Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
=
• मन्त्रन्यासाऽऽवेदनम्
वित्तं भवतीति ।
तदिदमुक्तं- 'यद्यस्य सत्कमनुचितमिह वित्ते तस्य तज्जमिह पुण्यम्
भवतु शुभाऽऽशयकरणादित्येतद्भावशुद्धं स्यात् ।।' (षो. ७/१०) इति । तथा अर्हतोऽधिकृतस्य नाम्ना मध्यगतेन प्रणवाऽऽदिकः स्वाहाऽन्तः च मन्त्रन्यासो विधीयते, मनन- त्राणहेतुत्वेनाऽस्यैव परममन्त्रत्वात् ।
यदाह- ‘मन्त्रन्यासश्च तथा प्रणवनमःपूर्वकं च तन्नाम ।
मन्त्रः परमो ज्ञेयो मनन- त्राणे ह्यतो नियमात् ।। ' ( षो. ७ / ११ ) इति ।।१४।। मादिना विशेषस्तु न बिम्बे किन्तु भावतः । चेष्टया स शुभो भक्त्या तन्त्रोक्तस्मृतिमूलया ।। १५ ।। मादिनेति । हेम सुवर्णम्, आदिना रत्नादिग्रहस्तेन ( = हेमादिना ) तु न विशेष: कश्चन बिम्बे, किन्तु भावतः परिणामात् । भवति । षोडशकसंवादमाह - ' यद्यस्ये 'ति । अस्यैव प्रणवनमः पूर्वकजिननाम्न एव परममन्त्रत्वात् । निरुक्तमन्त्रन्यासेन समन्वितमर्हविम्बं तन्मन्त्रप्रभावात् भव्यस्य पूजकादेः मनने सज्ज्ञानदाने रक्षणे च समर्थं भवतीति भावः । षोडशकसंवादमाह - 'मन्त्रन्यासे 'ति । स्पष्टार्था कारिका ।।५/१४।।
=
=
ननु किं हेम-रत्न-माणिक्यादिबिम्बकरणाद् विशिष्टं फलमाहोस्वित् परिणामविशेषात् ? इति जिज्ञासायामाह- ‘हेमादिने’ति । रत्नादिग्रह इति । आदिना महत्परिमाण - सुरूपादिग्रहणम् । न विशेष: नैव फलविशेषकारणीभूतवैशिष्ट्यं, परिणामादिति बाह्यवस्तुविशेषानुविधायी न फलविशेषः किन्तु भावविशेषाविधायीति यत्र भावोऽधिकस्तत्र फलमप्यधिकमिति निश्चयनयस्याऽभिप्रायः । तदुक्तं व्यवहारभाष्ये
માટે જ શ્રી હરિભદ્રસૂરિ મહારાજ ષોડશક ગ્રંથમાં કહે છે કે → આ ધનમાં જેના સંબંધી જેટલું સ્વીકારવાને અયોગ્ય એવું જે ધન રહેલું હોય તેનાથી ઉત્પન્ન થયેલ પુણ્ય પ્રસ્તુતમાં તેનું થાઓ. આવો શુભાશય કરવાથી ન્યાયાર્જિત ધન ભાવશુદ્ધ થાય. ← તથા જિનપ્રતિમા બનાવવાની વિધિમાં મંત્રન્યાસ પણ કરવામાં આવે છે. જે ભગવાનની પ્રતિમા બનાવેલ હોય તેમનું નામ વચ્ચે મૂકી તે નામની આગળ प्रशव = ૐ મંત્રબીજ તથા તે નામનાં અંતે સ્વાહા લખી મંત્રન્યાસ થાય છે. (દા.ત. ૐ મહાવીરાય સ્વાહા. આ પ્રમાણે મંત્રન્યાસ પ્રસ્તુત ગ્રંથ મુજબ થાય તથા ષોડશક ગ્રંથ મુજબ ‘ૐ નમઃ મહાવીરાય’ આવો મંત્રન્યાસ થાય.) આ મંત્ર મનન કરવાનો અને રક્ષણ કરવાનો હેતુ હોવાથી આ જ પરમમંત્ર છે. શ્રી હરિભદ્રસૂરિજીએ ષોડશક ગ્રંથમાં જણાવેલ છે કે ‘ૐ અને નમઃ બીજપૂર્વક ભગવાનનું નામ જેમાં છે તે પ્રધાનમંત્ર જાણવો. તેનાથી નિયમા મનન અને રક્ષણ થાય છે'.(૫/૧૪)
ગાથાર્થ :- પ્રતિમામાં સોના વગેરે દ્વારા કોઈ વિશેષતા નથી. પણ ભાવથી વિશેષતા છે. શાસ્ત્રોક્ત સ્મૃતિમૂલક પ્રવૃત્તિ દ્વારા તે ભાવ શુભ બને છે. (૫/૧૫)
ટીકાર્થ :- સોનું, રત્ન વગેરે દ્વારા પ્રતિમામાં કોઈ વિશેષતા આવતી નથી, પરંતુ મનનાં પરિણામથી વિશેષતા આવે છે. તે પરિણામ જિનવચનનાં સ્મરણપૂર્વક થતી પ્રવૃત્તિ દ્વારા શુભ બને છે. ભક્તિ, બહુમાન વગેરે ચિહ્નો જણાવે છે કે તે પ્રવૃત્તિ આગમને અનુસરનારી છે. અર્થાત્ જિનાજ્ઞાશ્રવણથી ગર્ભિત ભક્તિસ્વરૂપ શુભપ્રવૃત્તિ દ્વારા ઉભા થતાં શુભપરિણામ મુજબ પ્રતિમા બનાવનાર શ્રાવકને ફળ મળે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
=
३१९
=