Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६७६
• समाधिपरिणामप्रज्ञापना • द्वात्रिंशिका-२४/२४ एकस्मिन्नेवाऽऽलम्बने सदृशपरिणामिता तयोः (=सर्वार्थतैकाग्रतयोः) क्षयोदयौ तु अत्यन्ताभिभवाभिव्यक्तिलक्षणौ समाधिः = उद्रिक्तसत्त्वचित्ताऽन्वयितयाऽवस्थितः समाधिपरिणामोऽभिधीयते। यदुक्तं- “सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः” इति (यो.सू.३-११) । पूर्वत्र विक्षेपस्याऽभिभवमानं, इह त्वत्यन्ताऽभिभवोऽनुत्पत्तिरूपोऽतीताऽध्वप्रवेश इत्यनयोर्भेदः । धाऽर्थग्रहणं हि चित्तस्य विक्षेपो = विक्षिप्तत्वलक्षणो धर्मो भवति । एवमेव एकस्मिन्नेव आलम्बने नाभिचक्रादौ सदृशपरिणामिता अपि चित्तस्य धर्मः। पातञ्जलदर्शने सन्न विनश्यति असच्च नोत्पद्यत इति क्षयोदयौ तु अत्यन्ताऽभिभवाऽभिव्यक्तिलक्षणौ विज्ञेयौ । ततश्च सर्वार्थतालक्षणस्य विक्षिप्तताऽपराभिधानस्य चित्तधर्मस्याऽत्यन्ताऽभिभवः एकाग्रतालक्षणस्य चित्तधर्मस्याऽभिव्यक्तिः चित्तस्योद्रिक्तसत्त्वस्याऽन्वयितयाऽवस्थानं समाधिपरिणामोऽभिधीयते । यदुक्तं योगसूत्रे → 'सर्वार्थते'त्यादि । अत्र योगसुधाकरवृत्तिः → रजोगुणेन चाल्यमानं चित्तं क्रमेण सर्वान् पदार्थान् गृह्णाति । तस्य रजोगुणस्य निरोधाय क्रियमाणेन योगिनः प्रयत्नविशेषेण दिने दिने सर्वार्थता क्षीयते एकाग्रता चोदेति । तादृशचित्तस्य परिणामः समाधिरित्युच्यते 6 (यो.सू.सुधा.३/११) इति वर्तते । → चित्तं स्वात्मभूतयोः स्वकार्ययोः सर्वार्थतैकाग्रतयोर्धर्मयोरपायकाल उपजनकाले चानुगतं यत् समाधीयते स समाधिपरिणामः (यो.वा.३/११) इति योगवार्तिके विज्ञानभिक्षुः । न च निरोधाऽऽख्ये परिणामेऽपि विक्षेपतिरोभावो वर्तत एव इति ततोऽस्य पार्थक्यं न स्यादिति वाच्यम, यतः पूर्वत्र = निरोधपरिणामे विक्षेपस्य = नानाऽर्थाऽऽकारत्वस्य अभिभवमात्रं = न्यग्भावमात्रं, इह समाधौ तु विक्षेपस्य अत्यन्ताऽभिभवः अनुत्पत्तिरूपः = अनुदयात्मकः अतीताध्वप्रवेश इति हेतोर्वर्तत एव अनयोः = निरोधपरिणाम-समाधिपरिणामयोः भेदः = विशेषः। अयमाशयः निरोधपरिणामादस्याऽयं विशेषः - तत्र संस्कारलक्षणयोः धर्मयोरभिभव-प्रादुर्भावौ पूर्वस्य व्युत्थानसंस्काररूपस्य न्यग्भावः, उत्तरस्य निरोधसंस्काररूपस्योद्भवः = अनभिभूतत्वेनाऽवस्थानम् । इह પ્રકારના વિષયોને ગ્રહણ કરે છે. અન્તઃકરણની આ સર્વાર્થતા અવસ્થા વિક્ષેપ કહેવાય છે. સર્વાર્થતાદશા
સ્વરૂપ વિક્ષેપ ચિત્તનો ગુણધર્મ છે. તથા ચિત્તને એક જ વિષયમાં એકસરખા આકારે પરિણાવવું તે ચિત્તની એકાગ્રતા કહેવાય. ચિત્તની સર્વાર્થતાનો અત્યન્ત પરાભવ થાય તથા ચિત્તની એકાગ્રતાનો આવિર્ભાવ થાય તે સમાધિપરિણામ કહેવાય છે. આ અવસ્થામાં રજોગુણ અને તમોગુણ કરતાં સત્ત્વગુણની મુખ્યતા હોય છે. સત્ત્વ ગુણના ઉછાળાવાળા ચિત્તમાં આ સમાધિપરિણામ અન્વયી રૂપે રહેલો હોય છે. તેથી તો યોગસૂત્ર ગ્રન્થમાં કહેલ છે કે ‘ચિત્તની સર્વાર્થગ્રાહિતાનો ક્ષય અને એકાગ્રતાદશાનો ઉદય એટલે ચિત્તનો સમાધિપરિણામ.” પૂર્વે નિરોધ પરિણામમાં તો વિક્ષેપનો માત્ર અભિભવ થયેલો હતો. જ્યારે અહીં સમાધિપરિણામમાં તો વિક્ષેપનો અત્યંત પરાભવ થયેલો છે કે જેના કારણે ભવિષ્યમાં ક્યારેય વિક્ષેપનો આવિર્ભાવ થવાનો જ નથી. મતલબ કે વિક્ષેપને ભૂતકાળના પેટાળમાં એવો ઘૂસાડી દીધેલ છે કે ભવિષ્યમાં તે પ્રગટ થઈ જ ન શકે. આટલો નિરોધપરિણામ અને સમાધિપરિણામમાં તફાવત છે. [મતલબ કે નિરોધપરિણામ અને સમાધિપરિણામમાં વિક્ષેપનો પરાભવ વિદ્યમાન હોવાથી તે બન્ને એક છે - એમ માનવાની ભૂલ ન કરવી.] १. हस्तादर्श ...नेलंबन' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org