Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१७०८
• नैरात्म्यदर्शने वक्ता न सम्भवति • द्वात्रिंशिका-२५/७ 'वत्राद्यभावतश्चैव कुमारीसुतबुद्धिवत् । विकल्पस्याऽप्यशक्यत्वाद्वक्तुं वस्तु विना स्थितम् ।।७।।
वक्त्रादीति । वक्त्रादीनां नैरात्म्यप्रतिपादकतद्रष्ट्रादीनामभावतः (= वक्त्राद्यभावतः) चैव । आद्यपक्षे नैरात्म्याऽयोगतो नैतदिति सम्बन्धः। ज्ञानवादिमते त्वाह- कुमारीसुतबुद्धिवत् = अकृत
(यो.बि.४६३-४) इति ।।२५/६।। तथा- 'वक्त्रादी'ति । वक्ता = नैरात्म्यस्य प्रणेता, नैरात्म्यस्य दृष्टा, आदिपदेन नैरात्म्यप्रज्ञापनाप्रतिपाद्यः तेषां = नैरात्म्यप्रतिपादक-तद्रष्ट्रादीनां अभावतश्चैव = विरहाच्चैव आद्यपक्षे = सर्वथैवात्मनोऽभावे स्वीक्रियमाणे “नैरात्म्याऽयोगतः = नैरात्म्याऽनुपपत्तेः न एतत् = सर्वथात्माऽभावलक्षणं नैरात्म्यं युक्तं" इति पूर्वतनकारिकया सह सम्बन्धः । 'नैरात्म्यदर्शनतो मुक्तिः' इति प्रज्ञापना न युज्यते, यतः सर्वथैवाऽऽत्मनः तुच्छतायां को नैरात्म्यस्य वक्ता द्रष्टा वा स्यात् ? को वा तत्प्रज्ञापनातः प्रतिपाद्यः स्यात् ? न कश्चित् । ततश्चाऽऽद्यपक्षाऽभ्युपगमे नैरात्म्यं न सङ्गच्छत इति भावः । तदुक्तं योगबिन्दौ → नैरात्म्यदर्शनं कस्य ? को वाऽस्य प्रतिपादकः?। एकान्ततुच्छतायां हि प्रतिपाद्यस्तथेह कः ? ।। 6 (यो.बि.४६५) इति ।
नन्वनुद्भिन्नयोनित्वेन कुमारी सती अपि यथा स्वसुतलाभस्वप्नबुद्धिप्रभावतो मोदते सुतमरणस्वप्नदर्शनतश्च खिद्यते तथैव नैरात्म्यप्रतिपादक-द्रष्ट-प्रतिपाद्यादिगोचरा सर्वाऽपीयं भ्रान्तिरुपपत्स्यते इति ज्ञानवादिमते = ज्ञानाऽद्वैतवादियोगाचाराऽभिधानबौद्धसिद्धान्ते उपस्थिते सति तु ग्रन्थकारः तद्रूषणार्थं आह = प्रतिविधत्ते- अकृतविवाहस्त्रीपुत्रज्ञानवत् प्रतिपादकादिगतस्य = नैरात्म्यप्रतिपादकद्रष्ट-प्रतिपाद्यવિશેષ પ્રકારના ગુણધર્મોની વિચારણા કરવાનો શુભારંભ કોઈ પ્રાજ્ઞ માણસ કરતો નથી.(૨૫/૬)
વિશેષાર્થ :- ગ્રંથકારશ્રી નૈરાગ્યવાદી બૌદ્ધની સામે બે વિકલ્પ રજુ કરે છે કે આત્મા ન હોવાના કારણે નૈરાન્ય માન્ય છે કે પારમાર્થિક આત્મા હોવા છતાં પણ તે ક્ષણિક હોવાના કારણે નૈરાભ્ય માન્ય છે ? જો આત્મા જ ન હોય તો બૌદ્ધ લોકો આત્માની મુક્તિ માટે પંચશીલ, વિપશ્યના, સમ્યક સ્મૃતિ વગેરે સદનુષ્ઠાનની પ્રરૂપણા કરે છે તે બૌદ્ધ વિદ્વાનો માટે ઉચિત નહિ ગણાય. કારણ કે આત્મા જ ન હોય તો મુક્તિ કોની ? અને આત્મા જ ન હોય તો અષ્ટાંગ યોગસાધના પણ કોણ કરે? પંચશીલ વગેરેનો આધાર પણ કોણ બને ? માટે આત્મા ન હોવાથી નૈરાન્ય માનવું વ્યાજબી નથી - अम अंथ।२श्री. प्रथम विस्यने असंगत ४२रावे छे. (२५/६)
હ આત્મા વિના વક્તા કે વિલ્પ ન સંભવે - જેન હ ગાથાર્થ :- વક્તા વગેરે જ ન હોવાના કારણે પ્રથમ વિકલ્પ યોગ્ય નથી. તથા કુંવારી કન્યાને પુત્રરત્નના જન્મની બુદ્ધિની જેમ સ્થિર વસ્તુ વિના વિકલ્પ બોલવો પણ શક્ય નથી. (૨૫/૭)
ટીકાર્ય :- નૈરાભ્યને બોલનાર વક્તા અને નૈરાભ્યને જોનાર દષ્ટા વગેરેનો જ અભાવ હોવાથી આત્મવિરહસ્વરૂપ પ્રથમ વિકલ્પમાં નૈરાભ્યનો સંબંધ ન થવાથી નૈરામ્ય પ્રામાણિક નથી. - આ પ્રમાણે અન્વય કરવો. જ્ઞાનાદ્વૈતવાદી યોગાચાર નામના બૌદ્ધ વિદ્વાનોના મતમાં દોષને બતાવતા ગ્રંથકારશ્રી કહે છે કે વિવાહ કર્યા વિનાની = કુંવારી શીલવતી કન્યાને “મને પુત્ર થયો” એવું જ્ઞાન જેમ સંભવિત १. मुद्रितप्रतौ 'वक्रादीनां' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org