Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तर्कवादेऽनवस्थानम् • तस्मात्सर्वज्ञवचनमनुसृत्यैव प्रवर्तनीयं , न तु तद्विप्रतिपत्त्याऽनुमानाद्यास्थया स्थेयं, तदननुसारिणस्तस्याऽव्यवस्थितत्वादित्यत्र भर्तृहरिवचनमनुवदन्नाहयत्नेनाऽनुमितोऽप्यर्थः कुशलैरनुमातृभिः । अभियुक्ततरैरन्यैरन्यथैवोपपाद्यते ॥३०॥
यत्नेनेति । यत्नेन = असिद्धत्वादिदोषनिरासप्रयासेन = अनुमितोऽप्यर्थः कुशलैः = व्याप्तिग्रहादिदक्षैः अनुमातृभिः अभियुक्ततरैः = अधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैः अन्यैः • अन्यथैव = असिद्धत्वादिनैव उपपाद्यते ।।३०।। समाहिता, पूर्वं तत्त्वनिरूपणाऽपेक्षयोक्तं, अत्र तु तथाविधलोकव्यवहारपेक्षयेति न कश्चिद् दोषः ।
योगदृष्टिसमुच्चयग्रन्थे दीप्रायामवस्थितो यद् मन्यते तन्निरूपणदृष्ट्या तेषां सर्वज्ञत्वोक्तिरिति तु साम्प्रदायिकाः । भगवदनुमतविविधनयाभिप्रायानुसारिणः सर्वेऽप्येते सदादेशा इति विभावनीयमनेकनयाऽभिप्रायाऽन्वेषणपरायणैरतिगम्भीरधिया ।।२३/२९ ।।
निष्कर्षमाह- तस्मात् कारणात् सर्वज्ञवचनं अनुसृत्यैव प्रवर्तनीयम् । तदुक्तं आत्मदर्शनगीतायां अपि → अलं मिथ्या विवादेन ज्ञानं सर्वज्ञभाषितम् । अनेकान्तनयात् सिद्धिः भाषिता ज्ञानयोगिभिः ।। - (आ.द.गी.१७०) इति । अतः तदननुसारिणः = सर्वज्ञवचनाऽननुसारिणः तस्य = अनुमानादेः अव्यवस्थितत्वात् = सर्वदा स्वविषये प्रामाण्यस्याऽयोगाद् इत्यत्र योगदृष्टिसमुच्चये (यो.दृ.स. १४५) उद्धृतं वाक्यपदीय(वा.प. १/३४)गतं भर्तृहरिवचनं अनुवदन्नाह- ‘यत्नेनेति । असिद्धत्वादिदोषनिरासप्रयासेन = असिद्धत्व-बाधितत्व-विरुद्धत्व-व्यभिचारादिदोषनिराकरणपरिश्रमेण व्याप्तिग्रहादिदक्षैः = व्याप्तिग्रह-पक्षधर्मताग्रहादिनिपुणैः = अनुमातृभिः अनुमितोऽपि अर्थः नित्यत्वादिलक्षणः अधिकव्याप्त्यादिगुणदोषव्युत्पत्तिकैः = हेतुगतव्याप्त्यादिगुण-निग्रहस्थानादिदोषगोचरनिपुणतरव्युत्पत्तिशालिभिः अन्यैः अनुमातृभिः असिद्धत्वादिनैव = असिद्धत्व-बाधितत्व-विरुद्धत्वादिप्रकारेणैव उपपाद्यते । तदुक्तं अध्यात्मतत्त्वा
માટે સર્વજ્ઞના વચનને અનુસરીને જ પ્રવૃત્તિ કરવી જોઈએ. પરંતુ સર્વશવચનમાં વિવાદ ઊભો કરીને અનુમાન વગેરે પ્રમાણો ઉપર આસ્થા ન રાખવી. કારણ કે સર્વજ્ઞને ન અનુસરે તેવા અનુમાન વગેરેનું કાંઈ ઠેકાણું નથી. આ બાબતમાં ભર્તુહરિના વાક્યપદીય ગ્રન્થના વચનને અનુવાદરૂપે રજુ કરતાં ગ્રંથકારશ્રી કહે છે કે -
હ ભર્તુહરિનો અભિપ્રાય છે ગાથાર્થ :- કુશળ એવા અનુમાનકારોએ પ્રયત્નપૂર્વક પણ જે પદાર્થને અનુમાન પ્રમાણથી સિદ્ધ કર્યો હોય છે તે પદાર્થને તેમના કરતાં અધિક વિદ્વાનો બીજી જ રીતે સંગત કરી દેખાડે છે.(૨૩/૩૦)
ટીકાર્થ :- અસિદ્ધત્વ, અનૈકાંતિકત્વ વગેરે દોષો હેતુમાં રહેલા હોય તો સાધ્યની સિદ્ધિ તાત્વિક રીતે થઈ શકતી નથી. તેથી તે તમામ દોષોનું નિરાકરણ કરવાના પ્રયત્નપૂર્વક કુશળ અનુમાનકારો સાધ્યની અનુમાન પ્રમાણથી સિદ્ધિ કરે છે. વ્યાતિનું જ્ઞાન વગેરે કરવામાં કુશળ એવા પણ તે અનુમાનકારો વડે આ રીતે જે પદાર્થની અનુમિતિ કરવામાં આવે છે તે જ પદાર્થને તેમના કરતાં વ્યાપ્તિ વગેરેના ..... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्श नास्ति। १ .मुद्रितप्रतौ बहुषु हस्तादर्शेषु च ....रन्य एवोपपद्यत' इत्यशुद्धः पाठः। २.हस्तादर्शविशेषे च 'उपपाद्यते' इति पाठो वर्तते। ३.हस्तादर्श ‘असिद्ध्यादि' इति पाठान्तरम्। ४.मुद्रितप्रतौ ‘उपपद्यते' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org