Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
सम्यग्दृष्टिः नित्यमुद्विग्नः
१६२३
अतो ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसाम् । त्रपायै भवचेष्टा स्याद् बालक्रीडोपमाऽखिला । । ३ । । प्रत्याहारात् ग्रन्थिविभेदेन विवेकोपेतचेतसां भवचेष्टाऽखिला चक्रवर्त्यादिसुखरूपाऽपि बालक्रीडोपमा' = बालधूलीगृहक्रीडातुल्या, प्रकृत्यसुन्दरत्वाऽस्थिरत्वाभ्यां त्रपायै
અતઃ =
•
प्रत्याहारप्रभावमाह- ‘अत' इति । ग्रन्थिविभेदेन हेतुना विवेकोपेतचेतसां Sसाराऽशुचि-देह-गेह-स्नेहादिविविक्तध्रुवाऽऽनन्दमयाऽऽत्मबोधभाविताऽन्तःकरणानां,
•
નિરાધાર-નડ-વિનશ્ચરા
योगदृष्टिसमुच्चये
शिष्टं स्पष्टम् । तदुक्तं बालधूलीगृहक्रीडातुल्याऽस्यां भाति धीमताम् । तमोग्रन्थिविभेदेन भवचेष्टाऽखिलैव हि । । मायामरीचिगन्धर्वनगरस्वप्नसन्निभान् । बाह्यान् पश्यति तत्त्वेन भावान् श्रुतविवेकतः ।। ← (यो.दृ.स. १५५/१५६) इति । अध्यात्मतत्त्वालोकेऽपि प्रत्याहृतेर्ग्रन्थिविभेदनेन स्फुरद्विवेकोज्ज्वलमानसानाम् । संसारचेष्टा प्रतिभाति बालधूलीगृहक्रीडनसन्निभैव ।। ← ( अ.त. ३ / १२१) इत्युक्तम् । अविरतसम्यग्दृष्टिमधिकृत्य पञ्चलिङ्गिप्रकरणे अपि
बालोहधूलिगिहिरमणसंनिभं तस्स सव्वमाभाइ
11
। देविंदचक्कवट्टणाइपयमद्धुयमवस्सं इय सव्वत्थ असरणं अनंतदुहभायणंमि संसारे । अप्पाणं मन्नतो निच्चुव्विग्गो महादुक्खं ।।
૨. હસ્તાવશે ‘વાલક્રીડોપમા' કૃતિ પર્વ ક્રિરુત્તમ્
Jain Education International
વિશેષાર્થ :- અનાદિ કાળથી ઈન્દ્રિયો માતેલા સાંઢ જેવી બળવાન થઈને બાહ્ય વિષયોમાં સતત ભટકે છે. ઈન્દ્રિયોની આ બહિર્મુખતા છૂટે તો ઈન્દ્રિયો અંતર્મુખ બને, પોતાના સ્વરૂપને સન્મુખ બને. તેવી અવસ્થામાં ચિત્તનો નિરોધ થાય છે. ચિત્તનો નિરોધ થતાં ઈન્દ્રિયો પણ નિરોધયોગ્ય બને છે. જો કે ચિત્ત જે રીતે તત્ત્વને સન્મુખ બને છે તેમ ઈન્દ્રિયો કાંઈ પરમાર્થથી તત્ત્વને અભિમુખ બનતી નથી. પરંતુ તેના જેવી અવસ્થા ઈન્દ્રિયોમાં આવે છે. માટે યોગસૂત્રમાં ‘વ’ શબ્દ પ્રયોજેલો છે. ઈન્દ્રિયોની ઉપરોક્ત અવસ્થા પ્રત્યાહાર કહેવાય છે. સ્થિરા દૃષ્ટિમાં રહેલા સમ્યગ્દર્શનવાળા સાધક જીવો વિષયોની અસારતા વિચારીને ઈન્દ્રિયો ઉપર તે રીતે અંકુશ મેળવે છે કે ઈન્દ્રિયોના ઊંચામાં ઊંચા વિષયો ઉપસ્થિત થવા છતાં ઈન્દ્રિયો ત્યાં જવા તૈયાર થતી નથી. જેમ બિલાડીની સમક્ષ દૂધની તપેલી મૂકેલી હોય પણ જેવી બિલાડી દૂધ પીવા જાય કે બાજુમાં છૂપાયેલો માણસ લાકડી મારે. થોડી-થોડી વારે દૂધ પીવા આવતી બિલાડી અવારનવાર લાકડીનો માર ખાઈને ત્રાસી જાય પછી બિલાડીની સામે દૂધની તપેલી મૂકવામાં આવે તો પણ બિલાડી દૂધ પીવા તૈયાર થતી નથી. આ રીતે સમકિતી જીવો પાંચમી દૃષ્ટિમાં રહેલા હોય ત્યારે તે રીતે વિષયના દારુણ પરિણામ, વિષયની ક્ષણભંગુરતા-અસારતા-તુચ્છતા વિચારે છે કે ઈન્દ્રિયોને પોતાના વિષયમાં દોડી જવાની વૃત્તિ ઊભી થતી નથી. તે રીતે આત્માને ભાવિત કરે છે. પાંચમી દૃષ્ટિમાં રહેલા જીવો પ્રત્યાહાર સ્વરૂપ એક વિશિષ્ટ કોટિની સિદ્ધિને આત્મસાત્ કરે છે. (૨૪/૨)
* સાંસારિક ચેષ્ટા ધૂલીક્રીડાતુલ્ય
ગાથાર્થ :- ગ્રન્થિભેદથી વિવેકસંપન્ન ચિત્તવાળા જીવોને પ્રત્યાહારના લીધે તમામ સાંસારિક ચેષ્ટા બાલક્રીડાસમાન લજ્જા માટે થાય છે. (૨૪/૩)
ટીકાર્થ :- ગ્રન્થિનો વિશેષ પ્રકારે ભેદ થવાથી વિવેકસંપન્ન ચિત્તવાળા સાધકોને પ્રત્યાહારના કારણે ચક્રવર્તી વગેરેના ભોગસુખસ્વરૂપ પણ તમામ સાંસારિક પ્રવૃત્તિ નાના છોકરા ધૂળના ઘર બનાવવાની રમત કરે તેવી લાગે છે. સઘળી સાંસારિક પ્રવૃત્તિ સ્વભાવથી જ ખરાબ અને વિનશ્વર હોવાના કારણે
=
।
For Private & Personal Use Only
www.jainelibrary.org