Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
• बुद्ध-लुब्धकयोः तुल्यतापत्तिः •
६०५ इष्टापत्तौ व्यभिचारपरिहारे त्वाहअनन्तरक्षणोत्पादे बुद्ध-लुब्धकयोस्तुला । नैवं तद्विरतिः क्वापि ततः शास्त्राद्यसङ्गतिः ।।२३।।
अनन्तरेति । अनन्तरक्षणोत्पादे = स्वाऽव्यवहितोत्तरविसदृशक्षणोत्पादे हिंसकत्वप्रयोजकेऽभ्युपगम्यमाने इति गम्यं, बुद्ध-लुब्धकयोः तुला = साम्यमापद्येत, बुद्ध-लुब्धकयोः अनन्तरक्षणोत्पादकत्वाएव जनक इति योगः, कथं जनक इत्याह- उपादानभावेन = परिणामिकारणत्वेन जनकः = उत्पादकः, मतः = अभीष्टः, म्रियमाणाऽन्त्यक्षणलुब्धकक्षणयोर्जनकत्वं प्रत्युपादानसहकारिभावकृत एव यदि परं विशेष इति भावना । एवं चोपादानक्षणस्यापि हिंसकत्वमासक्तम् + (अ.१५/५ वृ.) इति । तदुक्तं शास्त्रवार्तासमुच्चयेऽपि → विसभागक्षणस्याथ जनको हिंसको, न तत् । स्वतोऽपि तस्य तत्प्राप्तेर्जनकत्वाऽविशेषतः ।। - (शा.वा.६/१५) इति। न च निमित्तकारणतया विसदृशक्षणजनकत्वं हिंसकत्वम्, शूकराऽन्त्यक्षणस्तूपादानतयाऽऽद्यनरक्षणहेतुरिति न दोष इति वक्तव्यम्, आत्महत्यासङ्ग्रहाऽनुरोधेन हिंसकतायां जनकताविशेषस्याऽनुपादेयत्वात् । 'तथाप्यत्र परहिंसकत्वे विशेषोऽयमुपादीयत इति चेत् ? किं ततः ? एवमपि शूकरक्षणादेरात्महिंसकताकृतदोषापत्तेर्वज्रलेपायमानत्वादिति (स्या.क.ल.६/१५) व्यक्तं स्याद्वादकल्पलतायाम् ।।८/२२।।
ननु ‘प्रसज्यतामुपादानक्षणस्य हिंसकत्वम्। का नो बाधा ? प्रतीत्यसमुत्पादवादे चरमशूकरक्षणस्यापि हिंसकत्वमस्माकमिष्टमेव, प्रतियोगिनः स्वनाशं प्रति प्रतियोगिविधया कारणत्वात्' इत्येवं इष्टापत्तौ बौद्धेनोद्भावितायां सत्यां व्यभिचारप्रसक्तिरपि परिहता स्यात्, लक्ष्यताऽऽक्रान्ते एव हिंसकलक्षणगमनात् एवं सौगतेन व्यभिचारपरिहारे = अतिव्याप्तिनिराकरणे कृते तु ग्रन्थकार आह- 'अनन्तरे'ति । इयमपि कारिका अध्यात्मसारे (अ.सा.१२/३६) ग्रन्थकृतोपदर्शिता। स्वाऽव्यवहितोत्तरविसदृशक्षणोत्पादे = शूकरादिक्षणाऽव्यवहितोत्तरमनुष्यक्षणोत्पादके हिंसकत्वप्रयोजके बुद्ध-लुब्धकयोः = सुगतव्याधयोः साम्यमापद्येत, बुद्ध-लुब्धकयोः अनन्तरक्षणोत्पादकत्वाऽविशेषात् = अव्यवहितोत्तरविसदृशक्षण
વિશેષાર્થ - પૂર્વ-પૂર્વ ક્ષણ ઉત્તર-ઉત્તર ક્ષણનું ઉપાદાન કારણ છે - આ બૌદ્ધ સિદ્ધાન્ત મુજબ શિકારીની જેમ ભૂંડની ચરમ ક્ષણ પણ આદ્ય નરક્ષણનું કારણ હોવાથી ચરમભૂંડ ક્ષણ પણ પોતાની હિંસક બની જશે, જો વિલક્ષણક્ષણજનકને હિંસક માનવામાં આવે તો. (૮/૨૨)
જો બૌદ્ધ એમ કહે કે – “શિકારીની જેમ ભૂંડની ચરમ ક્ષણને પણ અમે હિંસક માનીએ જ છીએ. માટે તમે આપેલી આપત્તિ અમને ઈષ્ટ જ છે, ઈષ્ટાપત્તિરૂપ જ છે. માટે વ્યભિચારનો = અતિવ્યાપ્તિનો અવકાશ નથી. શિકારીની જેમ ભૂંડની ચરમ ક્ષણ પણ હિંસકના લક્ષણનું લક્ષ્ય જ છે. તેથી તેમાં હિંસકનું લક્ષણ જવું એ દૂષણ નહિ પણ ભૂષણ જ છે.” હું તો તેની સામે ગ્રન્થકારશ્રી ફરમાવે છે કે
ગાથાર્થ :- અનન્તરક્ષણઉત્પત્તિને હિંસકત્વની પ્રયોજક માનવામાં ગૌતમબુદ્ધ અને શિકારી બન્ને સરખા થઈ જશે. અને આવું માનવામાં તો ક્યાંય પણ હિંસાની વિરતિ આવી નહિ શકે. તેથી શાસ્ત્ર वगैरेनी असंगति ४ थ शे. (८/२3)
ટીકાર્થ - પોતાની અવ્યવહિત ઉત્તર ક્ષણમાં વિસદશ ક્ષણની ઉત્પત્તિ એ હિંસકત્વનું પ્રયોજક છે - એવું માનવામાં આવે તો ગૌતમબુદ્ધ અને શિકારી બન્ને સમાન બની જશે, સમાન રીતે હિંસક ..... चिह्नद्वयमध्यवर्ती पाठो हस्तादर्श नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org