Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• कर्मविपाकमीमांसा •
१७३९
स्वरसवृत्तिकः अनिच्छाऽधीनप्रवृत्तिकः । तदुक्तं- “स्वरसवाही विदुषोऽपि तथारूढोऽभिनिवेशः " इति ( योगसूत्र २ - ९ ) ।।२०।।
एभ्यः कर्माशयोः दृष्टाऽदृष्टजन्माऽनुभूतिभाक् । तद्विपाकश्च जात्यायुर्भोगाऽऽख्यः सम्प्रवर्तते । । २१ ।। एभ्य इति । एभ्यः = उक्तेभ्योऽविद्यादिभ्यः क्लेशेभ्यः कर्माशयो भवति । दृष्टाऽदृष्टजन्मनोरनुभूतिं भजति यः स ( = दृष्टाऽदृष्टजन्मानुभूतिभाक् ) तथा, तद्विपाकः कर्मविपाकः च किमुताऽज्ञस्येत्यपिशब्दार्थः । योगसूत्रसंवादमाह - 'स्वरसे 'ति । अत्र राजमार्तण्डवृत्तिः पूर्वजन्माऽनुभूतमरणदुःखाऽनुभववासनाबलाद् भयरूपः समुपजायमानः 'शरीरविषयादिभिः मम वियोगो मा भूदिति अन्वहमनुबन्धरूपः सर्वस्यैवाऽऽकृमेः ब्रह्मपर्यन्तं निमित्तमन्तरेण प्रवर्तमानोऽभिनिवेशाऽऽख्यः क्लेशः ← (रा.मा.२/९) इत्येवं वर्तते । मणिप्रभावृत्तिलेशस्त्वेवम् विदुषो मूर्खस्य वा जन्तुमात्रस्य यो मरणत्रासः सोऽभिनिवेशः । यथा मूर्खस्य ' अहं सदा स्यामि ति रूढत्रासः तथा विदुषोऽपि रूढो दृश्यते, यतः स्वरसवाही सः । पूर्वजन्मसु असकृन्मरणदुःखाऽनुभवजन्यवासनासङ्घः स्वरसः । तेन वहति प्रवहतीति स्वरसवाही ← ( म.प्र. २/९) इति ।। २५/२० ||
क्लेशानां कर्माशयादिप्रवर्तकत्वमाह - 'एभ्य' इति । अविद्यादिभ्यः अविद्याsस्मिता-राग-द्वेषाऽभिनिवेशाऽऽभिधानेभ्यः क्लेशेभ्यः हेतुभ्यः कर्माऽऽशयः = धर्माऽधर्मस्वरूपो भवति । दृष्टाऽदृष्टजन्मनोः इहाऽमुत्रजात्योः अनुभूतिं = संवेदनं भजति । क्लेशेभ्य एव जात्यायुर्भोगाख्यः मनुष्यत्वादिजातिजीवनकाल-विषयेन्द्रियसुखादिसंविदभिधानः कर्मविपाकः सम्प्रवर्तते । तदुक्तं योगसूत्रे क्लेशमूलः તેથી તો યોગસૂત્રમાં કહેલ છે કે → ‘વિદ્વાનને પણ તથાવિધ રૂપે વળગે તેવો સ્વરસવાહી અભિનિવેશ समष्ठवो.' ← (२५/२०)
વિશેષાર્થ :- ‘હું શરીર, ઈન્દ્રિય વગેરે કરતાં જુદો છું. શરીર વગેરે બળી જવા છતાં પણ હું કદાપિ બળવાનો નથી. શરીર કપાય તેમાં મારે જરાય કપાવાનું નથી. શરીર તો દુઃખનું ઘર, રોગનું ધામ અને હાલતી-ચાલતી ગટર છે.’ - આવું જાણવા છતાં પણ વિદ્વાન માણસને પણ ‘આ શરીર છૂટી ન જાય તો સારું' આવી ઊંડ-ઊંડે અભીપ્સા અવારનવાર થયા જ કરે છે. ‘આ ઈચ્છા ખોટી છે. વધુ જીવવાની ઘેલછા રાખવામાં શુદ્ધ આત્માને મુદ્દલ લાભ નથી. મારે આવી જીવનતૃષ્ણાથી છૂટવું છે. જીવનઆશંસાને છોડવી છે.' આવું જ્ઞાની પુરુષ ઈચ્છે તો પણ દેહ ટકાવી રાખવાનો અભિનિવેશ રવાના થતો નથી. સાધકની ઈચ્છા હોય તો તેવો અભિનિવેશ ઉત્પન્ન થાય અને સાધકની ઈચ્છા ન હોય તો તેવો અભિનિવેશ ઉત્પન્ન ન થાય- એવું નથી. અનાદિકાલીન દેહાધ્યાસાદિના મલિન સંસ્કા૨થી તે અભિનિવેશ ઈચ્છવા ન છતાં પણ ઉત્પન્ન થયે જ રાખે છે. આવા અભિનિવેશને નવ ગજના નમસ્કાર! (૨૫/૨૦)
ગાથાર્થ :- આ ક્લેશોથી કર્માશય થાય છે. દૃષ્ટ અને અદષ્ટ જન્મમાં તે અનુભૂતિનો વિષય બને છે. તથા જાતિ-આયુષ્ય અને ભોગ નામનો કર્મવિપાક પ્રવર્તે છે. (૨૫/૨૧)
टीडार्थ :- पूर्वोऽत अविद्या-अस्मिता-राग-द्वेषाहि असेशोथी ४ धर्म-अधर्मस्व३५ अर्भाशय थाय छे. આ લોક અને પરલોકમાં તે કર્માશય અનુભૂતિનો વિષય બને છે. તથા જન્મ, આયુષ્ય (જીવન) અને
१. हस्तादर्शे 'कर्माऽप्रिये' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे '...नुभूमिं' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
=
=
=
=
=
www.jainelibrary.org