Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६५२
• भोगे तत्त्वबुद्धिः विपाकदारुणा • द्वात्रिंशिका-२४/१४ भोगेति । भोगतत्त्वस्य तु = भोगं परमार्थतया पश्यतस्तु (पुनः) न भवोदधिलङ्घनम्। मायोदकदृढाऽऽवेशः तथाविपर्यासात् तेन यातीह कः पथा यत्र मायायामुदकबुद्धिः ।।१३।। स तत्रैव भयोद्विग्नो यथा तिष्ठत्यसंशयम् । मोक्षमार्गेऽपि हि तथा भोगजम्बालमोहितः।।१४।।
स इति । स = मायायामुदकदृढाऽऽवेशः तत्रैव पथि भयोद्विग्नः सन् यथा इत्युदाहरणोपन्यासार्थः तिष्ठत्यसंशयं = तिष्ठत्येव जलबुद्धिसमारोपात् । (तथा) मोक्षमार्गेऽपि हि ज्ञानादिलक्षणे
भोगं = इन्द्रियाऽर्थसम्बन्धं परमार्थतया = सत्यतया संसारसारतया निजजन्मफलतया वा पश्यतः तु न भवोदधिलङ्घनं सम्भवति, तथाविपर्यासात् = सत्यत्व-स्वेष्टसुखसाधनत्व-पियूषत्वादिप्रकारकभ्रमतः तत्त्यागाऽसम्भवात् । यत्र पथि मायायां = मरुमरीचिकायां उदकबुद्धिः = सत्यजलप्रतीतिः तेन पथा इह लोके को मायोदकदृढाऽऽवेशः = मरुमरीचिकाविशेष्यकजलत्वप्रकारकदृढप्रतीतिमान् याति ? तदुक्तं योगसारप्राभृते → भोगांस्तत्त्वधिया पश्यन् नाऽभ्येति भवसागरम् । मायाम्भसो जानता सत्यं गम्यते तेन नाऽध्वना ।। - (यो.सा.प्रा.९/२३) इति । देहेन्द्रियाद्यभेदख्यातिविलसितमेतद् । यथोक्तं अध्यात्मसारे → मध्याह्न मृगतृष्णायां पयःपूरो यथेक्ष्यते । तथा संयोगजः सर्गो विवेकाऽख्यातिविप्लवे ।। - (अ.सा.१८/२९) इति पूर्वोक्तं(पृ.७३३) अत्राऽनुसन्धेयम् ।।२४/१३ ।। ___भयोद्विग्नः = निमज्जन-वस्त्राऽऽर्दीभवनादिभयविषण्णः सन् मायायां = मरुमरीचिकायां उदकदृढाऽऽवेशः = सत्यजलत्वप्रकारकाभिनिवेशशाली तत्रैव पथि तिष्ठत्येव, जलबुद्धिसमारोपात् = सत्यजलबुद्धिसम्भ्रमात् । तदुक्तं योगसारप्राभृतेऽपि → स तिष्ठति भयोद्विग्नः यथा तत्रैव शङ्कितः। तथा निर्वृतिमार्गेऽपि જળની દઢ ભ્રાન્તિવાળો જગતમાં કયો માણસ તે માર્ગે ચાલીને જાય ? (૨૪/૧૩)
ટીકાર્થ :- ભોગસુખને જ પરમાર્થરૂપે-સારરૂપે જોતો માણસ ભવસાગરનો પાર પામતો નથી. કારણ કે તેને તેવા પ્રકારની ગેરસમજ થયેલી છે. જેમ કે મૃગજળમાં સત્યજળની ભ્રાન્તિ થવાથી “સામે દેખાય છે તે પાણી જ છે. તેમાં જઈશ તો હું ડૂબી જ જઈશ.” આવા દઢ આગ્રહવાળો કયો માણસ તે રસ્તેથી ચાલીને જાય કે જે રસ્તે તેને મૃગજળમાં સત્યજલની ભ્રમણા ઊભી થઈ છે ? (૨૪/૧૩)
વિશેષાર્થ - ૧૧-૧૨ નંબરની ગાથામાં આ ગાથાનો ભાવ અમે જણાવી ગયા છીએ. માટે તેનું पुनरावर्तन नथी ४२ता. (२४/१७)
ગાથાર્થ :- મૃગજળમાં સત્યજળની ભ્રમણાવાળો માણસ ડૂબી જવાના ભયથી ઉદ્વિગ્ન થવાથી જેમ નિશંકપણે ત્યાં જ ઊભો રહે છે તેમ ભોગરૂપી કાદવથી મૂઢ બનેલો જીવ મોક્ષમાર્ગમાં પણ मो ४ २ छ, सारा तो नथी. (२४/१४)
ટીકાર્થ :- મૃગજળમાં સત્ય જળ તરીકેનો દઢ અભિનિવેશ કરનાર માણસ ડૂબી જવાના ભયથી જેમ તે જ માર્ગમાં નિઃશંકપણે ઊભો જ રહે છે, આગળ વધતો નથી. કારણ કે તેને મૃગજળમાં સત્યજલની બ્રાન્ત બુદ્ધિ મગજમાં ચઢી ગઈ છે. તેમ ભોગના સાધનરૂપ મૃગજળતુલ્ય દેહાદિથી મોહિત १. हस्तप्रतौ मुद्रितप्रतौ च 'भवो...' इति पाठः । परं व्याख्यानुसारेण सन्दर्भानुसारेण च 'भयो..' इति पाठः शुद्धः । २. मुद्रितप्रतौ '...दकसमावेश' इत्यशुद्धः पाठः । ३. मुद्रितप्रतौ 'भवो...' इत्यशुद्धः पाठः । हस्तादर्श 'भयो...' इति शुद्धः पाठः । ४. मुद्रितप्रतौ ....समावेशात्' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org