Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
१५७२
• शील-योग-श्रद्धावतां तत्त्वदर्शिता • द्वात्रिंशिका-२३/१३ 'परागादिसंवाद्यागमदर्शनात् ।।” (यो.दृ.स.९९) ततः = तस्मात् कुतर्काऽग्रहतोऽत्र = शास्त्रे श्रद्धावान् शीलवान् = परद्रोहविरतिमान् योगवान् = सदा योगतत्परः तत्त्वविद् = धर्माद्यतीन्द्रियार्थदर्शी भवेत् ।।१३।।
ननु शास्त्राणामपि भिन्नत्वात्कथं शास्त्रश्रद्धाऽपि स्यादित्यत आहयाऽर्थोपलब्धितः । एतदेवाऽऽह - चन्द्र-सूर्योपरागादिसंवाद्यागमदर्शनात् । लौकिकोऽयमर्थ इति भावनीयम् - (यो.दृ.स.९९ वृत्ति) इति । तदुक्तं शास्त्रवार्तासमुच्चयेऽपि → चन्द्र-सूर्योपरागादेस्ततः संवाददर्शनात् । तस्याऽप्रत्यक्षेऽपि पापादौ न प्रामाण्यं न युज्यते ।। (शा.वा.स.२/३) अतीन्द्रियेषु भावेषु प्राय एवम्विधेषु यत् । छद्मस्थस्याऽविसंवादि मानमन्यन्न विद्यते ।। - (शा.वा.२/२३) इति। तस्मात् = कुतर्कस्याऽतीन्द्रियार्थसाधनाऽसमर्थत्वात् कारणात् कुतर्काऽग्रहतः = कुतर्काऽनङ्गीकारतः शास्त्रे = धर्माऽधर्मादिप्रतिपादकाऽविसंवाद्यागमे श्रद्धावान् = प्राज्ञः, स्वबुद्ध्यगम्याऽर्थप्रतिपादकसदागमे च तथाप्रतिपत्तिकारी, यथा → दो चंदा इह दीवे, चत्तारि य सायरे लवणतोए । धायइसंडे दीवे बारस चंदा य सूरा य ।। - (सू.प्र.१९/१८३, चं.प्र.१९/१८३) इति सूर्यप्रज्ञप्ति-चन्द्रप्रज्ञप्तिवचने, → कालोयं णं समुदं बारसजोयणसहस्साइं ओगाहित्ता एत्थ णं धायइसंडदीवाणं चंदाणं चंददीवा नामं दीवा पन्नत्ता - (जीवा.प्रतिपत्ति-३/द्वीपस.सू. २११) इति जीवाजीवाभिगमवचने च ।
तथा परद्रोहविरतिमान, सदा योगतत्परः = स्वभूमिकोचितयोगाऽनुष्ठानाऽभियुक्तः धर्माद्यतीन्द्रियाऽर्थदर्शी = धर्मादीनां प्रथमदशायां वेत्ता पश्चाच्चरमदशायान्तु द्रष्टा भवेत् । तदुक्तं योगदृष्टिसमुच्चये → एतत्प्रधानः सच्छ्राद्धः शीलवान् योगतत्परः। जानात्यतीन्द्रियानर्थान् +(यो.दृ.स.१००) इति । एतत्प्रधानः = आगमप्रधानः ।।२३/१३।। ગ્રંથમાં જણાવેલ છે કે – “અતીન્દ્રિય પદાર્થ આગમનો જ વિષય છે. કારણ કે આગમથી અતીન્દ્રિય પદાર્થની જાણકારી મળે છે. ચંદ્રગ્રહણ, સૂર્યગ્રહણ વગેરેમાં સંવાદ આપે તેવું આગમ દેખાય જ છે.” ૯ તેથી કુતર્કને છોડીને શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા અને પરદ્રોહવિરતિસ્વરૂપ શીલને ધારણ કરનારા અને સદા યોગમાં તત્પર એવા યોગી જ ધર્મ-અધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થના જાણકાર થઈ શકે છે. (૨૩/૧૩)
વિશેષાર્થ :- “સૂર્યગ્રહણ કે ચન્દ્રગ્રહણ ક્યારે થશે ? ક્યાં સ્થળમાં દેખાશે ? ગ્રહણ અડધું થશે કે પા થશે કે આખું થશે?” ઈત્યાદિ બાબતો ઈન્દ્રિય દ્વારા પહેલેથી જાણી શકાતી નથી. આ અપેક્ષાએ ઉપરોક્ત વિગતો અતીન્દ્રિય બને છે. પરંતુ આગમ દ્વારા તેને ચોક્કસ સ્વરૂપે જાણી શકાય છે. આગમ કહે તે મુજબ ગ્રહણનો સમય, સ્થળ, ખંડગ્રાસ-ખગ્રાસ વગેરે પ્રકાર સાથે સંવાદ મળે છે. આથી અન્ય પણ ધર્મ-અધર્મ વગેરે અતીન્દ્રિય પદાર્થની સિદ્ધિમાં આગમ સમર્થ છે -એમ સિદ્ધ થાય છે. (૨૩/૧૩)
અહીં પ્રશ્ન એ થાય છે કે “શાસ્ત્રો પણ ભિન્ન-ભિન્ન પ્રકારના છે. તેથી શાસ્ત્ર પ્રત્યે પણ શ્રદ્ધા કેવી રીતે થાય ?' આ પ્રશ્નના પ્રત્યુત્તરમાં ગ્રંથકારશ્રી જણાવે છે કે
१. हस्तादर्शे 'परागासंवा...' इत्यशुद्धः पाठः । २. हस्तादर्श-मुद्रितप्रतिषु सर्वत्र '...विरतियोगवान्' इत्यशुद्धः पाठः ।
योगदृष्टिसमुच्चयानुसारेण शुद्धः पाठोऽत्र गृहीतः । Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org