Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• छद्मस्थस्य कात्स्येन विशेषग्रहाऽयोगः •
१५७७ न ज्ञायते विशेषस्तु सर्वथाऽसर्वदर्शिभिः । अतो न ते तमापन्ना विशिष्य भुवि केचन ।।१६।।
नेति । विशेषस्तु = सर्वज्ञज्ञानादिगतभेदस्तु असर्वदर्शिभिः = छद्मस्थैः सर्वथा = सर्वैः प्रकारैः न ज्ञायते । अतो न ते सर्वज्ञाऽभ्युपगन्तारः तं = सर्वशं आपन्नाः = आश्रिताः विशिष्य भुवि = पृथिव्यां केचन । तदुक्तं- “विशेषस्तु पुनस्तस्य कात्न्येनाऽसर्वदर्शिभिः । सर्वैर्न ज्ञायते तेन तमापन्नो न कश्चनः ॥” (यो .दृ.स.१०५) ।।१६।।
इत्थं तन्त्रान्तरीयाणामपि सामान्यतः सर्वज्ञप्रतिपत्तिमुक्त्वा साम्प्रतमशेषविशेषरूपेण तु सा छद्मस्थतया जैनानामपि न सम्भवतीत्याह- 'नेति । इयमपि कारिका अध्यात्मसारेऽपि (१५/६५) वर्तते । तदुक्तं योगदृष्टिसमुच्चये अपि 'विशेष' इति । तद्वृत्तिस्त्वेवम् → विशेषस्तु = भेद एव पुनः तस्य = सर्वज्ञस्य कात्स्न्येन असर्वदर्शिभिः प्रमातृभिः सर्वैः न ज्ञायते, तददर्शनात्, दर्शनेऽपि तज्ज्ञानाऽगतेः । तेन कारणेन तं = सर्वज्ञं आपन्नः = प्रतिपन्नो न कश्चन असर्वदर्शी - (यो.दृ.स.१०५ वृत्तिः) इति । युक्तञ्चैतत् । न ह्यसर्वज्ञस्याऽशेषविशेषधर्मपुरस्कारेण मुख्यसर्वज्ञस्य प्रतिपत्तिः सम्भवति, तज्ज्ञानाऽगतेः । अत एव उपदेशपदे अपि → ओहेण वीयरायवयणम्मि बहुमाणो कायव्वो 6 (उप. प.२३४) इत्युक्तम् । एतेन जैनानामेव मुख्यसर्वज्ञप्रतिपत्तिः, विशेषज्ञत्वात्, नेतरेषां सामान्यदर्शित्वादिति प्रत्युक्तम्, मृदु-मध्याऽधिमात्रावबोधभेदसम्भवेऽपि सर्वेषामेव छद्मस्थानां सर्वज्ञज्ञानगताऽशेषविशेषाऽपेक्षया सामान्यत एव मुख्यसर्वज्ञप्रतिपत्तिसम्भवात् । साऽपि हि विमुक्तकदाग्रहाणामेकान्तेनैवाऽऽत्महितकारिण्येवेति ध्येयम् ।।२३/१६।। પણ ઉપાસ્યતાઅવચ્છેદક ગુણધર્મ કોઈ ચોક્કસ વ્યક્તિત્વ નથી પરંતુ સર્વોત્કૃષ્ટગુણસંપન્નત્વ છે. અન્યદર્શનીઓ જેની ઉપાસના કરે છે તે સર્વજ્ઞ તરીકે, સર્વોત્કૃષ્ટગુણસંપન્નત્વ તરીકે, સર્વદોષરહિતત્વરૂપે જ કરે છે. માટે તે અન્યદર્શનીઓ મુખ્ય સર્વજ્ઞને જ માને છે, સ્વીકારે છે. સર્વોત્કૃષ્ટગુણસંપન્ન તરીકે સર્વજ્ઞને હૃદયથી સ્વીકારવા તે જ સર્વજ્ઞની ભક્તિ છે. પરંતુ હજુ સમ્યગ્દર્શન પ્રગટ થયું ન હોવાના કારણે સર્વજ્ઞના આંતરિક વિશિષ્ટ સ્વરૂપનો નિશ્ચય અન્યદર્શનીઓને થયો નથી. આ એક અલગ વાત છે. બાકી તેઓ પણ જુદાજુદા નામે મુખ્ય સર્વજ્ઞને જ સ્વીકારે છે. એમાં કોઈ વિવાદ નથી. (૨૩/૧૫)
હ સર્વાનો સંપૂર્ણતયા પરિચય અસર્વાને ન હોય છે ગાથાર્થ - સર્વજ્ઞમાં રહેલી વિશેષતાને તો છબસ્થ જીવો સર્વ પ્રકારે જાણી શક્તા નથી. માટે દુનિયામાં કોઈ પણ સર્વજ્ઞવાદી ધર્માત્મા સર્વજ્ઞનો અશેષવિશેષસ્વરૂપે આશ્રય કરી શકતા જ નથી.(૨૩/૧૬)
ટીકાર્થ :- સર્વજ્ઞના જ્ઞાન વગેરેમાં રહેલી વિશેષતાઓને તો અસર્વજ્ઞ એવા છદ્મસ્થ જીવો સર્વ પ્રકારે જાણી શકતા જ નથી. માટે સર્વશનો સ્વીકાર કરનાર એવા કોઈ પણ ધર્માત્મા દુનિયામાં નથી કે જેણે સર્વજ્ઞનો સંપૂર્ણ વિશેષસ્વરૂપે આશ્રય કરેલો હોય. તેથી યોગદૃષ્ટિસમુચ્ચયમાં જણાવેલ છે કે બધું જ જાણવાની શક્તિથી શૂન્ય એવા સર્વ વિદ્વાનો સર્વજ્ઞની વિશેષતાને સંપૂર્ણપણે જાણી શકતા નથી. માટે છબસ્થ જીવે તમામ વિશેષતાની જાણકારી પૂર્વક મુખ્ય સર્વજ્ઞને સ્વીકારેલ જ નથી.” (૨૩/ १६)
વિશેષાર્થ - સર્વજ્ઞનો સ્વીકાર જૈન અને અજૈન ધર્માત્માઓ કરે છે. અજૈન = અન્યદર્શનીઓ १. हस्तादर्श ‘कश्च' इति त्रुटितः पाठः ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org