Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• સંવાદનચ વલ્યમતા •
१७४७ 'व्यपदिश्यत इति न पुनर्मूर्तद्रव्यवत्संयोगपरित्यागोऽस्य युज्यते, कूटस्थत्वहानिप्रसङ्गात् इति हि પરસિદ્ધાન્તા તદુ- “તમાવાત્સથી ITSમાવો દાનિિત” (યોજાસૂત્ર ૨-૨૫) રજી. उच्छेदो = हानं गीयते । तदेव च संयोगहानं नित्यं केवलस्याऽपि पुरुषस्य कैवल्यं = असङ्गत्वं इति व्यपदिश्यते = पातञ्जलैर्व्यवह्रियते। न च पुरुषस्याऽमूर्तत्वेऽपि संयोगपरित्यागसम्भवान्नाऽपुरुषार्थताऽऽपत्तिः, संयोगपरित्यागस्य प्रयत्नसाध्यत्वात् इति वाच्यम्, कूटस्थत्वहानिप्रसङ्गात् = सर्वथानित्यत्वोच्छेदाऽऽपत्तेः अस्य पुरुषस्य मूर्तद्रव्यवत् संयोगपरित्यागः द्रव्यस्थानीयसत्त्वादिगुणसंयोगत्यागः पुनर्न युज्यते इति हि परसिद्धान्तः = पातञ्जलराद्धान्तः। तदुक्तं योगसूत्रे पतञ्जलिना 'तदभावात् સંથાIિSHવો હનં તવશે: વૈશવમ' (ચો.ફૂ.ર/ર૧) તા. __ अत्र राजमार्तण्डवृत्तिरेवम् → तस्या अविद्यायाः स्वरूपविरुद्धेन सम्यग्ज्ञानेन उन्मूलिताया योऽयमभावः तस्मिन् सति तत्कार्यस्य संयोगस्य अप्यभावः तद्धानमित्युच्यते । अयमर्थः नैतस्य मूर्तद्रव्यवत् परित्यागो युज्यते किन्तु जातायां विवेकख्यातौ अविवेकनिमित्तः संयोगः स्वयमेव निवर्तते इति तस्य हानम् । यदेव च संयोगस्य हानं तदेव नित्यं केवलस्याऽपि पुरुषस्य कैवल्यं व्यपदिश्यते - (रा.मा. ર/ર૦) રૂતિ સાર/ર૪. છે. તેથી મૂર્તદ્રવ્યની જેમ અમૂર્ત પુરુષમાં સંયોગના પરિત્યાગ સ્વરૂપ સંયોગોચ્છેદ યુક્તિસંગત માની ન શકાય. બાકી તો કૂટસ્થનિત્યતા પુરુષમાંથી ચાલી જવાની સમસ્યા ઊભી થાય. આ તો પાતંજલ વિદ્વાનોનો જ સિદ્ધાન્ત છે. તેથી તો યોગસૂત્રમાં જણાવેલ છે કે – “અવિદ્યાનો અભાવ હોય ત્યારે સંયોગનો પણ અભાવ હાન = સંયોગોચ્છેદ કહેવાય.” ૯ (૨૫/૨૪)
૭ પાતંજલમતમાં મોક્ષપુરુષાર્થનો ઉચ્છેદ છે. વિશેષાર્થ - ગ્રંથકારશ્રીનું તાત્પર્ય એ છે કે આત્માની મુક્તિ માટે દરેક આસ્તિક દર્શનકારો અને તેના અનુયાયીઓ મહેનત કરી રહ્યા છે. આત્માની મુક્તિ કહો, પુરુષનો છૂટકારો કહો, દોષનો ક્ષય કહો, પરમાનંદમય અવસ્થા કહો કે પુરુષનું માત્ર નિજસ્વરૂપમાં અવસ્થાન કહો - અર્થથી બધું એક જ છે. પાતંજલદર્શનમાં પુરુષનું નિજસ્વરૂપમાં અવસ્થાન એ જ કૈવલ્યદશા અને મુક્તિ છે. પરંતુ પાતંજલદર્શનના સિદ્ધાન્ત મુજબ પુરુષ = આત્મા તો પહેલેથી જ પોતાના સ્વરૂપમાં જ રહેલો છે. પરદ્રવ્યમાં, પરભાવમાં, પરસ્વરૂપમાં, પરક્ષેત્રમાં કે વિભાવમાં પુરુષ રહેતો તો નથી જ. પરંતુ પારદ્રવ્યાદિનો કદાપિ પુરુષને સંયોગ પણ થતો નથી. પુરુષ તો આકાશની જેમ સર્વદા નિર્લેપ જ છે. તેથી અવિદ્યાદિ ક્લેશથી પણ પુરુષ લેપાતો નથી. ક્લેશ પુરુષમાં ન હોય તો પુરુષ બંધાય શા માટે ? ક્લેશ પુરુષમાં ન હોવા છતાં પુરુષ બંધાય તો ટેબલ-ખુરશી વગેરે પણ બંધાવા જોઈએ. અર્થાત્ પ્રકૃતિનો-બુદ્ધિનો અવિદ્યાનિર્મિત સંયોગ પુરુષની જેમ ટેબલ-ખુરશી વગેરેને પણ થવો જોઈએ. પરંતુ આવું તો પાતંજલો પણ માનતા નથી.
આનો અર્થ એ થયો કે અવિદ્યાનિર્મિત બુદ્ધિતત્ત્વસંયોગ આપમેળે જ પુરુષમાંથી રવાના થયેલ છે. તેથી પુરુષમાં બુદ્ધિસંયોગનો અનુત્પાદ અનાદિ કાળથી હાજર જ છે. મતલબ કે પુરુષ કાયમ મુક્ત જ છે. પુરુષ ક્યારેય સંસારી થયેલ જ નથી. તેથી પુરુષની મુક્તિ માટે, સંસારના ઉચ્છેદ માટે કશો જ પ્રયત્ન કરવાની જરૂર નહિ રહે. મોક્ષ તો પ્રયત્ન વિના જ હાજર છે. આવું થાય તો મોક્ષપુરુષાર્થનો ૨. દત્તા ‘
વિત’ તિ કુટિતા પાd: I હસ્તાકર્ષાન્તરે જ વિપરિતે ત્રશુદ્ધઃ : |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org