Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 274
________________ • ज्ञान-क्रियादोषापाकरणोपायकथनम् • १७६७ मनिवारितमेवेत्यत आह- योगादेव = ज्ञानक्रियासमुच्चयलक्षणात् क्षयः तेषां = नानाभवाऽर्जितानां प्रचितानां, न भोगात्, अनवस्थितेः = 'भोगजनितकर्मान्तरस्याऽपि भोगनाश्यत्वादनवस्थानात् । _ननु निरभिष्वङ्गभोगस्य न कर्मान्तरजनकत्वम् । प्रतिचानामपि च तेषां क्षयो योगजाऽदृष्टाक्षये = ध्वंसे सिद्धे सति तस्य = कर्मक्षयस्य अपि पुरुषप्रयत्नमृते एव कालपरिपाकप्रयुक्तत्वेन अपुरुषार्थत्वं = पुरुषार्थभिन्नत्वाऽऽपादनं तवाऽपि अनिवारितमेव स्यादिति चेत् ? मैवम्, ज्ञान-क्रियासमुच्चयलक्षणात् योगादेव नानाभवाऽर्जितानां प्रचितानां कर्मणां क्षयः । ज्ञान-क्रियासमुच्चयः तदुभयगतदोषनिवारणादिना सम्भवति । प्रकृते → बाह्यज्ञानेषु शुष्कत्वं सन्त्याज्यमात्मबोधतः । क्रियासु यज्जडत्वं तत् त्याज्यं कर्मरहस्यतः ।। - (म.गी. ५/१७४) इति महावीरगीतावचनमप्यवधेयम् । ___योगपदव्यवच्छेद्यमाह- न तु भोगात् । यतो भोगादेव कर्मक्षयोपगमे तु भोगेन कर्मक्षयाऽऽरम्भे भोगात्कर्मान्तराऽर्जनात् तन्नाशार्थमपि भोगस्याऽऽवश्यकत्वे तदा पुनरभिनवकर्मोत्पादः, तन्नाशार्थं पुनर्भोगप्रवृत्तिः इत्येवं भोगजनितकर्मान्तरस्याऽपि भोगनाश्यत्वात् = भोगैकनाश्यत्वात् अनवस्थानात् = अप्रामाणिकाऽनन्तभोगपरम्पराकल्पनाऽनुपरमप्रसङ्गात् ।। ___ननु भोगत्वाऽवच्छिन्नस्य कर्मान्तरजनकत्वे स्यादियमनवस्था । न चैवमङ्गीक्रियतेऽस्माभिः । केवलं साभिष्वङ्गभोगस्यैव नवीनकर्मजनकत्वम् । निरभिष्वङ्गभोगस्य तु न कर्मान्तरजनकत्वं = भुज्यमानाऽतिरिक्तकर्मोत्पादकत्वम् । अतः प्रारब्धकर्मणां तत्त्वज्ञानबलेनाऽसङ्गभावपूर्वं भोगात् कर्मान्तरजननमृते केवलं क्षयः सम्पद्यते । सम्मतञ्चेदं भवतां जैनानामपि । यथा चैतत् तथाऽपुनर्बन्धकद्वात्रिंशिकायां (द्वा.द्वा.१४/१७ भाग-४ पृ.९६७) सदृष्टिद्वात्रिंशिकायां (भाग-६ पृ.१६४५-१६५९) प्राक् प्रदर्शितमेवेति तदपलापेऽपसिद्धान्तः प्रसज्येत भवताम् । न चैवं प्रारब्धकर्मक्षयेऽपि सञ्चिताऽदृष्टक्षयो योगिनां कथं स्यादिति वाच्यम, प्रतिचानामपि च = प्राक्तनानामपि च तेषां सञ्चितानां कर्मणां क्षयः = अपुनर्भावेनोच्छेदः ભોગવવું જ પડે છે.” માટે કર્મનો નાશ ભોગથી જ થશે. તથા કર્મના ફળનો ભોગવટો તો કાળપાકે એટલે આપમેળે થઈ જ જવાનો છે. માટે કર્મક્ષય પણ પુરુષાર્થ સ્વરૂપ બની નહિ શકે. જે આપમેળે કાળ પાકે થવાનું હોય તેમાં ઉદ્યમ-પરિશ્રમ કરવાની શી આવશ્યકતા ? માટે જૈનમતમાં પણ કર્મક્ષય સ્વરૂપ મોક્ષમાં અપુરુષાર્થત્વની સમસ્યા તો દૂર નહિ જ થઈ શકે. ૯ પરંતુ આ શંકાનું નિવારણ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે કે- સમ્યગુ જ્ઞાન અને સમ્યક ક્રિયાના સમુચ્ચય સ્વરૂપ યોગથી જ અનેક ભવમાં ઉપાર્જિત કરેલા ઢગલાબંધ કર્મોનો ક્ષય થાય છે. ભોગથી = ભોગવવાથી કર્મોનો ક્ષય ન થઈ શકે. કારણ કે કર્મોને ભોગવીને ખપાવવા જતાં ભોગવટાની પ્રવૃત્તિથી નવા કર્મનું પણ ઉપાર્જન થાય છે. તેનો નાશ કરવા ફરીથી ભોગવટાની પ્રવૃત્તિ કરવામાં નવું કર્મ બંધાશે. તેનો નાશ કરવાના આશયથી તેના ફળને ભોગવવા જતાં ફરીથી નવું કર્મ બંધાશે. આમ ભોગવી-ભોગવીને કર્મોને ખતમ કરવામાં તો કોઈ અંત જ નહિ આવી શકે. આ પરિસ્થિતિ દાર્શનિક પરિભાષા મુજબ અનવસ્થા દોષ તરીકે ઓળખાય છે. હ પ્રારબ્ધ ર્મ અને સંચિત ર્મના નાશની વ્યવસ્થા છે. પૂર્વપક્ષ :- આસક્તિ વિના કર્મફલને ભોગવવાથી નવા કર્મનું ઉપાર્જન ન થઈ શકે. તથા પૂર્વબદ્ધ સંચિત કર્મોનો પણ ક્ષય યોગજ અષ્ટને આધીન એવા કાયવૂહના બળથી સંગત થઈ શકશે. (અહીં १. हस्तादर्श 'भोगजनितभोग...' इति त्रुटितोऽशुद्धश्च पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354