Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• નૈરાજ્યવર્શનસ્ય વૈરાગ્યોપયોગિતા -
१७११
इत्थं च - “यथा कुमारी स्वप्नान्तरेऽस्मिन् जातं च पुत्रं विगतं च पश्येत् । जाते च हृष्टाऽपगते विषण्णा तथोपमान् जानत सर्वधर्मान् ।। " ( ) इत्यादि परेषां शास्त्रमपि संसाराऽसारताऽर्थवादमात्र - परत' यैवोपयुज्यते इति द्रष्टव्यम् ||७||
ततश्च 'यथा कुमारी' इत्यादि परेषां बौद्धानां शास्त्रमपि संसाराऽसारताऽर्थवादमात्रपरतयैव= केवलसकलसांसारिकपदार्थसार्थतुच्छताद्योतनलक्षणार्थवादप्रतिपादनविवक्षयैव उपयुज्यते न तु तथाविधतत्त्वव्यवस्थापनपरतया, अन्यथा मिथ्यादृष्टेर्नरकगामित्वं सुगतप्रतिपादितमसङ्गतमेव स्यात् । तदुक्तं मज्झिमनिकाये शालेयकसूत्रे वेरञ्जकसूत्रे च मिच्छादिट्ठिको खो पन होति विपरीतदस्सनो - 'नत्थि दिन्नं, नत्थि दिट्टं, नत्थि हुतं, नत्थि सुकतदुक्कटानं कम्मानं फलं विपाको, नत्थि अयं लोको, नत्थि परो लोको, नत्थि माता, नत्थि पिता, नत्थि सत्ता ओपपातिका, नत्थि लोके समणब्राह्मणा सम्मग्गता सम्मापटिपन्ना ये इमञ्च लोकं परञ्च लोकं सयं अभिज्ञा सच्छिकत्वा पवेदेन्ती 'ति । एवं खो, गहपतयो, तिविधं मनसा अधम्मचरिया - विसमचरिया होति । ' एवं अधम्मचरिया - विसमचरियाहेतु खो, गहपतयो, एवमिधेकच्चे सत्ता कायस्स भेदा परं मरणा अपायं दुग्गतिं विनिपातं निरयं उपपज्जन्ति ← (મ.નિ.૧ IG I9 ૪૪૧,પૃ.૩૬૧-૧ બ ર ૪૪-પૃ.૩૬૭) કૃતિ ભાવનીયમ્ । ત્હત્વ → સર્વ શૂન્યં निरालम्बं ममताप्रत्ययोऽप्ययम् । द्विचन्द्र-स्वप्नवद् यस्यासौ सोऽपि नास्ति नः ।। ← (यो. वा. निर्वाण. २९/७४) इति योगवाशिष्ठवचनमप्यखिलसंसाराऽसारताप्रतिपादनपरतयाऽवसेयम् ।।२५ / ७।।
માટે જ બૌદ્ધ લોકોએ જે કહેલ છે કે → જેમ કુંવારી કન્યા અમુક સ્વપ્રમાં પુત્રજન્મને જુએ અને બીજા સ્વપ્રમાં પુત્રમરણને જુએ તો પુત્રજન્મ થતાં તે કન્યા ખુશ થાય છે તથા પુત્રમરણ થતાં વિષાદ પામે છે તેવી સમાનતા ધરાવનાર રૂપે સર્વ પદાર્થોને તમે જાણો.’ ć તે પણ શાસ્ત્રવચન સંસારની અસારતામાત્ર બતાવનાર કેવળ અર્થવાદનું પ્રતિપાદન કરવાના અભિપ્રાયથી જ ઉપયોગી છે- એમ સમજવું. (૨૫/૭)
વિશેષાર્થ :- નૈરાત્મ્યને બોલનાર, જોનાર કે જાણનાર જડ ન હોય પણ ચેતન આત્મા જ હોય. આત્મા ન હોવાના કારણે જો નૈરાત્મ્યવાદનું બૌદ્ધ લોકો પ્રતિપાદન કરતા હોય તો નૈરાત્મ્યનું પ્રતિપાદન કરવું બૌદ્ધ માટે શક્ય નથી. કારણ કે પ્રતિપાદન કરનાર વક્તા આત્મા છે અને આત્મા તો બૌદ્ધને માન્ય જ નથી. માટે નૈરાત્મ્યવાદનું પ્રતિપાદન બૌદ્ધ કરે તો તેનાથી આત્માની સિદ્ધિ થઈ જવાથી નૈરાત્મ્ય બાધિત થઈ જશે. મતલબ કે ‘મારે આજીવન મૌન છે' આવું બોલનાર માણસની વાતની જેમ ‘આત્મા નથી’ આવું બોલનાર બૌદ્ધની વાત હાસ્યાસ્પદ બની જશે. બાહ્ય પદાર્થને માનનાર નૈરાત્મ્યવાદી બૌદ્ધની સામે પ્રથમ વિકલ્પને લક્ષમાં રાખીને ગ્રંથકારશ્રી દલીલ કરી રહ્યા છે આ વાત ધ્યાનમાં રાખવી જરૂરી છે. જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ પણ નૈરાત્મ્યવાદનું પ્રતિપાદન કરે છે. મતલબ કે જે કાંઈ જગતમાં દેખાય છે તે જ્ઞાનનો આકારમાત્ર છે. જ્ઞાનભિન્ન કોઈ તત્ત્વ આ જગતમાં નથી. પ્રસ્તુતમાં જ્ઞાનભિન્ન જ્ઞાનાધાર એવો આત્મા નથી. આ વાતની સિદ્ધિ માટે જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધ કહે છે કે કુંવારી કન્યાને પુત્રજન્મનું સપનું આવે અને તે ખુશ થાય છે તથા સપનામાં પુત્ર મરી જાય તો તે દુ:ખી થાય છે. વાસ્તવમાં તો તે કુંવારી હોવાથી નથી તેને પુત્રનો જન્મ થયો કે નથી મરણ થયું. પણ તે માત્ર સ્વાપ્રિક અવસ્થા છે. જ્ઞાનનો આકારમાત્ર છે. તે રીતે જગતમાં જે કાંઈ જણાય છે તે જ્ઞાનનો જ કેવળ આકાર છે. છુ. હસ્તાવશે ‘...માત્રપયે...' કૃતિ ત્રુટિતìશુદ્ધત્ત્વ પાઠઃ ।
Jain Education International
For Private & Personal Use Only
=
-
www.jainelibrary.org