Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• नैरात्म्यवादापाकरणम् .
१७०७ नैरास्याऽयोगतो नैतदभाव-क्षणिकत्वयोः । आद्यपक्षेऽविचार्यत्वाखर्माणां धर्मिणं विना ॥६॥
नैरात्म्येति । एतत् = अन्येषां मतं न युक्तम् । अभाव-क्षणिकत्वयोः 'अर्थादात्मनो विकल्प्यामानयोः सतोः नैरात्म्याऽयोगतः । आद्यपक्षे = आत्मनोऽभावपक्षे धर्मिणम् = आत्मानं विना धर्माणां = सदनुष्ठान-मोक्षादीनाम् अविचार्यत्वात् = विचाराऽयोग्यत्वात् । न हि वन्ध्यासुताऽभावे तद्गतान् सुरूप-कुरूपत्वादीन् विशेषांश्चिन्तयितुमारभते कश्चिदिति ।।६।।
__ एतद् = नैरात्म्यदर्शनवादिमतं दूषयति- 'नैरात्म्येति । अत्र हि द्वयी कल्पना- यद्दर्शनात् किल मुक्तिः तद् नैरात्म्यं (१) आत्मनोऽभावः स्याद् यदुत (२) क्षणमात्रस्थायी आत्मा ? इत्येवं आत्मनो विकल्प्यमानयोः सतोः अभाव-क्षणिकत्वयोः नैरात्म्याऽयोगतः = कल्पनाद्वितयाऽनुपातिनैरात्म्याऽनुपपत्तेः अन्येषां = बौद्धानां मतं = नैरात्म्यदर्शनमतं न युक्तम् । तथाहि- सर्वथा आत्मनोऽभावपक्षे तु आत्मानं विना सदनुष्ठान-मोक्षादीनां = बौद्धाऽभ्युपगत-सम्यग्दृष्टि-क्रियाद्यष्टाङ्गयोग-पञ्चशीलादिसदनुष्ठान-निर्वाणविपश्यना-शुक्लादिकर्मप्रभृतीनां विचाराऽयोग्यत्वात् = चिन्ताऽनर्हत्वात् सर्वैव अनुष्ठानफलपर्यालोचनात्मिका चिन्ता निरर्थका प्रसज्येत, कर्मकर्तुः फलभोक्तुः च कस्यचित् सर्वदैव सर्वत्रैव सर्वथैव विरहात् । न हि वन्ध्यासुताऽभावे = एकान्तेनैव वन्ध्यापुत्रादावविद्यमाने 'वन्ध्यापुत्रः सुरूपः स्यात् कुरूपो वा ?' इत्येवं तद्गतान् = वन्ध्यासुतनिष्ठान् सुरूप-कुरूपत्वादीन् विशेषान् धर्मान् चिन्तयितुमारभते कश्चिद् विपश्चित्, सति धर्मिणि तद्धर्माः चिन्त्यन्त इति न्यायात् । तदुक्तं योगबिन्दौ →
नैरात्म्यमात्मनोऽभावः क्षणिको वाऽयमित्यदः। विचार्यमाणं नो युक्त्या द्वयमप्युपपद्यते ।।
सर्वथैवात्मनोऽभावे सर्वा चिन्ता निरर्थका । सति धर्मिणि धर्मा यच्चिन्त्यन्ते नीतिमद्वचः ।। મૂચ્છ-મમતા-ગૃદ્ધિ-આસક્તિ કરાવીને પુનર્જન્મની પરંપરાને સતત આગળ ચલાવે જ રાખે છે. માટે આત્મદર્શન વૈરાગ્યવિરોધી છે, મોક્ષવિરોધી છે, સંસારકારણ છે -આમ બૌદ્ધો સિદ્ધ કરે છે.(૨પ/૫)
નૈરાગ્યદર્શન દૂષણ છે ગ્રંથકારશ્રી બૌદ્ધોના ઉપરોક્ત નૈરાશ્યદર્શનનું ખંડન કરતાં જણાવે છે કે -
ગાથાર્થ :- આ વાત બરાબર નથી. કારણ કે આત્માનો અભાવ અને આત્માની ક્ષણિકતા બન્ને પક્ષમાં નૈરાશ્ય સંગત થતું નથી. પ્રથમ પક્ષમાં તો ધર્મી વિના ગુણધર્મો જ વિચારવા લાયક રહેતા नथी. (२५/६)
ટીકાર્થ -નૈરાગ્યદર્શનવાદી બૌદ્ધોનો ઉપરોક્ત મત યોગ્ય નથી. કારણ કે બૌદ્ધ દ્વારા જાતે જ કલ્પના કરવામાં આવતા બે વિકલ્પોમાં નૈરામ્ય સંગત થતું નથી. બે વિકલ્પ આ મુજબ છે. (૧) આત્માનો અભાવ એટલે નૈરાભ્ય. (૨) ક્ષણિક આત્મા = નૈરાભ્ય. આ બે વિકલ્પમાં પ્રથમ વિકલ્પ સંગત ન હોવાનું કારણ એ છે કે આત્માનો જ અભાવ માન્ય કરવામાં આવે તો સદનુષ્ઠાન, મોક્ષ વગેરે ગુણધર્મોની વિચારણા જ કરી ન શકાય. ગુણધર્મનો આધાર એવો આત્મા હોય તો જ સદનુષ્ઠાન, મુક્તિ વગેરે ગુણધર્મોની વિચારણા કરી શકાય. ખરેખર વંધ્યાપુત્ર ન હોય તો ‘વંધ્યાપુત્ર સુંદર રૂપવાળો છે કે કદરૂપો છે?” આ પ્રમાણે વંધ્યાપુત્રગત १. 'अर्थादात्मना' इति मुद्रितप्रतावशुद्धः पाठः । २. 'विकल्पमा..' इत्यशुद्धः पाठो मुद्रितप्रतौ ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org