Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• कान्तायां सम्यग्व्यायामसमवतारः
=
द्वात्रिंशिका - २४/१० अस्यामाक्षेपकज्ञानान्न भोगा भवहेतवः । श्रुतधर्मे मनोयोगाच्चेष्टाशुद्धेर्यथोदितम् ।। १० ।। विभावन-संवराभिधानभावनाद्वितयाय, पारिपूरिया परिपूर्णतायै' शिष्टं स्पष्टम् । न चैतादृशसम्यग्व्यायामस्तु प्रथमादिदृष्टावपि सुलभ इति शङ्कनीयम्, बौद्धाऽभिमतायां साश्रवायां पुण्यभाजि उपध्यभिधानविपाकदायिन्यां सम्यग्दृष्टौ मित्रागतायां सत्यां प्रकृतसम्यग्व्यायामाऽनुपगमात्, अधिकारिभेदे क्रियाभेदात्। बौद्धैरपि निराश्रव - लोकोत्तरसम्यग्दृष्ट्युत्तरमेव सम्यग्व्यायामादेरुपगमादिति व्यक्तं मज्झिमनिकाये महाचत्वारिंशत्कसूत्रे (म.नि. ३ । २ । ७ । १३६) । मिथ्यात्वाऽनन्तानुबन्ध्याद्याश्रवविगमाऽपेक्षया निराश्रवलोकोत्तरसम्यग्दृष्ट्युत्तरकालीनः सम्यग्व्यायामः कान्तायामनाविल एवेत्यतिसूक्ष्मेक्षिकया चैतत्तत्त्वं यथागममिहाग्रे चाऽनुयोज्यं समाकलितस्व - परतन्त्रसिद्धान्तैः । एतादृशसम्यग्व्यायामयोगात् कान्तायामवस्थितो योगी शिष्टानां भद्रकाणाञ्च लोकानां प्रियः सम्पद्यते । एतेन अस्यां तु धर्ममाहात्म्यात् समाचारविशुद्धितः । प्रियो भवति भूतानां धर्मेकाग्रमनास्तथा ।। ← ( यो दृ. स. १६३) इति योगदृष्टिसमुच्चयवचनं व्याख्यातम् । प्रकृते च पण्डितो सीलसम्पन्नो सहो च पटिभानवा । निवातवृत्ति अत्थद्धो तादिसो लभते यसं । । उठ्ठानको अनलसो आपदासु न वेधति । अच्छिन्नवृत्ति मेधावी तादिसो लभते यसं ।। ( दी. नि. ३।८।२७३/पृ. १४६ ) । छन्दा दोसा भया मोहा यो धम्मं नातिवत्तति । आपूरति यसो तस्स सुक्कपक्खेव चन्दिमा ।। ← ( दी. नि. सिङ्गालसुत्त-३ ।८ ।२४६- पृ.१३८) इति दीघनिकायगाथाः स्मर्तव्या मनीषिभिः । सण्हो स्नेहवान्, वात्सल्यवानिति यावत्, पटिभानवा प्रतिभावान्, निवातवृत्ति अस्तब्धः, उट्ठानको उद्यमी, वेधति व्यथति, अच्छिन्नवृत्ति
एकान्तवर्ती, अत्थद्धो = अच्छिन्ननियमः, शिष्टं स्पष्टम् ।।२४ / ९ ।
વિશેષાર્થ :- નાભિચક્ર, નાસાગ્રભાગ, આજ્ઞાચક્ર, બ્રહ્મરન્દ્ર વગેરે સ્થાનોમાં ચિત્તને સ્થાપિત કરવું અથવા નાભિચક્ર વગેરે સ્થાનોમાં અરિહંત-સિદ્ધ વગેરે અક્ષરોની કલ્પના કરીને તેમાં મનને સ્થિર કરવું. અથવા નાભિચક્ર વગેરે સ્થાનોમાં સમવસરણ-ભગવદ્બિબ-વિચરતા ભગવાનની પ્રતિકૃતિ વગેરેની કલ્પના કરીને ત્યાં અન્તઃકરણને દીર્ઘ સમય સુધી એકાગ્ર રાખવું તે ધારણા કહેવાય. જો મન દ્વેષ-ધિક્કારવાસના-તૃષ્ણા-સ્વાર્થ વગેરે મિલન ભાવોથી ખરડાયેલું હોય તો ઉપરોક્ત ધારણામાં મન સ્થિરતાપૂર્વક લાંબો સમય ટકી શકતું નથી. વચ્ચે વચ્ચે વાસના-તૃષ્ણા વગેરેના વિકલ્પોથી-વિક્ષેપોથી તેનું મન વિક્ષુબ્ધ બની જાય છે. અને ધારણા તૂટી જાય છે. આથી ઉ૫૨ જણાવેલા નવ કારણો જેની પાસે હોય તે જ તન્મયપણે દીર્ઘ કાળ સુધી ધારણામાં ટકી શકે છે. આ ધારણાની અસર શરીરના વિવિધ અંગો ઉપર પણ પડે છે. મુખાકૃતિની સૌમ્યતા, ત્વચાની મૃદુતા, શરીરની કાંતિ વગેરે પણ વિકસે છે. તેથી સ્વાભાવિક રીતે તે યોગી લોકોને પ્રિય લાગે છે. આચારશુદ્ધિ તથા પરોપકાર વગેરેના લીધે તેનું સૌભાગ્ય નામકર્મ, આદેયનામકર્મ, યશનામકર્મ સ્વાભાવિક રીતે ઉદયમાં આવે છે. તેમ છતાં યોગી તેમાં લપેટાવાના બદલે યોગસાધનામાં, સ્વધર્મમાં, કર્તવ્યપાલનમાં, આત્મસ્વભાવમાં વધુને વધુ એકાગ્ર બનતા જાય છે. તેમની રગેરગમાં આત્મસ્વભાવને માણવાની ઝંખના-સંવેદના-ભાવના વણાઈ ગયેલી હોય છે.(૨૪/૯) ગાથાર્થ :- કાન્તાદૃષ્ટિમાં ભોગસુખો પણ શ્રુતધર્મમાં મન જોડાયેલ હોવાથી આક્ષેપક જ્ઞાનના કારણે સંસારનું કારણ બનતા નથી. તેની પ્રવૃત્તિ પણ શુદ્ધ હોય છે. જેમ કે કહેલ છે કે (જે કહેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
१६४४
=
=
=
=
=
=