Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• विकारानुरूपः प्रतिकारः .
१६०५ तयैव बीजाऽऽधानादेर्यथाभव्यमुपक्रिया । अचिन्त्यपुण्यसामर्थ्यादेकस्या वा 'विभेदतः ।।२८।।
तयैवेति । तयैव = चित्रदेशनयैव बीजाऽऽधानादेः = भवोद्वेगादिभावलक्षणात् यथाभव्यं = भव्यसदृशं उपक्रिया = उपकारो भवति । यदुक्तं- “यस्य येन प्रकारेण बीजाऽऽधानादिसम्भवः । सानुबन्धो भवत्येते तथा तस्य जगुस्ततः ।।" (यो.दृ.स.१३५) एकस्या वा तीर्थकरदेशनाया अचिन्त्यपुण्यसामर्थ्याद् = अनिर्वचनीयपरबोधाऽऽश्रयोपात्तकर्मविपाकाद् विभेदतः = श्रोतृभेदेन विचित्रतया परिणमनाद्यथाभव्यमुपक्रिया भवतीति न देशनावैचित्र्यात्सर्वज्ञवैचित्र्यसिद्धिः । यदाह→ ___ अतः किम् ? इत्याह- 'तयैवेति । भव्यसदृशं = श्रोतृगततथाभव्यत्वानुरूपं उपकारो भवति । यदुक्तं योगदृष्टिसमुच्चये- 'यस्येति । तद्वृत्तिस्त्वेवम् → यस्य प्राणिनो येन प्रकारेण नित्यदेशनादिलक्षणेन बीजाऽऽधानादिसम्भवः तथाभवोद्वेगादिभावेन सानुबन्धो भवति तथा-तथोत्तरगुणवृद्ध्या एते सर्वज्ञाः तथा = तेन प्रकारेण तस्य जगुः = गीतवन्तः ततः - (यो.दृ.स.१३५ वृत्ति) इति । तथाविधविनेयाऽनुसरणत एव सम्यक्प्रयोगादिष्टनिष्पत्तेर्युक्तमेतत् । तदुक्तं चरकसंहितायां → सम्यक्प्रयोगनिमित्ता हि सर्वकर्मणां सिद्धिरिष्टा (च.सं.१/१५/४) इति। कुन्दमालायां दिङ्नागेनापि → विकाराऽनुरूपः प्रतिकारः 6 (कुं.मा.५/१३) इत्युक्तम् । परिहारान्तरमाह- ‘एकस्या' इति । अनिर्वचनीयपरबोधाश्रयोपात्तकर्मविपाकाद् = अनुपमस्य युगपन्नानाविधप्राणिप्रतिबोधनिमित्तीभूतस्य समुपार्जितस्य विपाकोदयप्राप्तस्य तीर्थकृन्नामकर्मणः प्रभावात् श्रोतृभेदेन = श्रोतृविशेषाऽनुसारेण विचित्रतया = विनय-वैराग्य-विवेकाधुबोधवैविध्येन परिणमनात् = फलोपधानात् । अत्राऽपि कारिकायुगलेन योगदृष्टिसमुच्चयसंवादमाह- ‘एकापी'ति, 'यथेति च । અન્ય અંશને ન જાણતા હોય તો દુનિયામાં તેમની સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધિ છે તે અપ્રામાણિક સાબિત થાય. કારણ કે સર્વજ્ઞ તો તમામ વસ્તુને સંપૂર્ણપણે જાણે. બાકી તેમાં સર્વજ્ઞતા જ માની ન શકાય. તે સમયે લોકોમાં ગૌતમબુદ્ધ, કપિલ વગેરે મહર્ષિઓની પ્રસિદ્ધિ સર્વજ્ઞ તરીકે હોવાના કારણે અથવા તેમની દિવ્ય જ્ઞાનની અપેક્ષાએ અહીં તેમનો સર્વજ્ઞ તરીકે ઉલ્લેખ કરવામાં આવેલ છે. આ વાત ખાસ ધ્યાનમાં રાખવી. ગ્રંથકારશ્રી એમ કહે છે કે વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક છે – એવું પ્રમાણસિદ્ધ હોવાથી જો કપિલ, બુદ્ધ વગેરે સર્વજ્ઞ હોય તો અવશ્ય વસ્તુને તે સ્વરૂપે જ જાણે. તેમ છતાં તેમણે એક નયને મુખ્ય કરીને બીજા નયને ગૌણ કર્યો તેમાં તત્કાલીન શ્રોતાઓની તથાવિધ ભૂમિકા જ જવાબદાર હતી. માટે સર્વજ્ઞની દેશનામાં પરમાર્થથી કોઈ मेह न होय मेम सिद्ध थाय छे. (२७/२७)
ગાથાર્થ - વિભિન્ન દેશના દ્વારા જ બીજાધાન વગેરે થવાથી ભવ્ય જીવોની યોગ્યતા મુજબ ઉપકાર થાય છે. અથવા અચિંત્ય પુણ્યના સામર્થ્યથી એક જ દેશનાથી શ્રોતા અનુસારે ઉપકાર થાય છે. (૨૩/૨૮)
ટીકાર્થ - અનેકવિધ દેશનાથી જ ભવવૈરાગ્ય વગેરે પરિણામસ્વરૂપ બીજાધાન થવાના કારણે ભવ્ય શ્રોતાની યોગ્યતા મુજબ ઉપકાર થાય છે. કારણ કે યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે માટે જે જીવને જે પ્રકારે સાનુબંધ બીજાધાન વગેરે થવાનો સંભવ હોય તે શ્રોતાને તે પ્રમાણે કપિલ, બુદ્ધ વગેરે મહાત્માઓએ દેશના આપી છે.”
અથવા તીર્થકરની દેશના એક જ હોય છે. તેમ છતાં પણ વર્ણન ન કરી શકાય તે પ્રકારે બીજાને પ્રતિબોધ १. मुद्रितप्रतौ 'वापि भेदतः' इत्यशुद्धः पाठः । २. मुद्रितप्रतौ 'साधु बन्धो' इत्यशुद्धः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org