Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विवेकख्यातेरन्तःकरणधर्मता •
१७५५
ननु विवेकख्यातिरपि अन्तःकरणधर्म एव तस्मिंश्च प्रकृतौ प्रविलीने न तद्धर्मस्थित्यवकाशः, न चैवं संयोगोन्मज्जनप्रसङ्गः परेषां घटविलयदशायां घटप्रागभावाऽनुन्मज्जनवदुपपत्तेः ।
=
मुक्तिः यद् = यस्मात् तन्त्रनीतितः = शास्त्रयुक्तेः सकाशात् तत् = तस्मात् अस्य = आत्मनः ज्ञानसद्भावः विषयग्राहकचैतन्यरूपः तन्त्रयुक्त्यैव शास्त्रोपपत्त्यैव साधितो मुक्ताऽवस्थायाम् ← (यो. बिं.वृ. ४५७ वृत्ति) इति । निर्विकल्पचैतन्यसद्भावस्त्वस्माकमपवर्गेऽभिमत एव ।
ननु विवेकख्यातिः
सत्त्वपुरुषाऽन्यतासाक्षात्कारोऽपि अन्तःकरणधर्म एव, न त्वात्मधर्मः, मुक्त्यवस्थायां तस्मिंश्च अन्तःकरणे प्रकृती स्वकारणीभूतायां प्रविलीने प्रकर्षेण विलोमपरिणामतः अन्तःकरणधर्मात्मकविवेकख्यातिस्थितिस
=
नैव तद्धर्मस्थित्यवकाशः
= घट
ध्वंसकाले घटप्रागभावाऽनुन्मज्जनवद्
अपुनर्भावेन लीने सति न म्भवः। तत्सत्त्वे कैवल्यलाभस्यैवाऽसम्भवात् । तदुक्तं योगसूत्रभाष्ये कृतभोगापवर्गाणां पुरुषार्थशून्यानां यः प्रतिप्रसवः कार्यकारणात्मकानां गुणानां तत्कैवल्यम् । स्वरूपप्रतिष्ठा पूर्वबुद्धिसत्त्वाऽनभिसम्बन्धात् पुरुषस्य चितिशक्तिरेव केवला, तस्याः सदा तथैवाऽवस्थानं कैवल्यम् ← (यो.सू.भा. ४ / ३४ ) इति । न च एवं मुक्तौ विवेकख्यातिस्वरूपसंयोगाऽभावस्य सत्त्वपुरुषाऽन्यतासाक्षात्कारस्य विलये संयोगोन्मज्जनप्रसङ्गः = पुनर्विवेकाऽख्यातिलक्षणसंयोगस्योदयाऽऽपत्तिरनिवार्यैव स्यात्, अभावप्रतियोगिकाऽभावस्य प्रथमाऽभावप्रतियोगिरूपत्वादिति शङ्कनीयम्, परेषां नैयायिक - वैशेषिकाणां घटविलयदशायां घटप्रतियोगिकप्रागभावाऽनुदयवद् उपपत्तेः । अयमाशयो नैयाજ મુક્તિ થઈ શકે એવું શાસ્રસિદ્ધાન્તથી સિદ્ધ થાય છે. તે કારણે આત્મામાં વિષયગ્રાહકચૈતન્યસ્વરૂપ જ્ઞાનનો સદ્ભાવ મોક્ષદશામાં શાસ્ત્રયુક્તિથી જ સિદ્ધ કરાયેલ છે.' ← (અહીં કહેવાનો આશય એ છે કે વિવેક એટલે પુરુષ અને પ્રકૃતિ-બુદ્ધિ વગેરે તત્ત્વનો ભેદ. ખ્યાતિ એટલે બુદ્ધિ-જ્ઞાન. વિવેકખ્યાતિ એટલે પુરુષપ્રકૃતિભેદ વિષયક જ્ઞાન. એટલે કે પુરુષમાં પ્રકૃતિના ભેદનું જ્ઞાન. ભેદનો પ્રતિયોગી છે પ્રકૃતિ વગેરે. ભેદજ્ઞાન પ્રત્યે પ્રતિયોગીજ્ઞાન કારણ છે. તેથી વિવેકખ્યાતિ શબ્દ જ આત્મામાં શાયમાન ભેદના પ્રતિયોગી તરીકે પ્રકૃતિ-બુદ્ધિ વગેરે તત્ત્વના જ્ઞાનને જણાવે છે. આથી ‘વિવેકખ્યાતિ’ શબ્દ જ સિદ્ધ કરે છે કે તે સવિષયક છે; નિર્વિષયક નહિ. મોક્ષમાં સાક્ષાત્કારસ્વરૂપ વિવેકખ્યાતિ હોય છે. એટલે મુક્તિકાલીન જ્ઞાન સવિષયક સિદ્ધ થાય છે. આમ મુક્તિકાલીન આત્મચૈતન્ય સવિષયક સિદ્ધ થાય છે.)
,
=
=
=
=
=
=
પૂર્વપક્ષ :- વિવેકખ્યાતિ પણ અંતઃકરણનો જ ધર્મ છે. અંતઃકરણ જ્યારે પ્રકૃતિમાં વિલીન થાય ત્યારે અંતઃકરણના ગુણધર્મસ્વરૂપ વિવેકખ્યાતિને હાજર રહેવાનો કોઈ અવકાશ રહેતો નથી. પરંતુ અહીં એવી શંકા થઈ શકે છે કે → ‘મોક્ષમાં વિવેકખ્યાતિ રવાના થાય તો વિવેકખ્યાતિઅભાવરૂપ વિવેકઅખ્યાતિ સ્વરૂપ સંયોગ બુદ્ધિસંયોગરૂપ સંસાર ઉત્પન્ન થવાની આપત્તિ આવશે.' - પરંતુ આ શંકા વ્યાજબી નથી. આનું કારણ એ છે કે જેમ નૈયાયિકમતે ઘટપ્રાગભાવના અભાવથી ઘડો ઉત્પન્ન થાય છે પણ ઘડાનો નાશ થતાં ફરીથી ઘટપ્રાગભાવ ઉત્પન્ન નથી થતો તેમ અમારા પાતંજલમતમાં વિવેકખ્યાતિથી સંયોગસ્વરૂપસંસાર નાશ પામે છે પણ વિવેકખ્યાતિ મોક્ષમાં રવાના થવા છતાં પણ ફરીથી વિવેકઅખ્યાતિસ્વરૂપ સંયોગ = બુદ્ધિસંયોગ = સંસાર ઉત્પન્ન થવાની સમસ્યાને અવકાશ નથી. આ રીતે પરમાર્થથી તો પ્રકૃતિમાં જ સંયોગહાનિ = વિવેકઅખ્યાતિઅભાવ થાય છે. આત્મામાં તો ઉપચાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=