Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५६८
• गौरवाऽप्रामाण्यस्य दुर्ग्रहत्वम् • द्वात्रिंशिका-२३/१० ज्ञानेन गृह्यते, अन्यथागृहीतश्च कल्पनागौरवज्ञानेन त्यज्यतेऽपीति चेत् ? न, गौरवेऽपि अप्रामाणिकत्वस्य दुर्ग्रहत्वात् प्रामाणिकस्य च गौरवादेरप्यदोषत्वादिति दिक् ।।१०।। स च धर्म आगन्तुकश्चेत्, स्वभावो न स्यात्, चन्द्रकान्तमणिसमवधानेऽग्नेरदाहकत्वमिव । कथमयमनागन्तुकधर्मो ज्ञातुं शक्यते ? उच्यते, स च अनागन्तुको वस्तुधर्मः कल्पनालाघवज्ञानेन सहकारिणा गृह्यते = परिच्छिद्यते । अयमेव तात्त्विको वस्तुस्वभावो भवितुमर्हति । न च केनचिदन्यथागृहीते स्वभावे किं कार्यम् ? इति शङ्कनीयम्, यतः कुवादिना अन्यथागृहीतश्च = यथावस्थितवस्तुस्वभावविपरीतप्रकारककल्पनया स्वभावरूपेणाऽभ्युपगतो हि धर्मः कल्पनागौरवज्ञानेन बाधकेन त्यज्यतेऽपि । यथाऽपामनलसन्निधाने दाहस्वभावत्वकल्पना गौरवज्ञानपराहता त्यज्यते अनले चोररीक्रियते लाघवात् । अपां दाहस्वभावत्वे दाहजनकताऽवच्छेदको धर्मो वह्निसन्निहितजलत्वं स्यात् वनेश्च तथात्वे दाहकारणताऽवच्छेदको धर्मो वह्नित्वमेव केवलं स्यादिति वनेर्दाहस्वभावत्वेऽङ्गीक्रियमाणे लाघवमतिविशदमेव । अतोऽपां दाहस्वभावत्वमभ्युपगन्तुं नाऽर्हति इति चेत् ?
अन्यथास्वभाववादी तन्निराकरोति- 'नेति । अपां दाहस्वभावत्वकल्पनायां गौरवेऽपि = कारणताऽवच्छेदकधर्मशरीरगौरवे सत्यपि तत्र अप्रामाणिकत्वस्य = प्रमाणबाधितत्वस्य दुर्ग्रहत्वात् = दुर्जेयत्वात् । अप्रामाणिकत्वाऽनिश्चये कल्पनागौरवमात्रेण तदपलापस्याऽनर्हत्वात् । बाधकसमवतारादिना तत्राऽप्रामाणिकत्वाऽनिर्णये त्वन्नीत्या लाघवसहकारेण प्रामाणिकत्वमेव वक्तुं युज्यते, तद्वति तत्प्रकारकज्ञानत्वाऽपेक्षया तदभाववति तत्प्रकारकज्ञानत्वस्य गुरुतरशरीरत्वात् । इत्थञ्च पारिशेषन्यायेन प्रामाणिकत्वमग्निसन्निहितजलगतदाहस्वभावत्वकल्पनायामव्याहतमेव । प्रामाणिकस्य च गौरवादेरपि लाघवस्येव अदोषत्वात् । अन्यथा घटं प्रति दण्ड-चक्र-कुलालादीनामपि कारणता न सिध्येत्, गौरवात् । જ છે. તથા તે કલ્પનાલાઘવના જ્ઞાનથી ગ્રહણ કરાય છે. અર્થાત્ જે સ્વભાવની કલ્પના કરવામાં લાઘવ જણાય તેનાથી તે સ્વભાવ નક્કી થાય છે. વસ્તુના મૂળભૂત સ્વરૂપથી અલગ રીતે ગ્રહણ કરેલ સ્વભાવ કલ્પના ગૌરવના જ્ઞાનથી છોડવામાં પણ આવે છે. પ્રસ્તુતમાં અગ્નિમાં દાહ સ્વભાવ માનવામાં લાઘવ છે, અગ્નિસન્નિહિત પાણીમાં દાહસ્વભાવ માનવામાં ગૌરવ છે. આ કલ્પનાગૌરવના જ્ઞાનથી અગ્નિસન્નિહિત પાણીમાં દાહસ્વભાવ ગ્રહણ કરવાના બદલે કેવલ અગ્નિમાં દાહસ્વભાવની કલ્પના કરવી ઉચિત છે - साम नही थाय छे.
સમાધાન :- ઉપરોક્ત વાત વ્યાજબી નથી. આનું કારણ એ છે કે અગ્નિમાં દાહસ્વભાવ માનવાના બદલે અગ્નિસન્નિહિત પાણીમાં દાહસ્વભાવ માનવામાં ગૌરવ હોવા છતાં પણ તે ગૌરવમાં અપ્રામાણિકત્વ હોય તો જ તેનો ત્યાગ કરી શકાય, નહિ કે અપ્રામાણિકત્વના નિશ્ચય વિના પણ. તથા તે કલ્પના ગૌરવમાં અપ્રામાણિકતાનું જ્ઞાન કરવું ખૂબ મુશ્કેલ છે. જો અપ્રામાણિકતાનું તેમાં જ્ઞાન ન થાય તો લાઘવથી તેમાં પ્રામાણિકત્વ જ માનવું પડે. તથા પ્રામાણિક કલ્પનાગૌરવ વગેરે તો દોષસ્વરૂપ નથી જ. પ્રસ્તુતમાં અગ્નિસન્નિહિત પાણીમાં દાહસ્વભાવ માનવામાં કોઈ વાંધો નથી. કારણ કે અહીં જે ગૌરવ છે તેમાં અપ્રામાણિકત્વનો નિશ્ચય ન હોવાથી તે પ્રામાણિક સિદ્ધ થાય છે. અહીં જે કાંઈ કહેવાયેલ છે તે તો એક દિગ્દર્શનમાત્ર છે. હજુ આ મુજબ આગળ ઘણો વિચાર કરી શકાય છે. આ રીતે કુતર્કવાદી બોલે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org