Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• પૂર્વાપવિરોધપરિહાર: *
१६७३
प्रशान्तवाहिता वृत्तेः संस्कारात् स्यान्निरोधजात् । प्रादुर्भाव तिरोभावौ तद्व्युत्थानजयोरयम् ।। २३ ।। परिहृतविक्षेपतया सदृशप्रवाहपरिणामिता वृत्तेः = वृत्ति -
प्रशान्तेति । प्रशान्तवाहिता
=
न कश्चिद् विरोधः, यद्वा क्रोधाद्यबाधितः शान्तः ← ( द्वा. द्वा. १४ / ९ भाग-४ पृ. ९५२) इतिपूर्वोक्तशमसन्तत्यपेक्षया दीप्रायां प्रशान्तवाहिता योज्या, प्रभायां तु अखण्डमण्डलाऽऽकारज्योतिर्दृश्यते तदेव सच्चिदानन्दं ब्रह्म भवति । एवं सहजानन्दे यदा मनो लीयते तदा शान्तो भवी भवति ← (मं.ब्रा.२।२) इति मण्डलब्राह्मणोपनिषदुपलक्षितप्रशमसन्तानाऽभिप्रायेण यद्वा श्रुत्वा स्पृष्ट्वा च भुक्त्वा च दृष्ट्वा ज्ञात्वा शुभाशुभम् । न हृष्यति ग्लायति यः स शान्त इति कथ्यते ।। ← ( महो. ४ / ३२ ) इति महोपनिषदुक्तशान्तरससन्तत्यभिप्रायेण प्रशान्तवाहिता प्रयोज्येति न कश्चिद् विरोध इति प्रतिभाति । इत्थञ्चान्यतन्त्रस्थितानामपि परमार्थतः प्रशान्तवाहिता-विसभागपरिक्षयादिलाभेऽवशिष्टप्रभादृष्टिलक्षणसद्भावे च प्रभादृष्टिलाभोऽनाविल एवेत्यवश्यमभ्युपगन्तव्यं गुणग्रहणप्रवणैरनेकान्तवादिभिर्निर्मत्सरतया। न हि जात्या काचिद् योगदृष्टिः कञ्चित् तन्त्रविशेषं समाश्रिता कार्त्स्न्येनेत्यवधेयम् ।।२४/२२।।
ननु प्रशान्तवाहितेयं कथमाविर्भवति ? इत्याशङ्कायामाह - 'प्रशान्ते 'ति । प्रशान्तवाहिता પરિ કાં સજાતીય કાં વિજાતીય પરિણામોની ધારા સર્વત્ર ચાલે છે. ઘટ વગેરેની ઘટરૂપે અવસ્થા જ્યાં સુધી દેખાય તે સજાતીય સંતતિ = સભાગ સંતાન કહેવાય. ઘટમાંથી ઠીકરું, ઠીકરામાંથી ઠીકરી... આ વિજાતીય સંતાન એટલે કે વિસભાગસંતતિ કહેવાય. આ જ રીતે રાગ-દ્વેષ-શોક-દીનતા વગેરે વિવિધ પરિણામો ઉત્પન્ન થાય અને નાશ પામે તે વિજાતીય વિસભાગસંતાન કહેવાય. આ મલિનસંતતિનો નાશ થાય અને એકસરખી શુદ્ધ જ્ઞાનક્ષણોની સંતતિ ચાલે તે સભાગસંતતિ કહેવાય. સભાગ સન્તાનની ઉત્પત્તિ માટે વિસભાગસંતતિનો મૂળમાંથી ઉચ્છેદ થવો જરૂરી છે. બૌદ્ધમાન્ય આ વિસભાગસન્તાનપરિક્ષય એટલે જૈનદર્શનમાન્ય અસંગ અનુષ્ઠાન. શિવના અનુયાયીઓ શિવનો મોક્ષનો વર્ભ = માર્ગ કહે છે તે પણ અસંગ અનુષ્ઠાન જાણવું. મહાપ્રતિક લોકો ધ્રુવનો = મોક્ષનો અધ્વા માર્ગ કહે છે તે પણ આ જ અસંગ અનુષ્ઠાન સમજવું. કારણ કે મોક્ષ જ ધ્રુવ-શાશ્વત-સ્થાયી છે. બાકી બધું અંતે વિનશ્વર છે. આમ જૈનદર્શનમાન્ય અસંગ અનુષ્ઠાન અન્યદર્શનોમાં પણ માન્ય છે. ફક્ત નામ જુદા છે. વસ્તુ તો એકની એક છે. ‘નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ રે.’ મતલબ કે અન્યદર્શનનોમાં પણ જેઓ પ્રશાંતવાહિતા, વિસભાગપરિક્ષય વગેરેને પરમાર્થથી પામેલા હોય તો તેઓ પણ યોગની સાતમી દૃષ્ટિમાં રહેલા હોઈ શકે છે. જૈનેતર યોગીઓ મોક્ષે જઈ શકે તો સાતમી દૃષ્ટિ કેમ પામી ન શકે ? માટે સાતમી ષ્ટિના લક્ષણો જૈનેતર મહર્ષિમાં દેખાય તો તેને પણ પ્રભા દૃષ્ટિસંપન્ન માનવામાં ખચકાટ કે કચવાટ ભાવનાજ્ઞાનીને કદાપિ થઈ ન શકે. (૨૪/૨૨)
=
=
=
* પ્રશાંતવાહિતાનો પરિચય
ગાથાર્થ :- વૃત્તિના નિરોધજન્ય સંસ્કારથી પ્રશાન્તવાહિતાનો લાભ થાય છે. નિરોધજન્ય સંસ્કારનો આવિર્ભાવ અને વ્યુત્થાનજન્ય સંસ્કારનો તિરોભાવ એટલે વૃત્તિનિરોધ કહેવાય. (૨૪/૨૩)
ટીકાર્થ :- ચિત્તવિક્ષેપોનો પરિહાર કરીને એકસરખા સંસ્કારના પ્રવાહનું પરિણમન એટલે પ્રશાન્તવાહિતા. વૃત્તિ અને વૃત્તિમય ચિત્તનો અભેદ ઉપચાર કરવામાં આવેલ છે. તેથી વૃત્તિના એટલે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org