Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१६०६
• आध्यात्मिकभावैः शास्त्राविर्भावः • द्वात्रिंशिका-२३/२८ “एकापि देशनैतेषां यद्वा श्रोतृविभेदतः । अचिन्त्यपुण्यसामर्थ्यात्तथा चित्राऽवभासते ।। यथाभव्यं च सर्वेषामुपकारोऽपि तत्कृतः। जायतेऽवन्ध्यताप्येवमस्याः सर्वत्र सुस्थिता ।।"
૯ (.રૂ-શરૂ૭) ૨૮ પ્રવIRJત્તરમાદतवृत्तिस्त्वेवम् → एकापि देशना तन्मुखविनिर्गममधिकृत्य, एतेषां = सर्वज्ञानां यद्वा श्रोतृविभेदतः = तथाभव्यत्वभेदेन अचिन्त्यपुण्यसामर्थ्यात् = परबोधाऽऽश्रयोपात्तकर्मविपाकादित्यर्थः, तथा = नित्यादिप्रकारेण चित्राऽवभासते इति (यो.दृ.स.१३६ वृत्ति) । न च नैवमपि गुण इत्याह- यथाभव्यं = भव्यसदृशं च सर्वेषां उपकारोऽपि = गुणोऽपि तत्कृतः = देशनानिष्पन्नो जायते = प्रादुर्भवति । अवन्ध्यताऽपि = અનિચ્છન્નતાડપિ પર્વ = ૩નીત્યા સ્થાઃ = દેશનીયા: સર્વત્ર સુચિતા ૯ (ચો..વૃત્તિ રૂ૭) इति । तदुक्तं शम्भुगीतायामपि → पुरुषाऽर्थाऽधिकाराणां भेदैहि ज्ञानभूमिषु । विरोध इव भासेत भूमिभैदैश्च केवलम् ।। पार्थक्याज्ज्ञानभूमीनां तत्पार्थक्यं न तत्त्वतः । यथा सोपानतो मर्त्य एकस्मादपरं क्रमात् ।। प्रासादस्य समारोहन् पृष्ठमारोहति ध्रुवम् । शास्त्रासक्तास्तथा भक्ता लभन्ते सन्निधिं मम ।। शास्त्रान्तरमतानाञ्च भेदोऽप्येवं विबुध्यताम् । क्रियतां नाऽत्र सन्देहो विस्मयो न विधीयताम् ।। भावैराध्यात्मिकैः पूर्णः शास्त्रपुञ्जो यतोऽजनि । ऋतम्भराख्यबुद्धेश्चाऽधिकारिभेदलक्ष्यतः ।। अतो यथार्थतो नास्ति मिथोऽमुष्य विरोधिता ।।
૯ (શં.જી.૧/૬૩,૭૪-૭૮) રૂતિ યથાતત્રં યથોપિયામાં વિમાનીયમત્ર સારરૂ/ર૮ કરવાના નિમિત્તભૂત એવા ઉપાર્જિત તીર્થંકરનામ કર્મના વિપાકોદયના લીધે તથાવિધ ભિન્ન-ભિન્ન શ્રોતાને અનુસરીને એક જ જિનદેશના વિવિધ સ્વરૂપે પરિણમે છે. આ રીતે ભવ્યાત્માઓની યોગ્યતા મુજબ આત્મકલ્યાણસ્વરૂપ ઉપકાર થાય છે. માટે દેશનામાં વૈવિધ્ય હોવા છતાં પણ સર્વજ્ઞોમાં વૈલક્ષણ્ય સિદ્ધ થઈ શકતું નથી. કેમ કે યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જણાવેલ છે કે “અથવા સર્વજ્ઞોની એક જ દેશના પણ શ્રોતાની વિશેષતાના લીધે તથા સર્વજ્ઞના અચિંત્ય પુણ્યના સામર્થ્યથી જુદી-જુદી સમજાય છે. તેનાથી બધા શ્રોતાઓને યોગ્યતા પ્રમાણે લાભ પણ થાય છે. તથા આ રીતે ધર્મદેશનાની સર્વત્ર અવંધ્યતા સુનિશ્ચિત થાય છે. (૨૩/૨૮)
વિશેષાર્થ - બીજાધાન = આત્મામાં ધર્મબીજની વાવણી. ૨૧ મી બત્રીસીમાં જણાવેલ સહજ ભવોગ, દ્રવ્યાભિગ્રહપાલન વગેરે યોગબીજોની પ્રાપ્તિ એટલે બીજાધાન. અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત, માર્ગાનુસારીતા વગેરે શ્રોતાની દશા મુજબ તેમની રુચિ, સામર્થ્ય વગેરે અનુસાર સર્વજ્ઞ ભગવંતો ધર્મદેશના આપે છે. માટે તેનાથી અવશ્ય શ્રોતાઓને યોગ્યતા મુજબ લાભ થાય છે. તથા તીર્થકર ભગવંતોએ તો પૂર્વના ત્રીજા ભવમાં “સર્વ જીવો આત્મસ્વભાવને, વીતરાગતાને, મોક્ષસુખને પામો' આવી ભાવના પ્રવૃષ્ટપણે કરેલી હોય છે. મહત્ત્વાકાંક્ષી કે મિથ્યા કર્તુત્વભાવનું કલંક તેવી ભાવનામાં નહતું. તે કરુણાભાવના પરાકાષ્ઠાની હોવાથી તીર્થંકરનામકર્મ તેઓએ નિકાચિત કર્યું. તીર્થંકર નામકર્મનો વિપાકોદય સર્વોત્કૃષ્ટ પરોપકારમાં અમોઘ નિમિત્ત છે. તેથી ધર્મદેશક એવા સર્વજ્ઞ ભગવંત જો તીર્થંકર પરમાત્મા હોય તો એક જ સર્વજ્ઞની ધર્મદેશના વિવિધ ગતિના, વિવિધ રાજ્યના, વિવિધ ભાષાવાળા જીવોને પોતાની ભાષામાં પરિણમે છે અને તેઓની યોગ્યતા મુજબ તેઓને સમ્યગ્દર્શન, દેશવિરતિ, વગેરે ગુણોનો લાભ થાય છે. તીર્થકરની એક જ દેશના,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org