Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७६६
• ज्ञान- क्रियाभ्यां मोक्षः •
द्वात्रिंशिका -२५/३१
सुखमुद्दिश्य तद्दुःखनिवृत्त्या नान्तरीयकम् । प्रक्षयः कर्मणामुक्तो युक्तो ज्ञान-क्रियाऽध्वना ।। ३० ।। सुखमिति । तत् तस्मात् दुःखनिवृत्त्या नान्तरीयकं = व्याप्तं सुखमुद्दिश्य कर्मणां ज्ञानावरणादीनां प्रक्षयो ज्ञान-क्रियाऽध्वना युक्त उक्तः ||३०||
=
=
क्लेशाः पापानि कर्माणि बहुभेदानि नो मते । 'योगादेव क्षयस्तेषां न 'भोगादनवस्थितेः । । ३१ । । क्लेशा इति । नो अस्माकं मते पापानि अशुभविपाकानि बहुभेदानि = विचित्राणि कर्माणि ज्ञानावरणीयादीनि क्लेशा उच्यन्ते । अतः कर्मक्षय एव क्लेशहानिरिति भावः । ननु- “नाऽभुक्तं क्षीयते कर्म, कल्पकोटिशतैरपि । अवश्यमेव भोक्तव्यं कृतं कर्म शुभाशुभम् ।। " ( ब्रह्मवैवर्तपुराण- उत्तर ४ / ८१/५५ ) इति वचनाद् भोगादेव कर्मणां क्षये तस्याऽप्यपुरुषार्थत्वस्पष्ट एव टीकार्थः नवरं निजनिरुपाधिकाऽऽनन्दमयाऽऽत्मतत्त्वप्रकटीकरणोद्देशतः स्वानुभूतिनिमग्नगीतार्थनिश्रायां मुमुक्षुणा सम्यगात्मतत्त्वज्ञान - स्वभूमिकोचितपञ्चाचारयोः उपयोग-बहुमान-विधि-यतनापूर्वं समन्वयसाधनेऽप्रमत्ततया भाव्यमित्युपदेशोऽत्रोपलभ्यते ।। २५/३० ।।
ननु भोगादेव क्लेशक्षयो युज्यते इत्याशङ्कायामाह - 'क्लेशा' इति । ननु 'नाभुक्तं ' ( ब्र.वै.पु.उ. ४/८१/५५) इति ब्रह्मवैवर्तपुराणस्य वचनाद्, यद् यच्च कुरुते कर्म शुभं वा यदि वाऽशुभम् । पूर्वदेहकृतं सर्वमवश्यमुपभुज्यते ।। ← ( म.भा. अश्वमेघ. १८/१२) इति महाभारतवचनात् अवश्यमनुभोक्तव्यं कृतं कर्म शुभाऽशुभम् । नाऽभुक्तं क्षीयते कर्म कल्पकोटिशतैरपि । । ← (रा.गी. १०/२० ) इति रामगीतावचनाच्च भोगादेव कर्मविपाकोपधायककालपरिपाकोपनतात् कर्मणां ज्ञानावरणीयादिक्लेशानां
=
=
=
=
L
ગાથાર્થ :- માટે દુઃખના ઉચ્છેદની સાથે જોડાયેલ સુખને ઉદેશીને જ્ઞાનાવરણાદિ કર્મોનો જ્ઞાન અને ક્રિયામાર્ગથી નાશ કરવો તે જ યુક્તિસંગત મોક્ષમાર્ગ છે. (૨૫/૩૦)
* તાત્ત્વિક મોક્ષમાર્ગની ઓળખાણ
ટીકાર્થ :- તેથી દુઃખનિવૃત્તિની સાથે અવશ્ય રહે તેવા સુખને ઉદ્દેશીને જ્ઞાનાવરણીય વગેરે કર્મોનો જ્ઞાનમાર્ગ અને ક્રિયામાર્ગ દ્વારા પ્રકૃષ્ટ ક્ષય કરવો એ યુક્તિસંગત મોક્ષમાર્ગ કહેવાયેલ છે. (૨૫/૩૦) વિશેષાર્થ :- જૈનમતે મુક્તિ ૫૨માનંદમય છે. તમામ દુઃખથી અને દુઃખના કારણોથી રહિત છે. દુઃખકારણ કર્મ છે. તેનો નાશ સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા બન્નેના ઉચિત મિલન દ્વારા જ થાય છે.(૨૫/૩૦) * ભોગથી નહિ પણ યોગથી ક્ષય જૈન गाथार्थ : :- અમારા મતમાં અનેક પ્રકારના પાપ કર્મો ફ્લેશ કહેવાય છે. તથા તેનો નાશ યોગથી જ થાય છે. ભોગથી તેનો નાશ થતો નથી. કારણ કે તેવું માનવામાં અનવસ્થા આવે છે.(૨૫/૩૧) ટીકાર્થ :- અમારા જૈન મતમાં ખરાબ ફળ દેનારા જ્ઞાનાવરણીયાદિ અનેકવિધ પાપકર્મો ક્લેશ કહેવાય છે. આથી કર્મક્ષય એ જ ક્લેશહાનિ ક્લેશનાશ છે - આમ જણાવવાનો આશય છે. અહીં શંકા થઈ શકે છે કે → ભગવદ્ગીતામાં જણાવેલ છે કે ‘ભોગવ્યા વિના તો સેંકડો-કરોડો કલ્પો પસાર થવા છતાં પણ કર્મ નાશ પામતું નથી. સારું કે ખરાબ કોઈ કર્મ બાંધ્યા પછી અવશ્ય १. हस्तादर्शे ‘पादानि' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'योगदेव' इत्यशुद्धः पाठः । ३. हस्तादर्शे ' ...दभोगा' इत्यशुद्धः पाठः । ४. मुद्रितप्रतौ '...यावीनि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org