. આ બધા જ્ઞાનો સ્વાર્થસંયમથી થાય છે. તેથી તો યોગસૂત્રમાં જણાવેલ છે કે – “પુરુષવિષયક ૨. હસ્તાવ ‘સૂર્યદિ..” ફૂત્રશુદ્ધ: 18: ૨. મુદ્રિતપ્રતો ‘વાલો' તિ કુતિ: 8: |
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org