Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• तृष्णाया जन्मादिवर्धकत्वम् •
द्वात्रिंशिका - २५/४
=
जन्मयोनिर्यतस्तृष्णा ध्रुवा सा चाऽऽत्मदर्शने । तदभावे च नेयं स्याद् बीजाऽभाव इवाऽङ्कुरः ।।४।। जन्मेति । यद् (? यतः ) यस्मात् तृष्णा लोभलक्षणा जन्मयोनिः पुनर्भवहेतुः । ध्रुवा = निश्चिता सा च = तृष्णा आत्मदर्शने अहमस्मीति निरीक्षणरूपे । तदभावे = आत्मदर्शनाऽभावे च । नेयं =
=
तृष्णा स्यात् । अङ्कुर इव बीजाऽभावे ||४||
नैरात्म्यदर्शनवादिन आत्मदर्शनविरहस्य तृष्णाविच्छेदकारकाऽमृतत्वे हेतुमुपपादयन्ति- 'जन्मे'ति । भिक्षुपादप्रसारणन्यायेन नैरात्म्यवादिनो वदन्ति - यस्मात् तृष्णा लोभलक्षणा । अत एव दुःखसमुदयतया सा पुनर्भवहेतुः । तदुक्तं मज्झिमनिकाये कतमञ्च भिक्खवे! दुक्खसमुदयं अरियसच्चं ? यायं तहा पोनोब्भविका नन्दीरागसहगता तत्रतत्राभिनन्दिनी । सेय्यथिदं - कामतण्हा, भवतण्हा, विभवतण्हा ← (म.नि.महाहत्थि.भाग-१/१/१०/१३३/पृष्ठ-८६) इति । 'जन्मे 'त्युपलक्षणं जरा - मरणादेः । तल्लक्षणन्तु मज्झिमनिकाये कतमा च भिक्खवे ! जाति ? या तेस तेसं सत्तानं तम्हि तम्हि सत्तनिकाये जाति सञ्जाति ओक्कन्ति अभिनिब्बत्ति खन्धानं पातुभावो आयतनानं पटिलाभो, अयं वुच्चति भिक्खवे ! जाति । कतमा च भिक्खवे ! जरा ? या तेसं ते सत्तानं तम्हि तम्हि सत्तनिकाये जरा जीरणता खण्डिच्चं पालिच्वं वलित्तचता आयुनो संहानि इन्द्रियानं परिपाको, अयं वुच्चति, भिक्खवे ! जरा । कमञ्च भिक्खवे! मरणं ? यं ते तेसं सत्तानं तम्हा तम्हा सत्तनिकाया चुति चवनता भेदो अन्तरधानं मच्चु मरणं कालकिरिया खन्धानं भेदो कळेवरस्स निक्खेवो जीवितिन्द्रियस्सुपच्छेदो, इदं वुच्चति, भिक्खवे ! मरणं ← (म.नि.भाग-१/१/१०/१२१-२-३ / पृष्ठ-८४) इत्येवमुपदर्शितम् । धनं रूपादिस्कन्धानां पातुभावो = प्रादुर्भावः, आयतनानं भोगायतनानां पटिलाभो प्रतिलाभः', शिष्टं स्पष्टम् ।
'अहमस्मी 'ति निरीक्षणरूपे आत्मदर्शने = आत्मदृष्टिमदनुशये सति तृष्णा निश्चिता आत्मदर्शनाऽभावे च = ‘अस्मी’तिदृष्टिमदनुशयत्यागे च तृष्णा - तत्कारण- तन्निरोधादिदर्शनसहकृते सति न तृष्णा स्यात्, अङ्कुर इव बीजाऽभावे सति । तत एव च दुःखाऽन्तः सम्पद्यते । नैरात्म्यदर्शनमेव च सम्यग्दृष्टिકરવામાં આવે છે તે જ પરમાત્મદર્શન છે. કારણ કે આત્મા નથી તે જ પરમાર્થ છે, તે જ પરમ તત્ત્વ છે. આત્મા હોય તો ‘હું અને મારું’ આવો ભાવ જાગે, મમતા જાગે. પણ ‘હું જ નથી, આત્મા જ નથી' - આવો ભાવ પ્રગટે તો મૂર્છા-મમતા-આગ્રહ વગેરે તૂટે છે. અનાદિ કાળનો મૂર્છા-તૃષ્ણાનો રોગ કાઢવાના કારણે નૈરાત્મ્યદર્શન ભાવ અમૃત છે. આવું બૌદ્ધ લોકો માને છે. (૨૫/૩) ♦ નૈરાત્મ્યદર્શનથી મૂર્છાનાશ
બૌદ્ધ
ગાથાર્થ ઃ- કારણ કે પુનર્જન્મનું કારણ તૃષ્ણા છે. આત્મદર્શન થાય તો અવશ્ય તૃષ્ણા થાય. આત્મદર્શન ન થાય તો તૃષ્ણા ન થાય, જેમ બીજ ન હોય તો અંકુરો ન થાય તેમ આ સમજવું.(૨૫/૪) ટીકાર્થ :- નૈરાત્મ્યદર્શન મૂર્છાનાશક અમૃત છે. કારણ કે લોભસ્વરૂપ તૃષ્ણા પુનર્જન્મનું કારણ છે. તથા ‘હું છું’ આવા નિરીક્ષણરૂપ આત્મદર્શન કરવામાં આવે તો અવશ્ય તૃષ્ણા ઉત્પન્ન થાય છે. તથા ‘હું છું' આવું આત્મદર્શન કરવામાં ન આવે તો આ તૃષ્ણા ઉત્પન્ન થતી નથી. જેમ બીજ ન હોય તો અંકુરો ઉત્પન્ન ન થાય, તેમ આત્મદર્શન ન હોય તો તૃષ્ણા ઉત્પન્ન ન થાય. (૨૫/૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
१७०४
-
=
Z
=
=