Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• ध्यानाऽबाधिनी संयमदेहनिर्वाहमात्रार्थक्रिया •
१६७१ यथा दृढदण्डनोदनाऽनन्तरमुत्तरश्चक्रभ्रमिसन्तानस्तत्संस्काराऽनुवेधादेव भवति, तथा प्रथमाऽभ्यासाद् ध्यानाऽनन्तरं तत्संस्काराऽनुवेधादेव 'भवन् । तत्सदृशपरिणामप्रवाहोऽसङ्गाऽनुष्ठानसज्ज्ञां लभत इति भावार्थः२ ।।२१।। प्रशान्तवाहितासंज्ञं विसभागपरिक्षयः । शिववर्त्म ध्रुवाऽध्वेति योगिभिर्गीयते ह्यदः ।।२२।। च यथागममनुयोज्यम् । तदुक्तं योगदृष्टिसमुच्चये → सत्प्रवृत्तिपदञ्चेहाऽसङ्गाऽनुष्ठानसंज्ञितम् । महापथप्रयाणं यदनागामिपदावहम् ।। 6 (यो.दृ.स.१७५) इति । यथा = येन प्रकारेण दृढदण्डनोदनाऽनन्तरं = दृढदण्डकृतदीर्घकालीनचक्रभ्रमणाऽनुकूलनोदनाऽऽख्यप्रयत्नाऽनन्तरं उत्तरः = उत्तरकालीनः चक्रभ्रमिसन्तानः = चक्रभ्रमणप्रवाहः तत्संस्काराऽनुवेधादेव = दृढदण्डनोदनजन्यवेगाऽऽख्यसंस्कारवशादेव भवति तथा = तेनैव प्रकारेण प्रथमाऽभ्यासात् = वचनाऽनुष्ठानाऽभ्यासपरिपाकवशात् ध्यानाऽनन्तरं तत्संस्काराऽनुवेधादेव = तत्सामर्थ्यविशेषवशादेव भवन = जायमानः सर्वदा तत्सदृशपरिणामप्रवाहः स्वोचिताऽनुष्ठानसम्पादकः असङ्गाऽनुष्ठानसंज्ञां लभते । तदुक्तं योगशतके → किरिया उ दंडजोगेण चक्कभमणं व होइ एयस्स । आणाजोगा पुव्वाऽणुवेहओ चेव नवरं ति ।। - (यो.श.१९) इति । असङ्गाऽनुष्ठानमाहात्म्यादेव भिक्षाऽटनादिकमस्यां ध्यानोपघाताय न सम्पद्यते । तदुक्तं अध्यात्मसारे → देहनिर्वाहमात्रार्था याऽपि भिक्षाटनादिका। क्रिया सा ज्ञानिनोऽसङ्गान्नैव ध्यानविघातिनी ।। - (अ.सा.१५/११) इति प्रागुक्तं (द्वा.द्वा.२०/२६ भाग-५ पृ.१३९४) स्मर्तव्यमत्र ।।२४/२१ ।। મોક્ષનું કારણ બને છે. જેમ કુંભાર ચક્ર ઉપર જોરથી મજબૂત દંડ ઘુમાવે પછી દંડ ચાક ઉપરથી ખસેડી લેવામાં આવે તો પણ ચકરડું સતત ધારાબદ્ધ રીતે ઘૂમે જ રાખે છે. કારણ કે જોરથી દંડ ધૂમાવવાથી વેગ નામના સંસ્કારનો અનુવેધ તે ચક્રમાં હાજર હોય છે. તેમ પ્રીતિ-ભક્તિ-વચન અનુષ્ઠાનના દઢ અભ્યાસથી ધ્યાન બાદ તેનાથી ઉત્પન્ન થયેલા સંસ્કારના અનુવેધથી-બળથી જ તેના જેવા પરિણામોની ધારા પ્રગટે છે. તે ધારા અસંગ અનુષ્ઠાન નામને પામે છે. આવો અહીં ભાવાર્થ છે. (૨૪/૨૧)
વિશેષાર્થ:- શાસ્ત્રવચનને યાદ કરીને વિધિ-જયણા-ઉપયોગ-આદરસહિત દીર્ઘ સમય સુધી નિરંતર આરાધના કરતાં કરતાં તેના સંસ્કાર અત્યંત પ્રબળ બનતા જાય છે. પછી શાસ્ત્રવચનને યાદ કર્યા વિના જ, આરાધના કરવાના સંકલ્પ-વિકલ્પ-અભિલાષ કર્યા વિના જ સહજભાવે -સ્વભૂમિકાયોગ્ય આરાધના પ્રભાષ્ટિવાળા યોગીઓના જીવનમાં થયા કરે છે. તે તે સમયે, તે તે ક્ષેત્રમાં તથાવિધ આરાધના કરવાના એકસરખા પરિણામો ધારાબદ્ધ રીતે તેના અંતઃકરણમાં સ્કુરાયમાન થયા જ કરે છે. આના લીધે તે તે અવસ્થાને ઉચિત એવી આરાધના તે તે દ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવમાં થયા જ કરે છે. જિનકલ્પીઓની સાધના આવી હોય છે. ઉપરોક્ત ધારાબદ્ધ સંસ્કારો અસંગ અનુષ્ઠાન કહેવાય છે. તે સત્યવૃત્તિપદ પણ કહેવાય છે. “પદ' શબ્દ આત્માની તેવી અવસ્થાને/દશાને સૂચવે છે. મતલબ કે બે-ચાર કલાક કે બે-ચાર દિવસ ટકે તેવા સંસ્કારનો પ્રવાહ અસંગ અનુષ્ઠાન ન કહેવાય. પણ સ્થાયી એવી તથાવિધ અવસ્થા અસંગ અનુષ્ઠાન તરીકે વ્યવહાર્ય બની શકે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. (૨૪/૨૧)
હ અસંગ અનુષ્ઠાનના પર્યાયવાચી શબ્દો હ ગાથાર્થ :- આ અસંગ અનુષ્ઠાન યોગીઓ વડે પ્રશાંતવાહિતા, વિસભાગ-પરિક્ષય, શિવવ, ध्रुवावा नामे उपाय छे. (२४/२२)
१. मुद्रितप्रतौ 'भवन्' इति पदं नास्ति । २. मुद्रितप्रतौ 'भावाथ' इति त्रुटितः पाठः ।। Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org