Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• भोगस्वरूपदर्शनम् .
१६४७ मायाम्भ इति । मायाऽम्भः तत्त्वतो = मायाम्भस्त्वेनैव पश्यन् अनुद्विग्नः ततो = मायाम्भसो द्रुतं = शीघ्रं तन्मध्येन = मायाम्भोमध्येन प्रयात्येव, न न प्रयाति । यथा इत्युदाहरणोपन्यासार्थः । व्याघातवर्जितो, मायाम्भसस्तत्त्वेन व्याघाताऽसमर्थत्वात् ।।११।। भोगान् स्वरूपतः पश्यंस्तथा मायोदकोपमान् । भुञ्जानोऽपि ह्यसङ्गः सन् प्रयात्येव परं पदम् ।।१२।।
भोगानिति । भोगान् = इन्द्रियाऽर्थसम्बन्धान स्वरूपतः पश्यन् समारोपमन्तरेण तथा =
'मनोविशुद्धिसमन्विता भोगाः संसारहेतवो न भवन्ती'त्यत्र योगदृष्टिसमुच्चयगतकारिकाचतुष्टयेन श्रीहरिभद्रसूरिसम्मतिमाह- ‘माये'त्यादि । योगदृष्टिसमुच्चयवृत्त्यनुसारेणैव व्याख्यानयति- तत्त्वतः = मायाम्भस्त्वेन इत्यादि । तत्त्वेन = मायाम्भस्त्वेन ज्ञातस्य मायाम्भसो = मरुमरीचिकादिरूपस्य व्याघाताऽसमर्थत्वात् = गतिस्खलन-पदन्यासभेदादिलक्षणव्याघातजननशक्तिविरहात् । तदुक्तं अध्यात्मतत्त्वालोके → तत्त्वेन मायाम्बु यथेक्षमाणस्तन्मध्यतो यात्यविषण्ण आशु । भोगान् स्वरूपेण तथैव मायाऽम्बुवद् विदन्नस्खलितं प्रयाति ।। - (अ.त.३/१२५) इति ।।२४/११।।
→ न हु पावं हवइ हियं, विसं जहा जीवियऽत्थिस्स + (म.स.६१४) इति मरणसमाधिप्रकीर्णकवचनतात्पर्यपरिणमनतः पापपक्षपातविगमेन, → यज्जीवस्योपकाराय, तदेहस्याऽपकारकम् । यद्देहस्योपकाराय, तज्जीवस्यापकारकम् ।। 6 (इष्टो.१९) इति इष्टोपदेशवचनाऽऽशयविभावनेन च → संसारभोगेषु सुखं यदेव प्रतीतिमायाति तदस्ति दुःखम् । कर्मोद्भवत्वात् क्षणभङ्गुरत्वात्, दुःखान्वितत्वादमहत्त्वतश्च ।। - (अ.तत्त्वा.२ ।४०) इति अध्यात्मतत्त्वालोकदर्शितरीत्या समारोपं = पीयूषत्वस्वेष्टसाधनत्वादिधर्माऽऽरोपं अन्तरेण हेतुतः स्वरूपतः अनुबन्धतश्च कर्मोद्भवत्व-क्षणभिदेलिमत्वपरकीयत्व-व्रणोपमत्व-शल्यतुल्यत्व-रोगत्व-क्लेशान्वितत्व-तुच्छत्व-कर्मबन्धजनकत्वादिरूपेण इन्द्रियाऽर्थसम्बन्धान आवश्यकानपि पश्यन् = जानानः सामान्यतः स्वरसतो भोगान् नैव ज्ञानाऽमृतास्वादी भुङ्क्ते । ભોગસુખોને ભોગવવા છતાં પણ તેમાં અલિપ્ત રહેલો તે પરમ પદને પામે છે.(૨૪/૧૧-૧૨)
ટીકાર્થ :- (રણપ્રદેશ વગેરેમાં મુસાફરી કરનાર મુસાફર ઉનાળામાં મધ્યાહ્ન સમયે ચારે બાજુ મૃગજળ-ઝાંઝવાના નીરને જુએ છે. સામાન્ય ગામડીયો-અભણ કે ભદ્રિક માણસ તો ચારે બાજુ પાણી છે તો કઈ રીતે આગળ જઈશ? આ વિચારથી મુંઝાઈ જાય છે. પરંતુ) મૃગજળને પરમાર્થથી મૃગજળ તરીકે જ જોતો હોશિયાર મુસાફર મૃગજળથી ઉદ્વિગ્ન થયા વિના ઝડપથી મૃગજળની વચ્ચેથી પસાર થઈ જ જાય છે. તે મૂંઝાઈને તેમાંથી પસાર ન થાય તેવું ન બને. વળી, મૃગજળમાંથી પસાર થવા છતાં પણ તે વ્યાઘાત-અડચણ પામતો નથી. કારણ કે મૃગજળ તરીકે ઓળખાયેલ મૃગજળ આગળ ४ामा व्याधात ४२वा माटे समर्थ नथी. भूज थाम से 'यथा' श०६ °४९॥वेद छ त GU&२९॥ २४ કરવા માટે છે. (૨૪/૧૧) જે રીતે તે કુશળ મુસાફર મૃગજળમાંથી પસાર થઈ જાય છે તે જ રીતે મૃગજળતુલ્ય ઈન્દ્રિય-વિષયસંબંધરૂપી ભોગસુખોને તેના મૂળભૂત સ્વરૂપે, અસારરૂપે કાંતાદષ્ટિમાં રહેલા યોગી જાણે છે. તેમાં કોઈ આરોપિત સારભૂત તત્ત્વનું દર્શન તેને નથી થતું. માટે તેને ભોગવવા માટેની તૃષ્ણા પણ તેને થતી નથી. કેવળ કર્મોદયથી જ ખેંચાઈને આવેલા ભોગસુખોને તે અસંગભાવે ભોગવે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org