Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७५१
• ૩૫રયળપ્રયોગનવિમf. • अथ प्रकृतौ कर्तृत्व-भोक्तृत्वाऽभिमानोपवर्णनमात्रमेतत्, तन्निरासार्थमेव च सकलशास्त्रार्थोपयोग इति को दोषः ? तत्त्वार्थसिद्ध्यर्थमुपचाराऽऽश्रयणस्याऽपि अदुष्टत्वादिति चेत् ? __अथ यथा स्वच्छं जलं तथा स्वभावत एव निर्मलरूपा बुद्धिः यथा च तत्र जले स्वप्रतिबिम्बोदयसम्पादनसामर्थ्यवान् स्वभावत एव चन्द्रमाः तथाऽऽत्मापि बुद्धौ स्वप्रतिबिम्बोदयसम्पादनसामर्थ्यवान् । यश्च तत्र बुद्धौ पुरुषस्य प्रतिबिम्बोदयः स एवाऽस्य भोगः कथ्यते, नाऽन्यत् किञ्चित् । तादृशपुरुषसान्निध्याच्च प्रकृतौ बुद्धिरूपतापन्नायां 'चेतनाऽहं की भोक्त्री चेति कर्तृत्व-भोक्तृत्वाऽभिमानमुपजायते इति प्रकृतौ कर्तृत्व-भोक्तृत्वाऽभिमानोपवर्णनमात्रं एतत् प्रक्रियाप्रदर्शनपूर्वं पूर्वोक्तकथनम् । तन्निरासार्थमेव च = तादृशकर्तृत्व-भोक्तृत्वाऽभिमानाऽपाकरणार्थमेव हि सकलशास्त्रार्थोपयोगः = मोक्षपुरुषार्थप्रेरकाखिलागमोपयोग इति स्वीकारे को दोषः ? 'अशुद्धे वर्त्मनि स्थित्वा ततः शुद्धं समीहते' इति न्यायात् तत्त्वार्थसिद्ध्यर्थं = कर्तृत्व-भोक्तृत्वाऽभिमानवर्जनार्थं उपचाराऽऽश्रयणस्याऽपि = कर्तृत्वाद्युपचाराऽङ्गीकारस्याऽपि अदुष्टत्वात् = निर्दोषत्वात्। अनादिरेव हि प्रकृति-पुरुषयोर्भोक्तृ-भोग्यभावलक्षणः सम्बन्धः । तस्मिन् सति व्यक्तमचेतनायाः अपि प्रकृतेः कर्तृत्वाऽभिमानाद् दुःखाऽनुभवे सति ‘कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाऽध्यवसायः । अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशाऽपेक्षाऽप्यस्य युक्तिमतीति प्राक् (द्वा.द्वा.११/२० भाग-३ पृ.७८८) दर्शितमेव इति चेत् ?
પૂર્વપક્ષ - કથ. | પુરુષના સાન્નિધ્યથી બુદ્ધિરૂપતાને પામેલી બુદ્ધિમાં “ચેતન એવી હું કર્તા ભોક્તા છે આ પ્રમાણે કર્તૃત્વ અને ભોફ્તત્વના અભિમાનનું કેવળ વર્ણન કરનાર ઉપરોક્ત કથન છે. તથા તે કર્તુત્વ-ભોક્નત્વનું અભિમાન ટાળવા માટે જ તમામ શાસ્ત્રાર્થ ઉપયોગી છે. તેથી તથાવિધ ઉદાહરણ દેખાડવામાં વાંધો શું છે ? અર્થાત તેવું કહેવામાં કોઈ દોષ નથી. કારણ કે તાત્ત્વિક પદાર્થની સિદ્ધિ માટે ઉપચારનો પણ આશ્રય કરવામાં કોઈ દોષ નથી. (કહેવાનું તાત્પર્ય એ છે કે રાજા ન હોવા છતાં કોઈને રાજા કહેવામાં આવે તો તે ખુશ થાય છે તથા સાપે ડંખ ન માર્યો હોવા છતાં સર્પઝંખના ભ્રમથી માણસ દુઃખી થાય છે. આ સુખ-દુઃખ કાલ્પનિક જ છે. તે જ રીતે બુદ્ધિમાં/અંતઃકરણમાં કર્તુત્વભોક્નત્વની બુદ્ધિ થાય છે તે કાલ્પનિક જ છે. પણ શાસ્ત્રો એમ કહે છે કે રાજા ન હોવા છતાં પોતાને રાજા કહેવામાં આવે છે તે એક ખુશામત માત્ર છે. તેનાથી મારે કાંઈ ખુશ થવાની જરૂર નથી. તથા ડંખ મારનાર સાપ નહતો પણ ખિસકોલી હતી. ખિસકોલી ડંખ મારે તેનાથી કાંઈ ઝેર ન ચઢે. માટે મારે તે રીતે દુઃખી થવાની જરૂર નથી. હું હમણાં કાંઈ મરી જવાનો નથી.” આ પ્રમાણેની સાચી સમજ આવી જાય તો કાલ્પનિક સુખ-દુઃખની પ્રતીતિ દૂર થાય છે. તેમ શાસ્ત્રના અભ્યાસથી સાચી સમજણ આવી જાય કે “ચેતન એવા પુરુષના સાન્નિધ્યથી, પુરુષપ્રતિબિંબસંક્રાન્તિથી કર્તૃત્વ અને ભોક્નત્વનું મિથ્યા અભિમાન બુદ્ધિમાં-અંતઃકરણમાં થાય છે. બાકી મારે અને તેને કોઈ સંબંધ નથી.” તો મિથ્યા કર્તુત્વ-ભોક્નત્વબુદ્ધિ રવાના થાય છે. આ જ તો છે તમામ શાસ્ત્રોનું પ્રયોજન. આ બાબતને સિદ્ધ કરવા માટે ઉપરોક્ત કાલ્પનિક-ઔપચારિક ઉદાહરણનો ટેકો લેવામાં આવેલ છે. ઉદાહરણ ભલે
ઔપચારિક હોય. પણ તેનાથી સિદ્ધ થનારી ચીજ જો પારમાર્થિક હોય તો ઉપચારનો આધાર લેવામાં વાંધો શું? આ પ્રમાણે પાતંજલ વિદ્વાનોનું તાત્પર્ય છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org