Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बोधनैर्मल्याभावकारणविमर्शः •
॥ अथ सदृष्टिद्वात्रिंशिका ॥२४॥ अनन्तरमवेद्यसंवेद्यपदजयात् कुतर्कनिवृत्तिर्भवति, सैव च विधेयेत्युक्तं, अथ तत्फलीभूताः सदृष्टीविवेचयन्नाहप्रत्याहारः स्थिरायां स्यादर्शनं नित्यमभ्रमम् । तथा निरतिचारायां सूक्ष्मबोधसमन्वितम् ।।१।।
प्रत्याहार इति । स्थिरायां दृष्टौ प्रत्याहारः स्यात् वक्ष्यमाणलक्षणः । तथा निरतिचारायां दर्शनं नित्यं अप्रतिपाति । सातिचारायां तु प्रक्षीणनयनपटलोपद्रवस्य तदुत्कोपाद्यनवबोधकल्प
नयलता * गहनो योगमार्गोऽयं प्रागाऽऽराधितवम॑नाम् । स्फुटं प्रकाशते चित्तेऽभ्रान्ताऽनुभवयोगतः ।।१।।
__ अथ तत्फलीभूताः = अवेद्यसंवेद्यपदजयलभ्यकुतर्कनिवृत्तिफलात्मिकाः सदृष्टीः स्थिराद्याः चतस्रः विवेचयन् ग्रन्थकार आह- 'प्रत्याहार' इति । निरतिचारायां क्षायिकौपशमिक-निरतिचारक्षायोपशमिकसम्यग्दर्शनोपेतायां स्थिरायां दर्शनं सच्छ्रद्धासङ्गत-शुद्धात्मादितत्त्वगोचरनिर्मलबोधलक्षणं अप्रतिपाति = स्वसामानाधिकरण्य-समानकालीनत्वसम्बन्धेन निरतिचारस्थिरादृष्टिनिष्ठाऽभावाऽप्रतियोगि भवति । न हि क्षायिकसम्यग्दर्शने औपशमिकदर्शने निरतिचारक्षायोपशमिकसम्यक्त्वे वा सति स्थिरायां दृष्टौ तत्त्वबोधगतनैर्मल्याऽभावः सच्छ्रद्धोपेततत्त्वबोधाऽभावो वा सम्भवति, यथाक्रमं तत्कारणीभूतयोरतिचाराऽनाचारयोर्विरहात् । सातिचारायां = शङ्का-काङ्क्षा-विचिकित्सादिलक्षणाऽतिचारोपेतक्षायोपशमिकसम्यग्दर्शनसहचरितायां तु स्थिरायां दृष्टौ प्रक्षीणनयनपटलोपद्रवस्य = प्रक्षीणा नयनपटलयोः तिमिर-काचकामलादिलक्षणा उपद्रवा यस्य स तथा तस्य प्राणिनः कालान्तरे तदुत्कोपाद्यनवबोधकल्पं = तिमिरादिप्रकोपादिप्रयुक्त
સદ્દષ્ટિદ્વાચિંશિક પ્રશ્નશ ફ આગલી ર૩ મી બત્રીસીમાં એવું જણાવવામાં આવ્યું કે “અવેદ્યસંવેદ્યપદ ઉપર વિજય મેળવવાથી કુતર્કની નિવૃત્તિ થાય છે અને તે કુતર્કનિવૃત્તિ જ કરવા જેવી છે.” હવે ૨૪ મી બત્રીસીમાં કુતર્કનિવૃત્તિના ફળસ્વરૂપે જે સદૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે તેનું વિવેચન કરતા ગ્રંથકારશ્રી જણાવે છે કે –
હ સ્થિરા દૈષ્ટિનું વિવેચન ૪ ગાથાર્થ - નિરતિચાર સ્થિરા દૃષ્ટિમાં પ્રત્યાહાર નામનું યોગનું પાંચમું અંગ પ્રાપ્ત થાય છે. તથા ભ્રમ વિનાનું શાશ્વત દર્શન પ્રાપ્ત થાય છે. તે દર્શન સૂક્ષ્મબોધથી યુક્ત હોય છે. (૨૪/૧)
ટીકાર્થ :- યોગની પાંચમી દૃષ્ટિનું નામ સ્થિરા છે. આ દષ્ટિ અતિચાર વિનાની હોય છે. યમનિયમાદિ અષ્ટાંગ યોગમાં પાંચમું અંગ પ્રત્યાહાર છે. તે પાંચમી સ્થિરા દષ્ટિમાં પ્રાપ્ત થાય છે. પ્રત્યાહારનું લક્ષણ આ બત્રીસીના બીજા શ્લોકમાં કહેવાશે. સ્થિરા દૃષ્ટિમાં જે તત્ત્વદર્શન પ્રાપ્ત થાય છે તે નિત્ય હોય છે. એક વાર આવ્યા પછી તે તત્ત્વદર્શન ક્યારેય રવાના થતું નથી. આનું કારણ એ છે કે આ સ્થિરાદષ્ટિ પોતે જ નિરતિચાર છે. જો દૃષ્ટિ સાતિચાર હોય તો, જેમ કમળા વગેરે રોગના કારણે આંખના પડલ ઉપર પૂર્વે આવેલ પિત્ત-પીળાશ-તિમિર વગેરે ઉપદ્રવો જેના ક્ષીણ થઈ ગયા હોય તેવા માણસને કાલાન્તરે ફરીથી પિત્ત-પીળાશ-તિમિર વગેરે દોષોનો પ્રકોપ થતાં નજરની સ્પષ્ટતામાં ખામી १. हस्तादर्श '...दर्शनां नित्यविभ्रमां' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श 'तदुक्ताऽपायाद्य....' इति पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org