Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• भोगं विना कर्मनाशसमर्थनम् •
द्वात्रिंशिका - २५/३१
धीनकायव्यूहबलादुपप'त्स्यत इति चेन्न, प्रायश्चित्तादिनाऽपि कर्मनाशोपपत्तेः कर्मणां भोगेतरनाश्यत्वस्याऽपि व्यवस्थितौ योगेनाऽपि तन्नाशसम्भवे कायव्यूहादिकल्पने प्रमाणाऽभावात् । योगजादृष्टाधीनकायव्यूहबलात् उपपत्स्यते । न ह्येकत्र भवे नानाभवानुभवो विरुद्धः, तत्त्वज्ञानबलाऽऽहितयोगजाऽदृष्टाऽधीनकायव्यूहस्य योगिन एकदापि शूकरादिनानाशरीरावच्छेदेन शूकरादिशरीरोपभोग्यस्य कर्मणोऽनुभवसम्भवात्, विभिन्नाऽवच्छेदेन सजातीयाऽऽत्मगुणानां यौगपद्यस्वीकारात् । कथमन्यथा युगपद्विंशत्यङ्गुलीचालनाऽनुकूलप्रयत्नोपपत्तिः ? न च कायव्यूहेन योगिनः परदारगमनादिना शास्त्रनिषिद्धकर्मणा पापोत्पादप्रसङ्ग इति वाच्यम्, मिथ्याज्ञानवासनाविरहेण तदनुत्पादोपपत्तेः इति चेत् ? न, कारिकावल्यां → प्रायश्चित्तादिनाश्योऽसौ ← ( कारिकावली. १६३) इति कर्मनाशाजलस्पर्शादिना नाश्यस्त्वसौ मतः ← ( कारि.१६२) इति च विश्वनाथभट्टवचनात् धर्मः क्षरति कीर्तनात् ← ( ) इति वचनात्, → निषिद्धकर्माऽऽचरणेन वा धर्मो विनश्यति ← (मु.८२ - कंठा. पृ. ७३ ) इति मुक्तावलीकण्ठाभरणवचनाच्च प्रायश्चित्तादिनाऽपि शास्त्रविहितेन प्रायश्चित्त-कीर्तन-कर्मनाशाजलसंस्पर्शनिषिद्धकर्माऽऽचरणादिनाऽपि कर्मनाशोपपत्तेः दुरित- पुण्ययोः ध्वंसस्य सङ्गतेः हेतोः कर्मणां भोगैकनाश्यत्वनियमप्रच्यवन भोगेतरनाश्यत्वस्याऽपि व्यवस्थितौ सिद्धायां सत्यां प्रायश्चित्तादिनेव योगेनाऽपि तन्नाशसम्भवे कर्मोच्छेदसम्भवे बाधकाऽभावतः कायव्यूहादिकल्पने = युगपद्भोगप्रवणनानाशरीरोत्पादादिकल्पने प्रमाणाऽभावात् । एतेन यतिः सिद्धिमवाप्नोति योगेनाप्नोत्यनुत्तमाम् ← (शं.स्मृ.५/१२) નૈયાયિક, વૈશેષિક વગેરેનો કહેવાનો આશય એ છે કે કર્મને ભોગવવા તો પડે જ. હા, સામાન્ય લોકો આસક્તિપૂર્વક કર્મફળને ભોગવે છે. તેથી નવા-નવા કર્મનું ઉપાર્જન થવાથી સંસાર ચાલુ રહે છે. જ્યારે યોગી પુરુષો તત્ત્વજ્ઞાનના બળથી અનાસક્ત ભાવે કર્મફળ ભોગવીને માત્ર કર્મનો નિકાલ જ કરે છે. તથા જે ભવમાં મોક્ષે જવાનું હોય તે ભવમાં યોગી મનુષ્યના આત્મામાં ભૂંડ, કાગડા, કૂતરા, બિલાડા વગેરેના ભવમાં ભોગવી શકાય તેવા કર્મો પડેલા હોય તો તે યોગી પુરુષ યોગસાધનાથી ઉત્પન્ન થયેલ કર્મના આધારે એકીસાથે ભૂંડ, કાગડા, કૂતરા, બિલાડા વગેરેના શરીરોનો સમૂહ ઉત્પન્ન કરીને તે-તે શરીરથી ભોગવી શકાય તેવા કર્મને અનાસક્ત ભાવે ભોગવીને પૂર્વબદ્ધ તે-તે કર્મોને ખલાસ કરે છે. આ રીતે કાયવ્યૂહના બળથી પૂર્વબદ્ધ સંચિત કર્મને ખપાવીને તથા પ્રારબ્ધ કર્મને માનવ દેહ દ્વારા ભોગવીને/ખપાવીને તમામ કર્મનો ઉચ્છેદ કરી તે યોગીપુરુષ મોક્ષમાં જાય છે. આમ કર્મનો ક્ષય તો કેવળ કર્મફળને ભોગવવાથી જ થઈ શકે - આવું સિદ્ધ થાય છે.)
* કાયવ્યૂહાદિ ક્લ્પના અપ્રામાણિક
જૈન ફ उत्तरपक्ष :- न, प्रा. | लोगववाथी ४ अर्मनो नाश थाय खावो अर्ध अन्त नथी. अरा डे प्रायश्चित्त વગેરેથી પણ કર્મનો નાશ થાય છે. - આવું નૈયાયિક વગેરેના શાસ્ત્રમાં બતાવેલ છે. આથી કર્મ જેમ ભોગવવાથી નાશ પામે છે તેમ ભોગભિન્ન પ્રાયશ્ચિત્ત વગેરેથી પણ નાશ પામે છે. - આવી શાસ્ત્રવ્યવસ્થા સિદ્ધ થાય છે. જેમ પ્રાયશ્ચિત્ત ભોગભિન્ન હોવા છતાં કર્મનાશક છે તેમ યોગ પણ ભોગભિન્ન હોવા છતાં કર્મનાશક બની શકે છે. આમ યોગથી જ કર્મક્ષય થઈ જાય તો યોગીના ભવમાં ભૂંડ, કૂતરા, બિલાડાના શરીર ધારણ કરીને યોગી તેવા કાયવ્યૂહથી કર્મ ખપાવે તેવી અત્યંત જુગુપ્સનીય કલ્પના કરવામાં કોઈ પ્રમાણ નથી.
१. मुद्र
..दुत्पत्स्यत' इत्यशुद्धः पाठः ।
Jain Education International
१७६८
=
1
=
=
-
For Private & Personal Use Only
-
www.jainelibrary.org