Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• प्रयोजकचित्तात् नानाचित्तोत्पादविचारः .
१७७३ ये त्वाहुः पातञ्जलाः अग्नेः१ स्फुलिङ्गानामिव कायव्यूहदशायामेकस्मादेव चित्तात्प्रयोजकानानाचित्तानां परिणामोऽस्मितामात्रादिति। तदुक्तं- “निर्माणचित्तान्यस्मितामात्रात्” (यो.सू.४-४) "प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषामिति” (यो.सू.४-५) तेषामप्यनन्तकालप्रचितानां कर्मणां
इत्थं युगपन्नानाशरीरेषु मनोऽन्तरप्रवेशादिकल्पने गौरवाच्च = नानाकार्यकारणभावादिकल्पनालक्षणमहागौरवाऽऽपाताच्च । तथापि तत्र नानामनस्त्वे कायानां प्रतिचित्तमभिप्रायभेदादेकाऽभिप्रायाऽनुरोधः परस्परप्रतिसन्धानञ्च न स्याताम्, पुरुषान्तरवदिति कष्टमापतितमायुष्मतामिति दिक् ।
ये तु आहुः पातञ्जलाः साक्षात्कृततत्त्वस्य योगिनो युगपत्कर्मफलभोगायाऽऽत्मीयनिरतिशयविभूत्यनुभवात् यदा युगपदनेकशरीरनिर्मित्सा जायते तदा → वटेश्च यद्वत् खलु विष्फुलिङ्गाः, सूर्यान्मयूखाश्च - (मैत्रा. ६।३१) इति मैत्रायण्युपनिषदादिदर्शितरीत्या अग्नेः स्फुलिङ्गानामिव कायव्यूहदशायां एकस्मादेव मौलात् चित्तात् प्रयोजकात् तावच्छरीरसम्बद्धानां नानाचित्तानां परिणामः = आविर्भावः अस्मितामात्रादिति । तदुक्तं पतञ्जलिना योगसूत्रे 'निर्माणे ति 'प्रवृत्ती'ति च । अत्र राजमार्तण्डवृत्तिरेवम् → योगिनः स्वयं निर्मितेषु कायेषु यानि चित्तानि तानि मूलकारणाद् अस्मितामात्रात् एव तदिच्छया प्रसरन्ति = अग्नेर्विस्फुलिङ्गा इव युगपत्परिणमन्ति (यो.सू.४/४ रा.मा.) ननु बहूनां चित्तानां भिन्नाऽभिप्रायत्वान्नैककार्यकर्तृत्वं स्यादित्यत आह- 'प्रवृत्ती'ति । तेषां अनेकेषां चेतसां प्रवृत्तिभेदे = व्यापारनानात्वे एकं योगिनः चित्तं प्रयोजकं = प्रेरकं अधिष्ठातृत्वेन, तेन न भिन्नमतत्वम् । अयमर्थः- यथाऽऽत्मीयशरीरे मनश्चक्षुःपाण्यादीनि यथेच्छं प्रेरयति अधिष्ठातृत्वेन तथा कायान्तरेष्वपि - (रा.मा.४/५) इति ।
योगसुधाकरे सदाशिवेन्द्रस्तु → निर्मितचित्तानां नायकं चित्तमेकं योगी स्वभोगाऽनुकूलप्रवृत्तिविशेषनियामकं निर्मिमीते तेन भोगः तदनुसन्धानञ्च युज्यते - (यो. सू.४/५) इत्याह । ઉત્પન્ન થઈ ન શકે. તેથી નવા-નવા અનેક શરીરોમાંથી કયા શરીરથી ક્યારે કયા કર્મનું ફળ ભોગવવું? તેનો નિર્ણય કઈ રીતે કોણ કરશે.? ભૂંડશરીરગત મન ભૂંડના શરીરથી ભોગવી શકાય તેવા સુખાદિને ભોગવવા માટે તૈયાર હશે તે જ સમયે કૂતરાના શરીરમાં રહેતું અન્ય મન પણ કૂતરાના શરીરથી ભોગવી શકાય તેવા સુખાદિને ભોગવવા માટે તૈયાર હશે. તે જ રીતે બીજા શરીરો માટે પણ સમજી લેવું. પરંતુ એકી સાથે એક જ જ્ઞાન ઉત્પન્ન થઈ શકે. - આ તો નૈયાયિકમાન્ય નિયમ છે. તેથી ઉપરોક્ત પરિસ્થિતિમાં કયા શરીરમાં રહેલા મનના સહારે કયા શરીરથી ક્યા કર્મના ફળને ભોગવવું? તેનો નિર્ણય કોણ કરે? આમ એકીસાથે અનેક શરીરોને ઉત્પન્ન કરીને તેના દ્વારા કર્મ ખપાવવાની તૈયાયિકકલ્પના અપ્રામાણિક સિદ્ધ થાય છે.
હ પાતંજલોની નિમણિચિત્તલ્પના મૂઢતા છે : જેન હ પાતંજલ વિદ્વાનો એમ કહે છે કે – અગ્નિમાંથી જેમ તણખાઓ નીકળે તેમ કાયવ્હદશામાં એક જ મુખ્ય પ્રયોજક ચિત્તમાંથી અનેકવિધ ચિત્તોનો પરિણામ અસ્મિતામાત્રથી થાય છે. કેમ કે યોગસૂત્રમાં પતંજલિમહર્ષિએ જણાવેલ છે કે “અસ્મિતામાત્રસ્વરૂપ મૂળ કારણથી નિર્માણચિત્તો = યોગીનિર્મિતકાયમૂહગત અંતઃકરણો પ્રગટ થાય છે. તથા અનેક અંતઃકરણોની જુદી-જુદી પ્રવૃત્તિ પ્રત્યે પ્રયોજક અંતઃકરણ એક જ હોય છે.” માટે નવા-નવા અનેક શરીરોની પ્રવૃત્તિમાં વિરોધ-વિસંવાદ નહિ સર્જાય. ૯ १. हस्तादर्श 'अगः' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org