Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પુનરાવર્તનની આધારશિલા •
१७७९ હ ૨૫- ક્લેશહાનઉપાય બત્રીસીનો સ્વાધ્યાય હ. (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. જૈન સિદ્ધાન્ત મુજબ કર્મોચ્છેદનું સંપૂર્ણ કારણ સમ્યજ્ઞાન અને સમ્યક્રિયા કઈ રીતે છે ?
તે સમજાવો. ૨. નૈરાભ્યદર્શનમાં જે બે વિકલ્પની અસંગતિ છે તે ગ્રંથકારશ્રી કઈ રીતે સમજાવે છે ? તે જણાવો. ૩. જૈનમતે સર્વથા શૂન્યમાંથી સર્જન અસંભવ કઈ રીતે છે ? ૪. નૈરામ્યવાદી બૌદ્ધ દ્વારા સ્વીકારવામાં આવતો આત્મા કેવો છે ? આ બાબતમાં ત્રણ વિકલ્પ
જણાવી એમાં આવતા દોષ જણાવો ? ૫. આત્માને ધ્રુવ માનવામાં પણ તેનું દર્શન રાગજનક નથી તે અંગે જૈનમતની દલીલો સમજાવો. ૬. કર્મવિપાકનાં ૨ પ્રકાર સમજાવો. ૭. પાતંજલદર્શનમાં કર્મવિપાક કેવળ દુઃખાત્મક છે તેનો ચોથો હેતુ ક્યો છે ? તેને સમજાવો. ૮. ગ્રંથકારશ્રી પાતંજલમતમાં મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ કઈ રીતે સિદ્ધ કરે છે. (બી) નીચે યોગ્ય જોડણી કરો. ૧. નૈરામ્યવાદ
એકાન્તવાદ ૨. વિપ્લવ
ભદદર્શન ૩. કાર્યવિમુક્તિ ૪. ચિત્તવિમુક્તિ
બૌદ્ધ ૫. અમિતા
મિથ્યાજ્ઞાન ક્લેશ ૭. દ્વેષ ૮. પાતંજલ સિદ્ધાન્ત
દુઃખાનુશાયી (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ...... વિના સ્નેહ-રાગ ન જન્મે. (પ્રેમ, કલેશ, સંસ્કાર) ૨. આત્મા સર્વથા ..... હોતે છતે કલેશ હાનિ કલ્પનામાત્ર છે. પરિણામી, અપરિણામી, ઉભય) ૩. ધ્વસ પ્રત્યે ... કારણ છે. (અપ્રતિયોગી, પ્રતિયોગી, વિષય) ૪. દુઃખ એ ....... ગુણ છે. (યોગ્યવિભુસામાન્ય, યોગ્યવિભુવિશેષ,વિશેષ) પ. નિષિદ્ધ કર્મના આચરણથી ..... નાશ પામે છે. (પાપ, ધર્મ, અનિષ્ટ) ૬. ભોગવવાથી જ કર્મનાશ થાય એવો એકાન્ત નથી. ...... વગેરેથી પણ કર્મનાશ થાય છે.
(પ્રાયશ્ચિત્ત, નસીબ, નિયતિ) ૭. ..... કર્મો ભોગવવાથી જ નાશ પામે, તેવો નિયમ છે. (સોપક્રમ, નિકાચિત, આઠ) ૮. પાતંજલમતે અનંતકાળથી ભેગા કરેલા કર્મોને અનેક શરીરથી ભોગવીને જ ખતમ કરવાની કલ્પના
એ .... છે. (વાસ્તવિક, મૂઢતા, હોશિયારી)
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org