Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 6
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• स्वभावस्याऽपर्यनुयोज्यता •
१५६५ ___ अपामिति । अपां = शैत्यस्वभावत्ववादिनं प्रति अपां दहनाऽन्तिके दाहस्वभावत्वे दर्शिते अध्यक्षविरोधपरिहारात् । विप्रकृष्टेऽप्ययस्कान्ते स्वार्थशक्तेः = लोहाऽऽकर्षणशक्तेर्विप्रकर्षमात्रस्याऽप्रयोजकत्वात्, किमुत्तरं अन्यथावादिनः ? स्वभावस्याऽपर्यनुयोज्यत्वाद्विशेषस्याऽविनिगमनात् ।
एतदेव भावयति- तथाहि- ‘अपामिति । ‘आपो दहन्ति अग्निसन्निधौ तथास्वभावत्वादि'त्येवं अपां दहनान्तिके = वह्निसन्निधौ दाहस्वभावत्वे दर्शिते सति अध्यक्षविरोधपरिहारात् = प्रत्यक्षप्रमाणसिद्धविरोधप्रच्यवात् । न च सन्निकृष्टस्याऽनलस्यैव दाहकत्वं, न त्वपां, विप्रकृष्टत्वादिति वाच्यम्, विप्रकृष्टत्वेऽप्यपामेव दाहलक्षणाऽर्थक्रियाकारिसामर्थ्यशालित्वात् । 'अयमेवापां स्वभावो यद् विप्रकर्षादेव स्वार्थक्रियाकारित्वम्; अयस्कान्ते तथादर्शनात्, विप्रकृष्टेऽपि = लोहविप्रकृष्टेऽपि अयस्कान्ते लोहाऽऽकर्षणशक्तेः उपलम्भात्, विप्रकृष्टस्याऽपि भास्करस्य क्षितितलगतपदार्थसार्थप्रकाशकत्वोपलम्भाच्च विप्रकर्षमात्रस्य = जलगतस्य व्यवधानमात्रस्य अर्थक्रियाकारित्वाऽभावं प्रति अप्रयोजकत्वात्' एवं अन्यथावादिनः = विपरीतवस्तुस्वभाववादिनः शैत्यस्वभावशालिजलवादिना किमुत्तरं देयं स्यात्? स्वभावस्य = अकल्पितस्येव कल्पितस्याऽपि वस्तुस्वभावस्य अपर्यनुयोज्यत्वात् = पर्यनुयोगाऽनर्हत्वात्, अन्यथा ‘शर्कराया एव कुतो माधुर्यस्वभावः, न तु लवणादेः ?' इत्यादिपर्यनुयोगसहस्राणां समाधेयत्वमापद्येत शैत्यस्वभावशालिजलवादिना। अपां शैत्यस्वभावत्वे दाहस्वभावत्वे वा विशेषस्य = तात्त्विकत्वस्य निर्णायकधर्मविशेषस्य अनुपलम्भेन अविनिगमनात् = एकतरस्वभावविशेषगोचरविनिगमनाविरहात् । तदुक्तं श्रीहरिभद्रसूरिभिः ४ छे. (२3/)
ટીકાર્થ :- “પાણીનો સ્વભાવ ઠંડો છે' - આવું બોલનાર વાદી પ્રત્યે જો કુતર્કપ્રેમી પ્રતિવાદી અગ્નિની પાસે હોય ત્યારે પાણીનો સ્વભાવ બાળવાનો છે' - આમ બતાવે તો વાદી શું જવાબ આપી શકે ? અર્થાત કાંઈ જ કહી ન શકે. કારણ કે પાણીનો સ્વભાવ બાળવાનો છે' - આમ જો પ્રતિવાદી બોલે તો પ્રત્યક્ષ પ્રમાણનો વિરોધ આવવાથી તેને ચૂપ કરી શકાય. પરંતુ “અગ્નિના સાન્નિધ્યમાં પાણીનો સ્વભાવ બાળવાનો છે' - આવું બોલવા દ્વારા કુતકપ્રેમીએ પ્રત્યક્ષ પ્રમાણથી આવતા વિરોધનો પરિહાર ४२८. छे.
(હકીકત એ છે કે પાણી ઠંડક કરે છે અને અગ્નિ બાળે છે. આવો તે બન્નેનો સ્વભાવ છે. પરંતુ અગ્નિ કોઈ માણસને બાળે ત્યારે “દૂર રહેલ પાણી આ માણસને બાળી રહેલ છે. કારણ કે અગ્નિના સાન્નિધ્યમાં માણસ વગેરે હોય ત્યારે દૂર રહેલ પણ પાણી માણસ વગેરેને બાળવાનો સ્વભાવ ધરાવે છે. આવા કુતર્કની સામે શું કહી શકાય ? કશું નહિ. કદાચ ડાહ્યો માણસ એવી દલીલ કરે કે “અગ્નિના સાન્નિધ્યથી માણસ બળે ત્યારે પાણી તો માણસથી દૂર રહેલ છે તથા અગ્નિનો જ દાહસ્વભાવ માનવો ઉચિત છે, નહિ કે દૂરવર્તી પાણીનો. દૂર રહેલ પાણી પોતાનું કાર્ય કરી ન શકે.' તો કુતર્કવાદી પાસે આવી દલીલ ટકી શકતી નથી. કારણ કે) લોખંડથી દૂર રહેલા પણ લોહચુંબકમાં લોખંડને ખેંચવાની શક્તિ દેખાય છે. માટે દૂરવર્તી પણ સમર્થ ચીજ પોતાનું કાર્ય કરી શકે છે. માટે દૂરવર્તિત્વ કાંઈ દાદાદિ કાર્ય ઉત્પન્ન ન થવામાં પ્રયોજક બની ન શકે. આમ અગ્નિના બદલે પાણીનો દાહસ્વભાવ કુતર્કવાદી દેખાડે તો વાદી તેને શું જવાબ આપી શકે ? કાંઈ જ નહિ. કારણ કે સ્વભાવને વિશે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org