Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५७८
• सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिसाम्यम् •
अतः सामान्यप्रतिपत्त्यंशेन सर्वयोगिषु परिशिष्टा 'तुल्यतैव भावनीयेत्याहसर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्याऽमलया' धिया । निर्व्याजं तुल्यता भाव्या सर्वतन्त्रेषु योगिनाम् ।।१७।। सर्वज्ञेति । सर्वज्ञप्रतिपत्त्यंशमाश्रित्य अमलया = रागद्वेषमलरहितया धिया = बुद्ध्या निर्व्याजं = औचित्येन सर्वज्ञोक्तपालनपरतया तुल्यता भाव्या सर्वतन्त्रेषु = सर्वदर्शनेषु योगिनां मुमुक्षूणाम् । तदुक्तं- “ तस्मात्सामान्यतोऽप्येनमभ्युपैति य एव हि । निर्व्याजं तुल्य एवासौ तेनांशेनैव धीमताम् ।। " ( यो दृ.स. १०६) ।।१७।।
सर्वज्ञप्रतिपत्त्यंशं
'तस्मादि'ति । तद्वृत्तिस्त्वेवम्
=
सर्वज्ञत्वलक्षणसामान्यधर्मतो मुख्यसर्वज्ञप्रतिपत्तिरूपांशं आश्रित्य अपेक्ष्य राग-द्वेषमलरहितया = स्वदर्शनगोचराऽभिनिविष्टराग-परदर्शनविषयकनिर्निमित्तद्वेषलक्षणकर्दमशून्यया बुद्ध्या निरुपाधिकसुखोपायाऽन्वेषणपरया मत्या । तदुक्तं योगदृष्टिसमुच्चये → तस्मात् सामान्यतोऽपि एनं सर्वज्ञं अभ्युपैति य एव हि कश्चिदसर्वदर्शी निर्व्याजं औचित्ययोगेन तदुक्तपालनपरः तुल्य एवाऽसौ तेन अंशेन सर्वज्ञप्रतिपत्तिलक्षणेन धीमतां अनुपहतबुद्धीनामित्यर्थः ← (यो.दृ.स.१०६ वृत्ति ) इति । ततश्च ये स्वभूमिकौचित्येन सर्वज्ञोक्तपालनपरा न भवन्ति भाषण- लेखन-तथाविधवेषादितः स्वात्मानं सर्वज्ञप्रतिपत्तारमुपदर्शयन्तोऽपि न तत्त्वतो मुख्यंसर्वज्ञप्रतिपत्तारो भवितुमर्हन्तीत्यावेदितम् । तथा 'मदीयो देव एव केवलो देवः, न त्वदीयः' इति મુખ્ય સર્વજ્ઞને સામાન્ય રૂપે સ્વીકારે છે તો જૈનો કાંઈ સર્વજ્ઞને તેની તમામ વિશેષતાની જાણકારીપૂર્વક સ્વીકારે છે - એવું નથી. જૈનો પણ સર્વજ્ઞને સામાન્યથી જ ઓળખે છે. એક સર્વજ્ઞ બીજા સર્વજ્ઞને જે વિશેષરૂપે ઓળખે-જાણે-જુએ તે રીતે તો જૈન કે અજ્જૈન કોઈ પણ છદ્મસ્થ ધર્માત્મા જાણતા જ નથી. માટે જૈન-જૈનેતેર બધા સર્વજ્ઞવાદી છદ્મસ્થ ધર્માત્માઓ મુખ્યસર્વજ્ઞને સામાન્યરૂપે જ સ્વીકારે છે. તેથી ‘જૈનો જ મુખ્ય સર્વજ્ઞને સ્વીકારે છે, અજૈન ધર્માત્માઓ નહિ' - આવું કહી શકાતું નથી. સામાન્યસ્વરૂપે સર્વજ્ઞત્વરૂપે જૈન-જૈનેતર તમામ સર્વજ્ઞવાદીઓ મુખ્ય સર્વજ્ઞને સમાન રીતે સ્વીકારે છે. સર્વજ્ઞગત અશેષવિશેષ ગુણધર્મોની સંપૂર્ણ જાણકારી પૂર્વક તો જૈન સાધકો પણ મુખ્ય સર્વજ્ઞને સ્વીકારતા નથી. (૨૩/૧૬) ‘માટે સર્વજ્ઞત્વ સ્વરૂપ સામાન્ય ધર્મનો જાતિનો સ્વીકાર કરવા સ્વરૂપ એક અંશની અપેક્ષાએ જૈન-જૈનેતર તમામ યોગીઓમાં તુલ્યતા જ માનવી બાકી રહે છે - એવું ભાવન કરવું જોઈએ. આવા આશયથી ગ્રંથકારશ્રી કહે છે કે -
=
=
=
द्वात्रिंशिका - २३/१७
१. हस्तादर्शे 'तुल्यैव' इत्यशुद्धः पाठः । २. हस्तादर्शे '...मालया' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
=
=
ગાથાર્થ :- નિર્મળ બુદ્ધિથી નિર્દભ રીતે સર્વજ્ઞનો સ્વીકાર કરવા સ્વરૂપ અંશની અપેક્ષાએ સર્વ ધર્મમાં રહેલા યોગીઓમાં તુલ્યતાનું ભાવન કરવું જોઈએ. (૨૩/૧૭)
ટીકાર્થ :- સ્વદર્શનરાગ-પરદર્શનદ્વેષ વગેરે કચરાથી રહિત એવી બુદ્ધિથી નિર્દભપણે સર્વજ્ઞ ભગવંતે કહેલી આજ્ઞા પાળવામાં તત્પર થવા રૂપે સર્વજ્ઞત્વરૂપે સર્વજ્ઞનો સ્વીકાર કરવા સ્વરૂપ અંશની અપેક્ષાએ સર્વદર્શનમાં રહેલા મુમુક્ષુ યોગીઓમાં તુલ્યતાનું ભાવન કરવું જોઈએ. તે જ કારણે યોગદૅષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે ‘તેથી જે કોઈ છદ્મસ્થ પુરુષ નિષ્કપટપણે સર્વજ્ઞત્વરૂપે સર્વજ્ઞનો સ્વીકાર કરે છે તે મુમુક્ષુ સાધક તેટલા અંશે તો બુદ્ધિશાળીઓ માટે સમાન જ છે.' અર્થાત્ તે બધા જ સર્વજ્ઞવાદી
www.jainelibrary.org