Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• आशयभेदे फलभेदः •
१५८५
इष्टापूर्तानि कर्माणि लोके चित्राऽभिसन्धितः । फलं चित्रं प्रयच्छन्ति तथा बुद्ध्यादिभेदतः ।। २२ ।। इष्टापूर्तानीति । इष्टापूर्तानि कर्माणि लोके चित्राऽभिसन्धितः = संसारिदेवस्थानादिगत'विचित्राऽध्यवसायात् मृदु-मध्याऽधिमात्ररागादिरूपात् । तथा बुद्ध्यादीनां वक्ष्यमाणलक्षणानां भेदतः फलं चित्रं = नानारूपं प्रयच्छन्ति । विभिन्नानां नगराणामिव विभिन्नानां संसारिदेवस्थानानां प्राप्तेरुपायस्याऽनुष्ठानस्याऽभिसन्ध्यादिभेदेन विचित्रत्वात् । तदुक्तं →
कथमत्र फलभेदः ? इत्याशङ्कापाकरणायाह- 'इष्टे 'ति । इष्टापूर्तानि कर्माणि दानद्वात्रिंशिकायां ( द्वा. द्वा. १/४ भाग - १, पृ.१६) व्याख्यातस्वरूपाणि बाह्यकारणानि लोके प्राणिगणे संसारिदेवस्थानादिगतविचित्राऽध्यवसायात् लोकपालादिदेवसत्कविमानादिस्थानविशेषगोचरविविधाऽऽशयात् तत्साधनोपायभूत-मन्त्रसंस्कारकरणकदानविशेष-वापी-कूप-तडाग-संसारिदेवताऽऽयतनाऽन्नप्रदानादिलक्षणविधेयगोचरतथाविधाऽऽशयलक्षणाच्च मृदु-मध्याऽधिमात्ररागादिरूपात् = मन्द-मध्यम-तीव्ररुच्यादिस्वरूपाद् अन्तरङ्गकारणाद् यथा चित्रं फलं प्रयच्छन्ति तथा = तेनैव प्रकारेण बुद्ध्यादीनां बुद्धि-ज्ञानाऽसम्मोहरूपाणां वक्ष्यमाणलक्षणानां अन्तरङ्गकारणानां भेदतः भेदमाश्रित्य संसारिदेवगोचरा चित्रा भक्तयो नानारूपं उच्चोच्चतरादिसंसा-रिदेवभवादिलक्षणं फलं प्रयच्छन्ति । तदुक्तं योगदृष्टिसमुच्चये →
इष्टापूर्तानि कर्माणि लोके चित्राऽभिसन्धितः । नानाफलानि सर्वाणि द्रष्टव्यानि विचक्षणैः ।। ऋत्विग्भिर्मन्त्रसंस्कारैर्ब्राह्मणानां समक्षतः । अन्तर्वेद्यां हि यद् दत्तमिष्टं तदभिधीयते ।। वापी-कूप-तडागानि देवताऽऽयतनानि च । अन्नप्रदानमेतत्तु पूर्त्तं तत्त्वविदो विदुः ।। अभिसन्धेः फलं भिन्नमनुष्ठाने समेऽपि हि । परमोऽतः स एवेह वारीव कृषिकर्मणि ।। रागादिभिरयञ्चेह भिद्यतेऽनेकधा नृणाम् । नानाफलोपभोक्तृणां तथाबुद्ध्यादिभेदतः ।। ત્યાં મારું-તારું આવો ક્ષુલ્લક ભાવ ન હોય, ત્યાં રાગાંધતા કે મોહાંધતા ન હોય, ત્યાં કેવલ શમપ્રશમ-ઉપશમ જ હોય. માટે મુક્ત દેવને ઉદ્દેશીને થતી નવાંગી પૂજા, અષ્ટપ્રકારી પૂજા, સત્તરભેદી પૂજા, ૬૪ પ્રકારી પૂજા, ૯૯ પ્રકારની પૂજા, સ્તોત્રપાઠ વગેરે સ્વરૂપ ભક્તિમાં વિવિધતા દેખાવા છતાં પણ ભક્તિના તે તમામ પ્રકારોમાં ઉપશમ ભાવની જ પ્રધાનતા વણાયેલી જોવા મળે છે. માટે વ્યવહારથી દેખાતો ભેદ પણ પરમાર્થથી ભેદસાધક બની શકતો નથી. મુક્તાત્માને ઉદ્દેશીને થતી તમામ સેવાભક્તિમાં કેવળ આત્મસ્વભાવમાં રમણતા કરવાની જ મુખ્યતા વણાયેલી છે. માટે મુક્તાત્માની ભક્તિ એક જ પ્રકારની પરમાર્થથી બને છે. (૨૩/૨૧)
ગાથાર્થ :- લોકમાં વિવિધ પ્રકારના આશયથી થતા ઈષ્ટાપૂર્ત વગેરે કાર્યો તથાવિધ બુદ્ધિ વગેરેના लेदृथी विविध इजने खाये छे. (२३/२२)
=
=
=
ટીકાર્થ :- સંસારી દેવોના આવાસ-રહેઠાણ-વિમાનાદિ સ્થળ વગેરે સંબંધી વિવિધ અધ્યવસાય મંદ, મધ્યમ અને ઉત્કૃષ્ટ માત્રામાં થતા હોય છે. તેવા અનેક પ્રકારના અધ્યવસાયથી લોકમાં ઈષ્ટાપૂર્વ વગેરે કાર્યો થતાં હોય છે. આગળ ૨૩ મા શ્લોકમાં જે કહેવાશે તે બુદ્ધિ, જ્ઞાન અને અસંમોહના ભેદથી ઈષ્ટાપૂર્ત વગેરે કાર્યો અનેક પ્રકારના ફળને આપે છે. જેમ જુદા-જુદા નગરોની પ્રાપ્તિનો માર્ગ વિભિન્ન પ્રકારનો હોય છે તેમ વિભિન્ન પ્રકારના સંસારી દેવોના આવાસોની પ્રાપ્તિના ઉપાયભૂત અનુષ્ઠાન १. हस्तादर्शे 'गताविचि' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org