Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६९८
• શાસ્ત્રસમુદ્રના પેટાળમાં •
द्वात्रिंशिका-२४ ૪ ૨૪-નયલતાની અનુપ્રેક્ષા હ (એ) નીચેના પ્રશ્નોના વિસ્તારથી જવાબ આપો. ૧. યોગસિદ્ધપુરુષોની નિશાનીઓ જણાવો. ૨. ધારણાનું સ્વરૂપ સમજાવો. ૩. કાન્તાદષ્ટિમાં ભોગ પણ ભવનું કારણ બનતો નથી શાથી? આ આશ્ચર્યકારી ઘટનાને સમજાવો. ૪. ભોગસુખનું સ્વરૂપ મૃગજળ જેવું છે તે કઈ રીતે ? ૫. કાન્તાદૃષ્ટિમાં ભોગશક્તિ નિર્બળ બને છે તેવું કારણસહિત સમજાવો. ૬. સ્થિરા અને કાન્તાદષ્ટિનો તફાવત સમજાવો. ૭. સુખ, દુઃખની વ્યાખ્યા સમજાવો. ૮. સંસારની ચેષ્ટાઓ ધૂળની ક્રિીડાતુલ્ય કઈ રીતે છે તે સમજાવો. (બી) નીચેના પ્રશ્નોના સંક્ષેપમાં જવાબ આપો. ૧. ઈન્દ્રિયોનો પ્રત્યાહાર કોને કહેવાય ? ૨. સ્થિરાદષ્ટિમાં આત્મદર્શન કેવું થાય છે ? ૩. યોગની પ્રવૃત્તિનાં પ્રાથમિક ચિહ્નો જણાવો. ૪. પાતંજલયોગ મુજબ પ્રસંખ્યાન કોને કહેવાય ? ૫. આક્ષેપકજ્ઞાન કોને કહેવાય ? ૬. ધ્યાન એટલે શું ? ૭. નિર્મળબોધ ધ્યાનનો વ્યાપ્ય છે એ કઈ રીતે ? ૮. અસંગ અનુષ્ઠાનના પર્યાયવાચી શબ્દો જણાવો. ૯. વૃત્તિનિરોધ એટલે શું ? ૧૦. પ્રભાષ્ટિમાં રહેલા યોગી ક્યા ૩ પરિણામને નિપજાવે છે ? (સી) ખાલી જગ્યા પૂરો. ૧. ......... સમક્તિી પાસે નિરતિચાર સ્થિરાદષ્ટિ હોય છે. (ક્ષાયિક, સાસ્વાદન, ઉપશમ) ૨. સ્થિરાદષ્ટિમાં યોગના ૮ અંગમાંથી ......... નામના પાંચમા અંગની પ્રાપ્તિ થાય.
(પ્રત્યાહાર, સપ્રવૃત્તિપદ, ધારણા) ૩. ........... દૃષ્ટિવાળાને ભોજન, શયનાદિ પ્રવૃત્તિ પણ નિર્જરા માટે જ થતી હોય છે. ૪. સાતમી ......... દૃષ્ટિ છે. (બલા, કાન્તા, પ્રભા) ૫. સપ્રવૃત્તિપદનું બીજુ નામ ......... અનુષ્ઠાન છે. (ગર, વિષ, અસંગ) ૬. આઠમી દષ્ટિ ......... ગુણસ્થાન સુધી હોય છે. (૬ થી ૧૪, ૮ થી ૧૪, ૭ થી ૧૩)
..... દષ્ટિમાં ભોગસુખો ફરિધરની ફણા જોવા લાગે છે. (દીમા, મિત્રા, સ્થિર)
છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org