Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 2
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh

View full book text
Previous | Next

Page 366
________________ • मतिकर्दमनिरूपणम् • ६२९ अपवर्गतरोर्बीजं मुख्याऽहिंसेयमुच्यते । सत्यादीनि व्रतान्यत्र जायन्ते पल्लवा नवाः ।। ३१ ।। अपवर्गेति । स्पष्टः ।। ३१ ।। विषयो धर्मवादस्य निरस्य मतिकर्दमम् । संशोध्यः स्वाशयादित्थं परमानन्दमिच्छता ।। ३२ ।। विषय इति । मतिकर्दमं आदावेव प्रमाणलक्षणप्रणयनादिप्रपञ्चम् ।। ३२ ।। = इत्थं नित्याऽनित्यपक्षेऽहिंसामुपपाद्याऽवशिष्टमाह ' अपवर्गे 'ति । इयमपि कारिका अध्यात्मसारे ( अ. सा. १२/४५) दर्शिता अपवर्गतरोः मोक्षवृक्षस्य बीजं नित्यानित्यात्मपक्षो= प्रधानकारणं इयं पदर्शिता सदुपदेशश्रवणादिनिमित्तकशुभाशयवृद्धिजन्य-सोपक्रमकर्मनिवृत्त्युपहिता मुख्या निरुपचरिता अहिंसा उच्यते । अत्र = अनुपचरिताऽहिंसालक्षणबीजजन्ये मोक्षवृक्षे क्रमेण सत्यादीनि अवशिष्टानि व्रतानि नवाः पल्लवाः जायन्ते ||८/३१ ॥ उपसंहरति 'विषय' इति आदावेव धर्मसाधनमीमांसापूर्वमेव प्रमाणलक्षणप्रणयनादिप्रपञ्चं नि|रस्य परमानन्दं = बहिरङ्गसुखसामग्रीनिरपेक्षं पेशलं सुखं इच्छता इत्थं = निरुपचरितधर्मसाधनसम्भवप्रकारेण स्वाशयात् शोभनपरिणामात् धर्मवादस्य विषयः संशोध्यः सम्यक् परीक्षणीयः । धर्मवादविषयपरीक्षार्थं स्वबुद्ध्यादिसामर्थ्यमपि प्रथममेवेक्षणीयम् । न ह्यबुद्धिमतां धर्मोऽधर्मपार्थक्येनाऽवगन्तुं शक्यते । प्रकृते → अधर्मो यत्र धर्माऽऽख्यो धर्मश्चाऽधर्मसंज्ञितः । स विज्ञेयो विभागेन यत्र मुह्यन्त्यबुद्धयः ।। ← (म.भा.वन. १५०/२७) इति महाभारतवचनमपि यथातन्त्रमनुयोज्यम् । पश्चाद् धर्मवादविषयीभूताऽहिंसादिधर्मसाधनशुद्धिपरीक्षासामर्थ्योपलब्धये तु प्रमाणलक्षणरचनाद्यायासं मुक्त्वा सदाशयेन प्रत्यक्षादिप्रमाणानां सुपरिचितत्वाऽऽपादनमप्यावश्यकमेव । प्रकृते प्रत्यक्षञ्चानुमानञ्च शास्त्रञ्च विविधागमम् । त्रयं सुविदितं कार्यं धर्मशुद्धिमभीप्सता ।। ← (म. स्मृ. १२ / १०५) इति मनुस्मृतिकारिकाऽपि यथागममनुयोज्येति शम् ||८ / ३२ ।। = = = = = ગાથાર્થ :- સદુપદેશાદિથી થયેલી મુખ્ય અહિંસા એ મોક્ષવૃક્ષનું બીજ છે. તથા તેમાંથી સત્ય, અચૌર્ય વગેરે વ્રતોરૂપી નવા ફણગા ફૂટે છે. (૮/૩૧) ટીકાર્થ ઃ- ગાથાનો અર્થ સ્પષ્ટ હોવાથી ટીકાકારશ્રીએ તેની વ્યાખ્યા કરી નથી. તેથી અમે ગુજરાતી વિવેચનકાર પણ તેનો વિશેષાર્થ જણાવતા નથી. (૮/૩૧) ગાથાર્થ :- બુદ્ધિના કાદવને દૂર કરીને પરમાનંદને ઈચ્છનાર સાધકે શુભ આશયથી આ રીતે ધર્મવાદનો વિષય સારી રીતે શોધી લેવો જોઈએ. (૮/૩૨) टीअर्थ :ધર્મસાધનની મીમાંસા કર્યા પહેલાં જ પ્રમાણના લક્ષણની રચના કરવાની પંચાતમાં પડવું એ બુદ્ધિનો કાદવ છે. મુમુક્ષુએ તેને દૂર કરવો જોઈએ. મતલબ કે તેવા પ્રકારની ચર્ચા-વાદવિવાદમાં પડવું ન જોઈએ. પરંતુ શુભ આશયથી, અહીં બતાવેલ નિરુપચરિત ધર્મ સાધનની પદ્ધતિ અનુસાર ધર્મવાદનો વિષય સમ્યક્ પ્રકારે શોધી લેવો જોઈએ. (૮/૩૨) વિશેષાર્થ :- ધર્મજગતમાં પ્રવેશ કર્યા પછી તાત્ત્વિક ધર્મસાધનાથી રંગાઈ જવું એ જ પ્રત્યેક મુમુક્ષુનુંસંયમીનું અંગત કર્તવ્ય છે. તેને વિસારીને કેવળ પ્રમાણ-પ્રમેય-પ્રમા વગેરેના લક્ષણની રચના કરવામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 364 365 366 367 368 369 370 371 372