Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 349
________________ ६१२ • व्यवहारतोऽपि वस्तुनोऽनेकान्तात्मकता • द्वात्रिंशिका-८/२५ युज्यते। नित्याऽनित्ये तथा स्फुटं = प्रत्यक्षं देहाद् भिन्नाभिन्ने आत्मनि सति । तथाहि- आत्मत्वेन नित्यत्वमात्मनः प्रतीयते, अन्यथा परलोकाद्यभावप्रसङ्गात्, 'मनुष्यत्वादिना चाऽनित्यत्वं, अन्यथा मनुष्यादिभावाऽनुच्छेदप्रसङ्गात् । __ आत्मत्वेन नित्यत्वमात्मनः प्रतीयते, तथैव तत्त्वोपपत्तेः, तदुक्तं न्यायावतारे → अनेकान्तात्मकं वस्तु गोचरः सर्वसंविदाम् (न्याया.२९) इति । अन्यथा = आत्मत्वाऽवच्छिन्नप्रतियोगिताकध्वंसाऽभ्युपगमे इहैवात्मनो निरन्वयनाशात् परलोकाद्यभावप्रसङ्गात् = पुण्य-पाप-परलोक-परमपदप्राप्त्यादिविरहापत्तेः । न च घटत्वेन घटध्वंसस्येवाऽऽत्मत्वादिनाऽऽत्मादिध्वंसाऽभावादेकान्तनित्यत्वं स्यादिति वाच्यम्, ध्वंसप्रतियोगित्वे सति ध्वंसाऽप्रतियोगित्वेनैकान्तत्वाऽपायात् । ___इयांस्तु विशेषो यदात्मत्वादिनाऽऽत्मादेर्नित्यत्वं तद्भावाऽव्ययात्, घटत्वादिना घटस्य तु नेति । मनुष्यत्वादिना त्वात्मादेरपि ध्वंसोऽनिवारित एव । यथोक्तं द्वादशारनयचक्रवृत्तौ श्रीसिंहसूरिगणिक्षमाश्रमणैः → सदा सत्त्वान्नित्यत्वम्, सदा सत्त्वं द्रव्यार्थत्वात्, (अतः) नैकान्तानित्यत्वम् । सदा चासत्त्वादनित्यत्वम्, सदा चासत्त्वं पर्यायार्थत्वात् । अतश्च नैकान्तनित्यत्वमिति ८ (द्वा.न.सिंह.वृत्ति अर-७, पृ.६८१) इति । अन्यथा = मनुष्यत्वाद्यवच्छिन्नाऽऽत्मनिष्ठप्रतियोगिताकध्वंसाऽनङ्गीकारे आत्मनो मनुष्यादिभावानुच्छेदप्रसङ्गात् = नरादिपर्यायध्वंसाऽनापत्तेः । एतावता नित्याऽनित्यत्वादीनां लोकव्यवहारगोचरत्वमपि साधितम् । तदुक्तं द्वादशारनयचक्रे श्रीमल्लवादिसूरिभिरपि → लौकिकव्यवहारोऽपि नित्याऽनित्याऽवक्तव्याद्यनेकान्तवस्तुविषय एव - (द्वा.न.च. भा.१/पृ.९) इत्यवधेयम् । धर्मसङ्ग्रहण्यां श्रीहरिभद्रसूरिभिः → परिणामे पुण जं धम्मधम्मिणो इह कहंचि भेदो उ। एसो अणुहवसिद्धो माणं च तओ अबाधाओ ।। - (धर्मसं.३३७) इति यदुक्तं तदप्यत्राऽनुयोज्यम् । નિત્ય છે – એવું પ્રતીત થાય છે. મતલબ કે આત્માનો આત્મસ્વરૂપે નાશ થતો હોય તેવું કોઈને પ્રતીત થતું નથી. (નિર્મળ આંખવાળા માણસને ઉપયોગપૂર્વક જોવા છતાં ભૂતલમાં ઘટની પ્રતીતિ ન થાય તો તેને ભૂતલમાં ઘટાભાવની પ્રતીતિ થઈ એમ એમ કહી શકાય છે તેમ પ્રસ્તુતમાં કોઈ પણ શિષ્ટ વિદ્વાન વ્યક્તિને આત્માનો આત્મત્વસ્વરૂપે નાશ પ્રતીત ન થવાથી તેને આત્મત્વસ્વરૂપે આત્માના નાશાભાવની = નિત્યત્વની પ્રતીતિ થાય છે. એમ કહી શકાય છે.) જો આત્માનો આત્મત્વસ્વરૂપે ધ્વસ માનવામાં આવે તો પરલોક વગેરેનો ઉચ્છેદ થવાની સમસ્યા સર્જાય. કોઈ પણ આસ્તિક દર્શનકારને આ તો ઈષ્ટ નથી. માટે આત્માને આત્મત્વસ્વરૂપે નિત્ય જ માનવો ઉચિત છે. તેમ જ આત્મા મનુષ્યપણું વગેરે સ્વરૂપે અનિત્ય છે. કારણ કે મનુષ્યત્વ વગેરે સ્વરૂપે આત્માનો નાશ માનવામાં ન આવે તો મનુષ્ય દશાનો ક્યારેય પણ ઉચ્છેદ નહિ થઈ શકે. મતલબ કે સર્વદા (પરલોકમાં અને મોક્ષમાં પણ) આત્મા મનુષ્યરૂપે ટકી જ રહે. એમ માનવું પડશે. પરંતુ આ વાત કોઈ પણ આસ્તિક દર્શનકારને માન્ય નથી. મોક્ષમાં કાંઈ આત્મા મનુષ્ય અવસ્થામાં હાજર નથી હોતો. માટે મનુષ્ય વગેરે અવસ્થા સ્વરૂપે આત્માનો નાશ માનવો જરૂરી છે. આમ આત્મા આત્મત્વસ્વરૂપે નિત્ય અને મનુષ્યત્વ વગેરે સ્વરૂપે અનિત્ય છે- આ હકીકત સિદ્ધ થાય છે. १. मुद्रितप्रतौ ‘मनुष्यादिना' इत्यशुद्धः पाठः । Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372