Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५९०
एकाङ्गादिवैकल्ये सदनुष्ठानस्वरूपमीमांसा
तदनुग्रहग्रहः
चशब्दात्तदनुग्रहग्रहः' । एतत् सदनुष्ठानलक्षणं तदनुबन्धसारत्वात् ॥ २४।। भवाय बुद्धिपूर्वाणि विपाकविरसत्वतः । कर्माणि ज्ञानपूर्वाणि श्रुतशक्त्या च मुक्तये ।।२५।। स्वाऽभिप्रेतध्यानादि-तत्साधनादिनिपुणाऽऽप्तपुरुषसेवा, आदिपदेन आप्तपुरुषोदितस्याऽऽ सेवनं, चशब्दात् तथाविधाऽऽप्तपुरुषकृपोपलब्धिः । एतत् सप्तकं सदनुष्ठानलक्षणं = अविकलसदनुष्ठानलक्षणं प्रोक्तं, तदनुबन्धसारत्वात् = तस्य सदनुष्ठानस्याऽविच्छेदेनोत्तरोत्तरवर्धमानाऽऽशयप्रधानत्वात् । एतेनैकाङ्गादिविरहे सदनुष्ठानत्वं सम्पद्यते न वा ? इत्यपि शङ्का समाहिता, दर्शितसप्ताङ्गोपेतस्य प्रधानाऽविकलसदनुष्ठानत्वात् । एकाद्यङ्गहीनन्तु विकलं मध्यमं वा सदनुष्ठानमवसेयम् । कण्टकज्वरस्थानीयविघ्नोपनिपातेऽपि अर्णिकापुत्राचार्य - ढण्ढणकुमारादीनामिव प्रबलधृति-दृढप्रणिधान-ज्ञानगर्भवैराग्य-सातिशयितसंयमरुचि-स्वाऽङ्गीकृतनियमपालनाऽप्रमत्ततादिमाहात्म्येनाऽविकलं प्रधानसदनुष्ठानं सम्पद्यत एव, आदरादिसमुपलक्षिताऽध्यवसायशुद्धिविशेषस्य तात्त्विकाऽविकलसदनुष्ठानत्वोपधायकस्य तत्राऽनपायात्। यद्वाऽऽदरादिवैकल्ये द्रव्यसदनुष्ठानम्, एकाद्यङ्गवैकल्येऽपि तदितरसत्त्वे प्रधानद्रव्यसदनुष्ठानम् । अनादरादिसत्त्वे त्वप्रधानं द्रव्यसदनुष्ठानमिति । उपलक्षणात् श्रद्धा मेधादिभावा अप्यत्रानुसन्धेयाः । इत्थमेव 'इक्षु-रस- गुड-खण्ड-शर्करोपमाः चित्तधर्मा' इत्यन्यैरप्यभिधानात् । इक्षुकल्पं च तदादरादि भवति । अतः क्रमेणोपायवतः शर्करादिप्रतिमं श्रद्धादि ← ( ल. वि. अरिहंतचेइयाणं - पृ. ८५) इति ललितविस्तराप्रबन्धोपपत्तेरिति यथागममूहनीयं बहुश्रुतैः । प्रकृते आदरः करणे प्रीतिरविघ्नः सम्पदागमः । जिज्ञासा तन्निसेवा च सदनुष्ठानलक्षणम् ।। ← (यो. दृ.स. १२३) इति योगदृष्टिसमुच्चयकारिकाऽप्यनुस्मर्तव्या । प्रकृतसदनुष्ठानात् सद्धेतुयोगेनाऽभिलषिताऽर्थसिद्धिः । तदुक्तं अतोऽभिलषितार्थाऽऽप्तिस्तत्तद्भावविशुद्धितः । यथेक्षोः शर्कराऽऽप्तिः स्यात् क्रमात् सद्धेतुयोगतः । । ← (ललितविस्तारायामुद्धृतोऽयं श्लोकः पृ. ८१ ) इति ।।२३/२४।।
તથા પ્રીતિયુક્ત આરાધનાથી ઉપાર્જિત પુણ્યના ઉદયથી બાહ્ય-અભ્યન્તર સંપત્તિનું આગમન થાય છે. તથા મનપસંદ અનુષ્ઠાનનું સ્વરૂપ, ફળ, વિધિવિધાન, સામગ્રી વગેરે સંબંધી જિજ્ઞાસા ઊભી થાય છે. વિવક્ષિત અનુષ્ઠાનના જાણકારની સેવા કરવી. તથા મૂળગાથામાં રહેલ ‘ચ’ શબ્દથી જાણકારનો અનુગ્રહ મેળવવો આ સદનુષ્ઠાનના લક્ષણ છે. કારણ કે તે અનુબંધની પ્રધાનતા ધરાવે છે. (૨૩/૨૪) વિશેષાર્થ :- ઉપર જણાવેલ આદર આદિથી યુક્ત હોય તે સંપૂર્ણ સદનુષ્ઠાન કહેવાય. કારણ કે આદરાદિથી યુક્ત આરાધના હોય તો જ તે આરાધનાની પરંપરા આગળ ચાલે. આદર વગેરે વિના થતી આરાધના દ્રવ્યારાધના બની જાય. તે દીર્ઘજીવી ન બને. આદર વગેરે સાત બાબતમાંથી એકાદ તત્ત્વ ઓછું હોય તો વિકલ સદનુષ્ઠાન કહેવાય અથવા મધ્યમ કક્ષાનું સદનુષ્ઠાન કહેવાય. અથવા પ્રધાન દ્રવ્યસદનુષ્ઠાન કહેવાય. પરંતુ જો અનુષ્ઠાનનો અનાદર, આરાધના કરવામાં કંટાળો-અરુચિ, આરાધનામાં નિષ્ણાત પ્રત્યે દ્વેષ વગેરે હોય છતાં આરાધના કરે તો અપ્રધાન દ્રવ્ય સદનુષ્ઠાન કહેવાય.(૨૩/૨૪)
=
=
द्वात्रिंशिका - २३/२५
* સંસાર અને મોક્ષને દેનારા અનુષ્ઠાનની ઓળખ #
ગાથાર્થ :- બુદ્ધિપૂર્વક કરાયેલા અનુષ્ઠાનો સંસાર માટે થાય છે. કારણ કે તેનું પરિણામ વિરસ છે. જ્ઞાનપૂર્વક થતા અનુષ્ઠાનો મોક્ષ માટે થાય છે. કેમ કે તેમાં શ્રુતશક્તિનો અનુવેધ હોય છે. (૨૩/૨૫)
१. मुद्रितप्रती '... दनुग्रह' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org