Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• परायां आसङ्गदोषोच्छेदः
१६८१
समाधिनिष्ठा तु परा तदाऽऽसङ्गविवर्जिता । सात्मीकृतप्रवृत्तिश्च तदुत्तीर्णाऽऽशयेति च।।२६।।
समाधीति । परा तु दृष्टिः समाधिनिष्ठा वक्ष्यमाणलक्षणसमाध्यासक्ता । तदाऽऽसङ्गेन समाध्यासङ्गेन विवर्जिता ( = तदासङ्गविवर्जिता) | सात्मीकृतप्रवृत्तिश्च = सर्वांगीणैकत्वपरिणतप्रवृत्तिश्च योगिनोऽन्तरङ्गपरिणतिस्वरूपलेशमावेदयतीत्यवधेयम् । सम्यग्दर्शनया बुद्ध्या योग - वैराग्ययुक्तया । मायाविरचिते लोके चरेन्यस्य कलेवरम् ।। ← (क.दे.सं. ७/४८) इति कपिलदेवहूतिसंवादवचनमपि प्रभायामवस्थितं योगिनमपेक्ष्य यथातन्त्रमनुयोज्यमवहितमानसैः । । २४ / २५ ।।
उक्ता सप्तमी दृष्टिः । अधुना चरमां परां दृष्टिं योगदृष्टिसमुच्चय (यो. दृ. स. १७८) कारिकोपन्यासेनाऽभिधत्ते- 'समाधी'ति । परिपक्वाऽतिदृढ-विशुद्धभेदविज्ञानपरिणतिप्रभावेण कामभोगादितः बाह्यप्रवृत्तितः, योगचाञ्चल्यतः, सङ्कल्प-विकल्पादितः, प्रशस्तकषायादितः, कर्तृत्व- भोक्तृत्वपरिणामतः, मुमुक्षागर्भसदनुष्ठानादिगोचरप्रीतिसुखतः, असङ्गाऽनुष्ठानाऽवलम्बनकोपेक्षासुखाऽभिरतितः, समुपनतलौकिक-लोकोत्तराऽमोघदिव्ययोगैश्वर्याऽऽनन्दतः, वर्धमानप्रशस्तपरिणामाऽध्यवसाय- लेश्या - योगाद्युपहितसुखतश्च विरज्य परिपक्वविशुद्धाऽसङ्गसाक्षिभावपरिणमनेन सहजतः सर्वत्र सर्वदा समाधिमग्नतया तन्मात्रगुणस्थानकस्थितिकारिणा समाध्यासङ्गेन = समाधिसुखाऽऽस्वादप्रयुक्तेन समाधौ विहितेतराऽनुष्ठानगोचरप्रीत्यतिशयितप्रीतिलक्षणेनाऽऽसङ्गाभिधानचरमचित्तदोषेण विवर्जिता । न चैवं चित्तविस्रोतसिकाऽऽपत्तिः शङ्कनीया, यतः परा दृष्टिः चन्दनगन्धन्यायेन चन्दनसमभिव्याप्तसौरभोदाहरणेन सर्वाङ्गीणैकत्वपरिणतप्रवृत्तिः अभि
=
=
વિશેષાર્થ :- સત્પ્રવૃત્તિપદ એટલે અસંગ અનુષ્ઠાન - આ વાત ૨૧ મી ગાથામાં જણાવી ગયા. તથા ‘અસંગ અનુષ્ઠાન સાંખ્યદર્શન અને પાતંજલયોગદર્શનમાં પ્રશાન્તવાહિતા તરીકે ઓળખાય છે’ આ વાત ૨૨ મા શ્લોકમાં જણાવી ગયા. પ્રસ્તુતમાં ૨૩ અને ૨૪ ગાથામાં પ્રશાંતવાહિતાનું અને તેના કારણનું નિરૂપણ વિસ્તારથી ગ્રંથકારશ્રીએ કર્યું. પાતંજલદર્શનમાં રહેલા સાતમી ષ્ટિમાં વર્તતા યોગી તેમની પ્રક્રિયા મુજબ નિરોધ-સમાધિ-એકાગ્રતાપરિણામને પ્રગટ કરતા હોય છે. તેના લીધે પરિપૂર્ણ પ્રશાંતવાહિતા પ્રગટે છે કે જેનું બીજું નામ સત્ પ્રવૃત્તિપદ છે. માટે સાતમી પ્રભાદૃષ્ટિ સત્ પ્રવૃત્તિપદને લાવનારી છે - આવું જે જણાવેલ છે તે વ્યાજબી જ છે. આ રીતે સાતમી દૃષ્ટિનું વિવેચન પૂર્ણ થાય छे. (२४/२५)
♦ આઠમી પરા દૃષ્ટિની ઓળખાણ છે
ગાથાર્થ :- પરા ષ્ટિ તો સમાધિનિષ્ઠ હોય છે. તથા સમાધિના આસંગ વિનાની હોય છે. પ્રવૃત્તિ અહીં આત્મસાત્ થયેલી હોય છે તેમજ પ્રવૃત્તિ કરવાના આશયને આ ષ્ટિ પાર પામેલી હોય છે. (२४/२६)
ટીકાર્થ ઃ- પરા નામની આઠમી યોગદૃષ્ટિ સમાધિનિષ્ઠ - સમાધિલીન હોય છે. સમાધિનું લક્ષણ આગળ ૨૭ મી ગાથામાં જણાવાશે. સમાધિનિષ્ઠ હોવા છતાં પરાષ્ટિ સમાધિના આસંગથી વર્જિત હોય છે. તથા તમામ પ્રવૃત્તિ સર્વાંગીણ એકત્વપરિણામને પામેલી હોય છે. જેમ ચંદનમાં સુવાસ આત્મસાત્ થયેલી હોય છે તેમ પરાષ્ટિમાં સત્પ્રવૃત્તિ આત્મસાત્ થયેલી હોય છે. તથા સર્વથા વિશુદ્ધિ અહીં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org