Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• अभिनिवेशोऽसमानुष्ठानविरोधी • तत्कुतर्कग्रहस्त्याज्यो ददता दृष्टिमागमे । प्रायो धर्मा अपि त्याज्याः परमानन्दसम्पदि ।।३२॥
तदिति । तत् तस्मात् कुतर्कग्रहः = शुष्कतर्काऽभिनिवेशः त्याज्यो दृष्टिमागमे ददता । परमानन्दसम्पदि = मोक्षसुखसम्पत्तौ प्रायो धर्मा अपि क्षायोपशमिकाः क्षान्त्यादयः त्याज्याः। ततः कुतर्कग्रहः सुतरां त्याज्य एव । क्वचिदपि ग्रहस्यासङ्गानुष्ठानप्रतिपन्थित्वेनाऽश्रेयस्त्वादिति भावः । क्षायिकव्यवच्छेदार्थं प्रायोग्रहणं । ____ उपसंहरन्नाह- 'तदिति । कुतर्कग्रहाऽऽवेशे सति सम्यग्दर्शनादीनामप्यसम्भवः । यथोक्तं दर्शनशुद्धिप्रकरणे → अन्नाणंधा मिच्छत्तमोहिया कुग्गहुग्गगहगहिया । मग्गं न नियंति न सद्दहति चिट्ठति न य उचियं ।। - (द.शु.११२) इति । तस्मात् कारणात् शुष्कतर्काऽभिनिवेशः सर्वज्ञोपदिष्टे आगमे उपादेयभावेन दृष्टिं ददता धीमता त्याज्यः = परिहार्य एव कात्स्न्येन । यतः मोक्षसुखसम्पत्तौ = अनन्तज्ञान-दर्शन-चारित्र-वीर्याऽक्षयस्थितिप्रभृतिसहभाविविशुद्धतमनित्यानन्दविभूतौ क्षायोपशमिकाः क्षान्त्यादयो धर्मा अपि त्याज्याः । क्वचिदपि पदार्थे ग्रहस्य = अभिनिवेशस्य असङ्गाऽनुष्ठानप्रतिपन्थित्वेन = अमृततुल्याऽसङ्गाऽनुष्ठानप्रतिबन्धकतया अश्रेयस्त्वात् = अकल्याणाऽऽवहत्वात् । मुक्तौ क्षायिकज्ञानदर्शनादयो धर्माः सन्त्येवेति क्षायिकव्यवच्छेदार्थ = तत्र कर्मक्षयजन्यधर्मप्रतियोगिकत्यागनिराकरणाय प्रायो પ્રહમ |
कारिकायुगलेनाऽत्र योगदृष्टिसमुच्चय-संवादमाह- 'न चेति, 'ग्रह' इति च । तदवृत्तिस्त्वेवम् પદાર્થનું સ્વરૂપ વગેરે કેવળ તર્ક-અનુમાનથી જાણી શકાતું હોત તો અત્યાર સુધીના દીર્ઘ કાળમાં જબ્બર તાર્કિક શિરોમણિ પુરુષોએ એકમતિથી સર્વદા સર્વમાન્ય બને તે રીતે અતીન્દ્રિય પદાર્થનો, તેના સ્વરૂપકાર્ય-હેતુ વગેરેનો અભ્રાન્ત નિર્ણય કરી લીધો હોત. તથા ઉત્તરકાલીન તમામ તાર્કિક પુરુષોએ સર્વસંમતિથી તે જ રીતે તે તે પદાર્થનું સમર્થન કર્યું હોત. પરંતુ આવું નથી બન્યું. કોઈ આત્માને અણુ માને છે, કોઈ વિભુ માને છે, કોઈ દેહવ્યાપી માને છે, કોઈ સર્વથા નિત્ય, તો કોઈ સર્વથા અનિત્ય, તો કોઈ નિત્યાનિત્ય.... માને છે. આનાથી સિદ્ધ થાય છે કે અતીન્દ્રિય પદાર્થનો સર્વદા સર્વમાન્ય બને તેવો સંપૂર્ણતયા અબ્રાન્ત નિર્ણય તર્ક-દલીલ વગેરેથી ન થાય પણ સર્વજ્ઞવચનથી જ થાય.(૨૩/૩૧)
ગાથાર્થ - માટે આગમમાં નજર કરતા સાધકે કુતર્કનો આગ્રહ છોડવો જોઈએ. ખરેખર પરમાનંદની સંપત્તિ મળે ત્યારે પ્રાયઃ ધર્મો પણ છોડવાના છે. (૨૩/૩૨)
ટીકાર્થ - તેથી આગમમાં દષ્ટિને દેતા સાધકે શુષ્ક તર્કનો/કતર્કનો આગ્રહ-હઠાગ્રહ છોડવો જોઈએ. ખરેખર પરમાનંદસ્વરૂપ મોક્ષસુખનો વૈભવ મળે ત્યારે ક્ષાયોપથમિક ક્ષમા-નમ્રતા વગેરે ગુણો પણ છોડવાના છે. તેથી આ કુતર્કનો વળગાડ તો સુતરાં છોડવાનો જ છે. અહીં કહેવાનો આશય એ છે કે ક્યાંય પણ ઊભો થતો આગ્રહ અસંગ અનુષ્ઠાનનો વિરોધી હોવાથી કલ્યાણકારી નથી. ક્ષાયિક આત્મધર્મો મોક્ષમાં છોડવાના નથી, છૂટવાના નથી. માટે તેની બાદબાકી કરવા માટે મૂળ ગાથામાં “પ્રાયઃ' શબ્દ લખેલ છે. તેથી યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં એવું કહેવું છે કે “અતીન્દ્રિય પદાર્થો યુક્તિથી જાણી શકાતા નથી. તેથી મુમુક્ષુઓએ શુષ્ક તર્કનો હઠાગ્રહ છોડવો જ જોઈએ. કારણ કે તે મિથ્યા અભિમાનનું કારણ છે. પરમાર્થથી
૨. દસ્તાવ “..મ:' ત્યશુદ્ધ: વાd: | Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org